- સ્પોર્ટસ
પૅરાલિમ્પિક્સની તીરંદાજનાં ગર્ભમાં બાળકની મૂવમેન્ટ થંભી ગઈ અને પછી…
પૅરિસ: ગ્રેટ બ્રિટનની 31 વર્ષની જૉડી ગ્રિન્હૅમ નામની તીરંદાજ 2016ની રિયો પૅરાલિમ્પિક્સમાં 23 વર્ષની હતી અને અપરિણીત હતી, પણ હવે તે મમ્મી બની ચૂકી છે અને પૅરિસની પૅરાલિમ્પિક્સમાં ભાગ લેવા આવી છે. વધુ નવાઈની વાત એ છે કે તે ગર્ભમાં…
- આમચી મુંબઈ
કૉંગ્રેસનું આંદોલન સફળ: વડા પ્રધાને માફી માગી
છત્રપતિ શિવાજીની પ્રતિમા તૂટી પડવા બાબતે માગી માફી, જાણો બીજું શું શું કહ્યું?(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી હતી. આ ઘટનાને લઈને મહારાષ્ટ્રમાં ભારે રાજકીય ખળભળાટ મચી ગયો હતો. અને કૉંગ્રેસ દ્વારા આ મુદ્દે વડા…
- આમચી મુંબઈ
Ariha Return: જર્મનીથી વહેલી તકે પાછા લાવવા વિદેશ મંત્રાલય સક્રિય હોવાનો સાંસદનો દાવો
મુંબઈઃ શારીરિક શોષણના આક્ષેપો બાદ છેલ્લા ૩૬ મહિનાથી જર્મનીમાં પાલક સેવામાં રહેતી થાણે જિલ્લાની સાડા ત્રણ વર્ષની બાળકીને વહેલી તકે ભારત પરત લાવવા માટે વિદેશ મંત્રાલય પ્રયાસો કરી રહ્યું હોવાની જાણકારી સ્થાનિક સંસદ સભ્ય નરેશ મ્હસ્કેએ જણાવ્યું છે. અરિહા નામની…
- નેશનલ
ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન ચંપાઈ સોરેને ધારણ કર્યો ભાજપનો કેસરીયો
રાંચી: પૂર્વ મુખ્ય પ્રધાન અને ઝારખંડ મુક્તિ મોરચાના પૂર્વ નેતા ચંપાઈ સોરેને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. ચંપાઈ સોરેનની સાથે તેમના પુત્ર બાબુલાલ સોરેન પણ ભાજપમાં જોડાયા છે. રાંચીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમના હજારો સમર્થકોની સાથે તેઓ ભાજપમાં જોડાયા…
- મનોરંજન
Stree-2ને ટક્કર આપશે આ ફિલ્મ? પહેલાં દિવસે જ કરી 25 કરોડ રૂપિયાની કમાણી…
હાલમાં બોક્સ ઓફિસ પર જ્યાં જુઓ ત્યાં બસ ફિલ્મ Stree 2ની જ બોલબાલા જોવા મળી રહી છે, આ વખતે બોક્સ ઓફિસ પર કોઈ હિન્દી ફિલ્મ રીલિઝ નથી થઈ પણ સ્રી ટુ આગેકૂચ કરી રહી છે. જોકે, આ અઠવાડિયે સાઉથની એક…
- ટોપ ન્યૂઝ
શરદ પવારનો કેન્દ્ર સરકારને ઝટકો: ઝેડ-પ્લસ સિક્યુરિટી લેવાની ના પાડી
નવી દિલ્હી: નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના વડા શરદ પવારે આજે ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી ઝેડ-પ્લસ શ્રેણીની સુરક્ષા લેવાનો ઈન્કાર કરીને કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. થોડા દિવસો પહેલા ગૃહ મંત્રાલયે તેમને ઝેડ-પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો, જેમાં…
- સ્પોર્ટસ
કૂકના એક રેકૉર્ડની રૂટે કરી બરાબરી, બીજા વિક્રમની નજીક
લંડન: સ્ટાર-બૅટર જો રૂટે (143 રન, 206 બૉલ, 18 ફોર) ગુરુવારે લૉર્ડ્સમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ઇંગ્લૅન્ડને મુશ્કેલીમાંથી ઊગાર્યું હતું અને પછી પોતાના જ દેશના ભૂતપૂર્વ કૅપ્ટન ઍલસ્ટર કૂકના એક રેકૉર્ડની બરાબરી કરી હતી તેમ જ તેના બીજા…
- રાશિફળ
આજનું રાશિફળ (29-08-24): આજે અજા એકાદશી પર સિંહ, કન્યા અને મીન રાશિના જાતકોને આજે વેપારમાં થશે અપરંપાર ફાયદો….
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પરિણામો આપનારો રહેશે.ય આજે તમે પૈસા વધારે કોઈ સારી યોજનામાં રોકવા પર ધ્યાન આપશો. આજે તમારું મન કોઈ બીજા કામમાં વ્યસ્ત રહેશે, જેને કારણે તમને તમારા રોજબરોજના કામ પૂરા કરવામાં મુશ્કેલી પડી શકે…
- નેશનલ
અકસ્માતોને લઈ રેલવે પ્રધાનનું દર્દ છલકાયું, કહ્યું રેલવે તો દેશની લાઈફલાઈન…
નવી દિલ્હીઃ રેલવે દુર્ઘટનાઓ પર રાજકીય ટીકાઓનો સામનો કરી રહેલા રેલવે પ્રધાને અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ભારતીય રેલવેને રાજકીય આક્ષેપબાજીનો વિષય બનાવવો જોઇએ નહી કારણ કે આ દેશની લાઇફલાઇન છે. રાજકીય આક્ષેપોનો વિષય ન બનવું જોઈએ, કારણ કે તે…
- નેશનલ
તો આખું નોર્થ ઈસ્ટ ભડકે બળશે’: મમતા દીદીની ચીમકી, આસામના સીએમએ આપ્યો જવાબ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાનીમાં એક તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના મામલાને લઈને સમગ્ર દેશ ગુસ્સામાં છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આ મામલે મુખ્ય પ્રધાન મમતા બેનરજી પાસેથી રાજીનામું માંગી રહી છે. આ મામલો હવે એટલો ગરમાયો છે કે નેતાઓ એકબીજાને ધમકીઓ આપી…