- રાશિફળ

આજનું રાશિફળ (14-09-24): સિંહ અને ધન રાશિના જાતકોને આજે થશે ધનલાભ, જાણો શું છે બાકીની રાશિના હાલ?
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પદ અને પ્રતિષ્ઠા બંનેમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમે તમારા કામને કારણે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વ્યવસાયમાં કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરવામાં તમે સફળ થશો. તમે તમારા ભવિષ્ય…
- આપણું ગુજરાત

‘સ્વચ્છતા હી સેવા’ઝુંબેશ થકી અમદાવાદ વહીવટી તંત્ર PM મોદીને કહેશે ‘હેપ્પી બર્થ ડે’!
સમગ્ર દેશમાં 17મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ શરૂ થનાર છે, ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર પણ આ ઝુંબેશ થકી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા માટે સજ્જ છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ…
- મનોરંજન

21 વર્ષ લાગ્યા આ ફિલ્મને બનતા, નિર્માતાએ ઘર-ગાડી વેચવાનો વારો આવ્યો અને આજે…
દર વર્ષે કેટલીય ફિલ્મો બને છે જેમાંથી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થાય છે તો કેટલીક ફિલ્મો સુપરહિટ સાબિત થાય છે. કેટલીક ફિલ્મો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં વર્ષો લાગી જાય છે. આવી જ એક નાના બજેટની ફિલ્મ, જેમાં…
- આમચી મુંબઈ

ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાનું કહી રોકડ લૂંટનારા પાંચ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ખારમાં એટીએમ સેન્ટરમાંના સીડીએમ મશીનમાં રૂપિયા જમા કરાવવા ગયેલા વકીલને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાનું કહી પાંચ લાખની રોકડ લૂંટવાના કેસમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. ખાર પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ સંદેશ દત્તારામ માલાડકર (51), પ્રફુલ્લ…
- આપણું ગુજરાત

ક્ષત્રિયોના ખભે બંદૂક મૂકી શંકરસિંહ વાઘેલા નાળચું કઈ તરફ તાકશે ?
ઉમરના 83 માં પડાવે પણ શંકર સિંહ લક્ષ્મણસિંહ વાઘેલા ઓલિમ્પિકમાં પણ જો દોડવાનું કહો તો, હાંફી ના જાય તેવો મિજાજ. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા જ ‘બાપુ’ એ પોતાની ફટાકડીના પૂરજાઑ ને ‘ઓયલિંગ’ કરવાનું શરૂ કર્યું છે. સંભવ છે દશેરા…
- આપણું ગુજરાત

ખેડૂતોના કલ્યાણમાં જ રાજ્યના કલ્યાણને નિહાળતા મુખ્યમંત્રીના વિશેષ નિર્ણય
રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રેવશના પ્રથમ દિવસે જ રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા…
- મહારાષ્ટ્ર

12 એસી લોકલ રદઃ મધ્ય રેલવેના એસી લોકલના પ્રવાસીઓને ફટકો
મુંબઈઃ મધ્ય રેલવેના પ્રવાસીઓની હાલાકીનો કોઈ પાર નથી. ક્યારેક એન્જિનમાં ખરાબીને કારણે ટ્રેનસેવા પર અસર પડે છે તો ક્યારેક ટેક્નિકલ ખામીને કારણે ટ્રેન મોડી પડે છે. આજે રેલવેએ અચાનક 12 એસી લોકલ રદ કરતા એસીના પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર નારાજગી…
- આમચી મુંબઈ

Good News: મુંબઈને વધુ એક વંદે ભારત ટ્રેન મળવાની શક્યતા
મુંબઈઃ મુંબઈ-મહારાષ્ટ્રને એક પછી એક વધુ વંદે ભારત ટ્રેનની સુવિધા મળી રહી છે ત્યારે આગામી દિવસોમાં વધુ એક વંદે ભારત ટ્રેન મળશે. મુંબઈગરાને વધુ એક એટલે સાતમી વંદે ભારત એક્સપ્રેસ મળે તેવી શક્યતા છે, જેમાં મુંબઈ-પુણે-કોલ્હાપુર રૂટ દોડાવવાની યોજના છે.…
- મનોરંજન

Abhishek-Aishwaryaના ડિવોર્સના ન્યુઝ વચ્ચે Amitabh Bachchanને આ કોની યાદ સતાવી?
હિંદી ફિલ્મના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 81 વર્ષની ઉંમરે પણ એકદમ એક્ટિવ છે પછી એ પ્રોફેશનલ લાઈફની વાત હોય તે પર્સનલ લાઈફની વાત હોય. સોશિયલ મીડિયા પર ડે ટુ ડે લાઈફની અપડેટ્સ શેર કરતાં રહે છે. પ્રોફેશનલ લાઈફની…









