- આમચી મુંબઈ
ગુજરાતમાં ભારે વરસાદને પગલે મુંબઈથી અમદાવાદની ટ્રેનો રદ, અનેક ટ્રેન રિશેડયૂલ
મુંબઈઃ ગુજરાતમાં નિરંતર પડી રહેલા ભારે વરસાદને પગલે મુંબઈથી અમદાવાદ વચ્ચેની ટ્રેનસેવા પર અસર પડી હતી. ગુજરાતમાં ભારે વરસાદને કારણે રોજિંદા જીવન, વાહનવ્યવહાર અને ખાસ કરીને પશ્ચિમ રેલવેને ભારે અસર થઈ છે. આજે પણ મુશળધાર વરસાદને પગલે રાજ્યના ઘણા ભાગોમાં…
- મનોરંજન
7 વર્ષનું લગ્નજીવન તો઼ડી પતિથી અલગ થઇ આ અભિનેત્રી
ટીવીના હિટ શો ‘ઈશ્કબાઝ’માં જોવા મળેલી અભિનેત્રી નવીના બોલેને લઇને એક ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. અભિનેત્રી તેનું સાત વર્ષનું લગ્નજીવન તોડીને તેના પતિથી ડિવોર્સ લેવા જઈ રહી છે. ખુદ અભિનેત્રીએ આ વાતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે…
- રાશિફળ
આજનું રાશિફળ (27-08-24): મકર, કુંભ અને મીન સહિત ત્રણ રાશિના જાતકોને મળશે આજે ભાગ્યનો સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર અને ફળદાયી રહેવાનો છે. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર મળશે. તમારા પર વધુ કામની માંગ રહેશે, પરંતુ તેમ છતાં તમે ગભરાશો નહીં. તમે તમારા વિરોધીઓને સરળતાથી હરાવી શકશો. તમારે તમારી…
- સ્પોર્ટસ
…તો રોહન જેટલી બની શકે છે નવા BCCI સચિવ
નવી દિલ્હીઃ દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) ના પ્રમુખ રોહન જેટલી કથિત રીતે ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના નવા સચિવ બની શકે છે. બીસીસીઆઇના વર્તમાન સચિવ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નવા અધ્યક્ષ બને તેવી ચર્ચા શરૂ થઇ…
- આમચી મુંબઈ
કાલબાદેવીમાં કમ્પાઉન્ડ વૉલ તૂટી પડતાં બે મજૂરોનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાલબાદેવીમાં મ્હાડાની સેસ બિલ્ડીંગનું રિડેવલપેન્ટનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન કમ્પાઉન્ડ વૉલ તૂટી પડતાં બે મજૂરોનાં મૃત્યુ થયા હતા. તો એક ગંભીર રીતે જખમી થયો હતો. કાલબાદેવીમાં દાદીશેઠ અગ્યારી લેનમાં ૨૦/૭ ગાંધી બિલ્ડિંગ આવેલી છે. સોમવારે…
- નેશનલ
મથુરા-વૃદાંવનમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી
મથુરા: જન્માષ્ટમીની ઉજવણી માટે સોમવારે વહેલી સવારથી દેશભરમાંથી હજારો ભક્તો આ પવિત્ર નગરમાં ભગવાન કૃષ્ણ મંદિરોમાં ઉમટી પડ્યા હતા. અહીંના કૃષ્ણ જન્મભૂમિ મંદિરે સવારે ‘મંગલા આરતી’ યોજાઈ હતી, જેમાં સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ‘જય જય શ્રી…
- રાજકોટ
રાજકોટમાં ભારે વરસાદઃ ફાયર વિભાગના ૨૪૦થી વધુ કર્મચારી ખડેપગે
રાજકોટઃ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને લઈને જિલ્લાની ડિઝાસ્ટર ટીમ દ્વારા કંટ્રોલ રૂમ ૨૪x૭ કલાક કાર્યરત છે. વહિવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જાનહાનિ થાય નહીં તેના માટે દરેક પ્રકારની આગોતરી કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગઈકાલ રોજથી રાજકોટ ફાયર…
- નેશનલ
પીએમ મોદી આ તારીખે પાકિસ્તાન જઈ શકે?
નવી દિલ્હી/ઈસ્લામાબાદઃ આ વર્ષે ૧૫-૧૬ ઓક્ટોબરના રોજ ઈસ્લામાબાદમાં યોજાનાર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ સમિટ માટે પાકિસ્તાન વતી શાહબાઝ શરીફે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઈસ્લામાબાદ આવવા આમંત્રણ આપ્યું છે. જો કે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ…
- આમચી મુંબઈ
કિસાન સભાએ કંગનાના નિવેદનની ટીકા કરી
થાણે: ઓલ ઈન્ડિયા કિસાન સભાએ સોમવારે ભાજપના લોકસભાના સાંસદ કંગના રણૌત દ્વારા ખેડૂતોના આંદોલન અંગે કરેલી ટિપ્પણીની ટીકા કરી હતી. કિસાન સભાના અધ્યક્ષ ડો. અશોક ધવલેએ કહ્યું હતું કે કંગનાનું નિવેદન અત્યંત નિંદનીય છે. આ નિવેદન તેમના આંતરીક અને બાહ્ય…
- આમચી મુંબઈ
પોલીસના સ્વાંગમાં વૃદ્ધના દાગીના પડાવી બે આરોપી ફરાર
થાણે: થાણે જિલ્લામાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના સ્વાંગમાં 70 વર્ષના વૃદ્ધના દાગીના પડાવીને બે આરોપી ફરાર થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર 24 ઑગસ્ટે સવારે 11.15 વાગ્યે આ ઘટના બની હતી. ફરિયાદી વૃદ્ધ દામોદર પાટીલ કારમાં મુંબઈ-નાશિક હાઇવે પર લોઢા ધામ ખાતેથી…