- આમચી મુંબઈ
મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર કરનારા નરાધમોને આકરી સજા ફટકારોઃ અજિત પવાર
મુંબઈ: કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને તેની હત્યાને લઇ આખા દેશમાં રોષનો જુવાળ ફાટ્યો હતો તેવામાં બદલાપુરમાં બે માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવતા મહિલાઓ વિરુદ્ધ થતા જાતીય અત્યાચારની ચર્ચા ચારેકોર થઇ રહી છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી…
- રાજકોટ
કોરી આંખે,ભીના સપના: ‘મન નહીં મળે તેની મેળે મેળા’ માં: ધોવાયા લોકમેળા
રાજકોટ: ગુજરાત સૌરાષ્ટ્રમાં દે-માર વરસાદના કારણે સાતમ અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ આઠમ,નોમ, દસમમાં જળ-જળાકાર રહેવાની આગાહી કરવામાં આવી છે,તેમાં પહેલે દિવસથી જ આગાહીએ પોતાનું મેઘ-માયાવી સ્વરૂપનો પરચો આપી દીધો. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, સહિતના વિસ્તારોમાં વરસાદે ત્રમઝટ બોલાવી…
- મનોરંજન
બોલો! સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ દીકરી સિતારાને સ્કૂલે નથી જવા દેતા
દરેક બાપ ઈચ્છે કે તેનું સંતાન ભણે. ફિલ્મ સ્ટાર હોય તો ખાસ પોતાના સંતાનને સારમાં સારી સ્કૂલમાં શિક્ષણ અપાવે. હવે સાઉથ સુપરસ્ટાર મહેશબાબુનેતો પૈસાની શું કમી એટલે સ્વાભાવિક રીતે તેના સંતાનો શ્રેષ્ઠ સ્કૂલમાં જ ભણતા હશે, પણ સમસ્યા એ છે…
- સ્પોર્ટસ
હવે ‘જુનિયર નીરજ ચોપડા’ ભારતને મેડલ અપાવવા તત્પર છે
લિમા (પેરુ): દક્ષિણ અમેરિકાના પેરુ દેશના લિમામાં મંગળવાર, 27મી ઑગસ્ટે અન્ડર-20 વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ શરૂ થઈ રહી છે અને એમાં ભારતનો રોહન યાદવ નામનો ઍથ્લીટ ભાલાફેંકની હરીફાઈમાં ભાગ લેશે. રોહન ખૂબ જ ટૅલન્ટેડ છે અને તેની ગણના ‘ભાવિ નીરજ ચોપડા’…
- નેશનલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં BioE3 નીતિનાં પ્રસ્તાવને મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે બાયોટેકનોલોજી વિભાગનાં હાઈ પર્ફોર્મન્સ બાયોમેન્યુફેક્ચરિંગ પ્રોત્સાહન આપવા માટે BioE3 (અર્થતંત્ર, પર્યાવરણ અને રોજગારી માટે બાયોટેકનોલોજી) નીતિનાં પ્રસ્તાવને મંજૂરી આપી હતી. BioE3 નીતિની મુખ્ય વિશેષતાઓમાં સંશોધન અને વિકાસ અને તમામ વિષયોના ક્ષેત્રોમાં ઉદ્યોગસાહસિકતાને નવીનતા-સંચાલિત…
- મનોરંજન
Divorce અને પતિની બીજી સગાઈ બાદ એક્ટ્રેસે આપ્યા એવા કાતિલાના પોઝ કે… યુઝર્સે કહ્યું…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડિવોર્સ અને રિમેરેજ ખૂબ જ સામાન્ય થઈ ગયા છે. સાઉથ ઈન્ડિયન સુપર સ્ટાર સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) ખાસ કોઈ પરિચયની મોહતાજ નથી. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસે હાલમાં જ એવા ફોટો શેર કર્યા છે કે જેને જોઈને…
- આમચી મુંબઈ
તાનસા મેઈન પાઈપલાઈનનું સમારકામ પૂરું: મુંબઈનો પાણીપુરવઠો પૂર્વવત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને પાણીપુરવઠો કરનારી તાનસા મેઈન પાઈપલાઈનમાં શુક્રવારે પડેલ ભંગાણનું કામ શનિવારે બપોરના પૂરું થઈ જતા બહુ જલદી પાણીપુરવઠો પૂર્વવત થશે એવો દાવો પાલિકાના પાણીપુરવઠા વિભાગે કર્યો હતો. શુક્રવારે બપોરના ભંગાણ પડતા પાણીનું ગળતર રોકવા માટે યુદ્ધનાં ધોરણે…
- આમચી મુંબઈ
દાદરમાં ઉદ્ધવ, પુણેમાં શરદ પવાર અને પુણે સ્ટેશને કૉંગ્રેસના દેખાવો
બંધ પર હાઇ કોર્ટના પ્રતિબંધ બાદ વિરોધ પ્રદર્શન યોજી સંતોષ માન્યો મુંબઈ: બદલાપુરમાં માસૂમ બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મના વિરોધમાં મહાવિકાસ આઘાડી દ્વારા જાહેર કરવામાં આવેલા બંધ ઉપર હાઇ કોર્ટે પ્રતિબંધ મૂકતો ચુકાદો આપતા વિરોધ પક્ષો કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ(શરદ પવાર જૂથ)…
- આપણું ગુજરાત
સાબદા રહેજો, આગામી પાંચ દિવસ ગુજરાત જળબંબોળ : તમારા જિલ્લાની સ્થિતિ જાણી લો !
ગુજરાતમાં જન્માસ્ટમીનું મિનિ વેકેશન શરૂ થઈ ગયું છે સહેલાણીઓ ગોવા, સોમનાથ,દ્વારકા, અને ડાંગ-સાપુતારા જવા ઉપડી ગ્યાં છે તો કેટલાક તૈયારીઓમાં છે.આ વચ્ચે જ શનિવાર સવારથી ગુજરાત પર ત્રણ -ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કેટલાક વિસ્તારોમાં જળ બંબોળ જેવી સ્થિતિ સર્જાઈ…