- નેશનલ
બિહારમાં મારી પાર્ટી જીતી તો એક કલાકમાં દારુબંધી સમાપ્ત થશેઃ પ્રશાંત કિશોરનો દાવો
એક સમયે વડાપ્રધાન મોદીના ચૂંટણી રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોર આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમા મોટો દાવ ખેલ્યો છે. મહાત્મા ગાંધી જયંતી(બીજી ઓક્ટોબર )એ પોતાના જન સુરાજ અભિયાન રાજકીય પક્ષની વિધિવત જાહેરાત સાથે જ એક એવું નિવેદન આપી ખળભળાટ મચાવી દીધો છે…
- આમચી મુંબઈ
એલર્ટઃ 67 ટકા વિદ્યાર્થી છે માનસિક દબાણ હેઠળ, જાણો ચોંકાવનારો સર્વે
મુંબઈઃ વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓને જોતા મુંબઈની શાળાઓ અને કોલેજો હવે એલર્ટ થઈ ગઈ છે. કોલેજોમાં કરવામાં આવેલા સર્વેમાં બહાર આવ્યું છે કે ૬૭ ટકા યુવાનો શિક્ષણ અને કારકિર્દીના દબાણમાં છે. આ અંગે કોલેજમાં વિદ્યાર્થીઓની એક ટીમ બનાવવામાં આવી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ધુળે અને પુણેમાં બે માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત
પુણેઃ મહારાષ્ટ્રમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં કુલ આઠ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શનિવારે રાત્રે લગભગ ૧ વાગ્યાના સુમારે ધુળે જિલ્લાના શિંદખેડા તાલુકા હેઠળના હોલ ગામમાં એક પીકઅપ વાન અને એક ઇકો વાહન વચ્ચે જોરદાર ટક્કર…
- આમચી મુંબઈ
વેપારીની બૅગમાંથી સોનાના દાગીના સેરવી લેનારો પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના ઝવેરીબજારથી કલ્યાણ જવા નીકળેલા વેપારીની સેકબૅગમાંથી લાખોની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમ સેરવી લેનારા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. આઝાદ મેદાન પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અબ્બાસ મુસ્તફા લબ્બે (28) તરીકે થઈ હતી. તેની…
- ટોપ ન્યૂઝ
મુન્દ્રાથી આફ્રિકા નિકાસ થયેલાં કન્ટેનરને પરત બોલાવતા ઝડપાયો 41 કરોડની ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો
ભુજ: ગત જુલાઈ મહિનામાં કસ્ટમ તંત્રએ મુંદરા અદાણી બંદરેથી આફ્રિકન દેશોમાં નિકાસ અર્થે જઈ રહેલાં બે શંકાસ્પદ કન્ટેઈનરોમાંથી ૧૧૦ કરોડના મૂલ્યની ટ્રામાડોલ ટેબ્લેટ (અફીણમાંથી બનતી ગોળી)નો જથ્થો પકડાયાના પ્રકરણમાં તપાસ કરી રહેલી એજન્સીએ રાજકોટની નિકાસકાર પેઢીના પરત મંગાવેલાં શંકાસ્પદ કન્ટેનરોમાંથી…
- મનોરંજન
… અને Amitabh Bachchan બેહોશ થતાં થતાં રહી ગયા!
હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોમાંથી એક એવા Amitabh Bachchan છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં બિગ બી પોતાની પર્સનલ લાઈફની સાથે સાથે જ પ્રોફેશનલ લાઈફને કારણે પણ લાઈમલાઈટમાં રહે છે. બિગ બી અત્યારે કૌન બનેગા કરોડપતિ…
- નેશનલ
Adani Group અને ઈન્ફોસીસ સહિત અનેક ભારતીયો કંપનીઓએ વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓમાં સ્થાન મેળવ્યું
નવી દિલ્હી: ટાઈમ(TIME)ની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં અદાણી ગ્રૂપ, એચસીએલ ટેક, ઈન્ફોસીસ અને વિપ્રો સહિત અન્ય ભારતીય કંપનીઓએ સ્થાન મેળવ્યું છે. ભારતીય કંપનીઓમાં HCL ટેક ટોચ પર છે. જે ટાઈમની યાદીમાં 112મા ક્રમે છે. આ પછી ઈન્ફોસિસ 119માં અને વિપ્રો…
- મનોરંજન
Priyanka Chopra આટલી હૉટ તો ફિલ્મોમાં પણ નથી દેખાઈ, સાથે જોઈલો દીકરી માલતીની મસ્તી પણ
અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ અને દીકરી માલતી સાથેના વેકેશનના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. કપલ અને ટબૂડીના ફોટા ઈન્ટરેસ્ટિંગ છે, પણ સૌનું ધ્યાન જતું હોય તો પ્રિયંકા ચોપરા પર જાય છે અને તે સ્વાભાવિક છે કારણ…
- સ્પેશિયલ ફિચર્સ
WhatsApp પર તમે પણ કરી છે આ ભૂલ? આ રીતે સુધારી શકશો…
WhatsAppએ આજના સમયનું સૌથી મહત્ત્વનું અને જરૂરિયાતનું માધ્યમ બની ચૂક્યું છે લોકો સાથે જોડાયેલા રહેવા માટે. આ વોટ્સએપ દ્વારા પણ સમય સમય યુઝર્સની સુવિધા માટે અલગ અલગ અલગ પ્રકારના અપડેટ્સ અને ફીચર લોન્ચ કરવામાં આવે છે. આવું જ એક ફીચર…
- નેશનલ
પીએમ મોદીના પરિવારના નવા સભ્યને મળો…
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને એક નવા મહેમાનનું આગમન થયું છે. ખુદ વડાપ્રધાને સોશિયલ મીડિયા દ્વારા દેશવાસીઓને આ જાણકારી આપી છે. વડાપ્રધાને જણાવ્યું છે કે તેમના નિવાસસ્થાને ગાય માતાએ વાછરડાને જન્મ આપ્યો છે. વડા પ્રધાને નવા મહેમાનનો ફોટો…