- નેશનલ
સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન્સ તૈનાત કરવામાં આવી ન હતી! મુખ્ય ગ્રંથીએ ભારતીય સેનાના દાવાને ફગાવ્યા
અમૃતસર: ભારતીય સેનાએ પાકિસ્તાનમાં છુપાયેલા આતંવાદીઓ સામે કરેલા ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અને ત્યાર બાદ પાકિસ્તાને ભારત પર કરેલા ડ્રોન હુમલા દરમિયાન ઘણા ફેક ન્યુઝ ફેલાયા હતાં. એવામાં ભારતીય સેનાના એર ડિફેન્સના ઇન્ચાર્જ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડી’કુન્હા(Ivan D’Cunha)એ દાવો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ગરીબોને મળશે ‘સપના’નું ઘર: નવી ગૃહ નિર્માણ નીતિને સરકારે આપી મંજૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે 70,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે નવી હાઉસિંગ નીતિને મંજૂરી આપી છે, જેમાં ઓછી આવક ધરાવતા જૂથો, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, ઔદ્યોગિક કામદારો અને વિદ્યાર્થીઓ જેવા વર્ગોને પરવડે તેવા આવાસને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ નીતિમાં ઝૂંપડપટ્ટી…
- ભુજ
ગૃહિણીનું વશીકરણ કરીને સોનાની લૂંટ ચલાવનાર બાવાઓની ત્રિપુટી અંજારથી ઝડપાઈ
ભુજઃ ગાંધીધામ શહેરના ટીમ્બર વેપારીની ધાર્મિક વૃત્તિ ધરાવતી પત્ની પાસે ધાર્મિક વિધિ કરવાનું તરકટ રચી, વશીકરણ કરીને ૩૬ તોલા સોનાના ઘરેણાં કપટપૂર્વક સેરવી નાસી ગયેલા અંજારના મિંદીયાળા ગામે ઝૂંપડામાં રહેતાં મૂળ ભચાઉના વાદીનગરના ત્રણની સ્થાનિક ગુન્હાશોધક શાખાએ ધરપકડ કરી, સોનાના…
- મનોરંજન
આ કારણે Aishwarya Rai-Bachchan દીકરી આરાધ્યાને કાન ફિલ્મ ફેસ્ટિવલ લઈ જાય છે…
હાલમાં જ્યાં જુઓ ત્યાં કાન ફિલ્મ ફેસ્ટિવલ અને સેલેબ્સના લૂકની ચર્ચા ચાલી રહી છે, અને અનેક વર્ષોથી બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) પણ આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લે છે. દર વખતે ઐશ્વર્યા પોતાના લૂકથી ફેન્સને ઈમ્પ્રેસ કરે છે…
- ભુજ
કચ્છી યુવાને વિશ્વની ત્રીજા નંબરની ઊંચી માઉન્ટ કંચનજંગા પર્વતમાળાને સર કરી ઐતિહાસિક સિદ્ધિ મેળવી
ભુજઃ અડગ નિશ્ચય સાથે મનુષ્ય કોઈ પણ અશક્ય લાગતું કાર્ય હાથ પર લે તો તેમાં જ્વલંત સફળતા મળે છે એ વડીલો દ્વારા કહેવામાં આવતી વાતને કેવલ નીલમ હિરેન કક્કા નામના કચ્છી યુવાને સાર્થક કરી બતાવી છે. કેવલે ભારતની સર્વોચ્ચ અને…
- રાશિફળ
આજનું રાશિફળ (20/05/2025): અમુક જાતકના લોકોએ આજનો દિવસ સાચવી લેજો નહીં તો મુશ્કેલી આવી શકે, જાણો તમારી રાશિ શું કહે છે?
આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આવકમાં વધારો થશે અને તમારું મનોબળ પણ વધશે. કાર્યસ્થળ પર સારા સંબંધો જાળવી રાખવાથી તમને ફાયદો થશે. નસીબ તમને સાથ આપશે, પરંતુ તમારે તમારા પિતા તરફથી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આજે તમારો…
- સ્પેશિયલ ફિચર્સ
સાવધાન, મેંગો શેક આપી શકે છે તમને ઢગલો બીમારીઓ! જાણી લેશો તો આજથી જ પીવાનું કરી દેશો બંધ…
અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે આપણામાંથી ઘણા લોકોને ગરમીથી રાહત મેળવવા માટે ઠંડુ ઠુંડું મીઠું મિલ્કશેક પીવાનું તો પસંદ હશે જ, પણ શું તમને ખબર છે કે આ મિલ્કશેક જ તમને ભેટમાં અનેક ગંભીર બીમારીઓ ભેટમાં આપી શકે…
- આમચી મુંબઈ
વિઝા હોવા છતાં દુબઈમાં નો-એન્ટ્રીઃ ટ્રાન્સજેન્ડર વ્યક્તિની ફરિયાદ ગ્રાહક પંચે ફગાવી
મુંબઈ: વિઝા મળી ગયા હોવા છતાં દુબઈમાં પ્રવેશનો ઇનકાર કરવા બદલ મુંબઈમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) કોન્સ્યુલેટ જનરલ વિરુદ્ધ એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિની ફરિયાદને મુંબઈના ગ્રાહક નિવારણ પંચે ફગાવી દીધી છે. મુંબઈ ઉપનગરીય જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચે તેના તાજેતરના આદેશમાં…