- અમદાવાદ
ગીરમાં એડવાન્સ બુકિંગ માટે આ સાઇટનો જ કરજો ઉપયોગ નહિતર થઈ શકે છે ખાતું ખાલી!
અમદાવાદ: ગુજરાતના ગૌરવ સમાન સિંહોને જોવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે. ગીર નેશનલ પાર્ક તથા તેને સંલગ્ન વિસ્તારોમાં મુલાકાત લેવા માટે પ્રવેશ પરમીટ એડવાન્સ બુકિંગ માટે સરકારી ઓફીસીયલ વેબસાઇટ કાર્યરત છે. જો કે આ સરકારી સાઇટના જ ભળતા નામથી…
- મનોરંજન
Aaradhya Bachchanએ Aishwarya Rai-Bachchan સાથે કર્યું કંઈક એવું કે….
સુંદરતાની મિસાલ તરીકે ઓળખાતી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે, પરંતુ ફરી એક વખત સાત સમંદર પાર વિદેશની ધરતી પર ઐશ્વર્યાએ કરોડો ભારતીયોનું માથું ગર્વથી ઊંચું કરી દીધું હતું. પરંતુ દીકરી આરાધ્યા પણ મમ્મી…
- કચ્છ
કચ્છના જખૌ પાસેથી ઝડપાયો કરોડો રૂપિયાનો માદક પદાર્થ : પાકિસ્તાન ‘પલાંઠી ‘મારી બેસતું જ નથી ?
સરહદી જિલ્લા કચ્છના સંવેદનશીલ સાગરકાંર્ઠે જખૌ નજીકના દૂરના ટાપુ પરથી શંકાસ્પદ એવા માદક દ્રવ્યોના 10 પેકેટ મળી આવતા ફરી ખળભળાટ મચી ગયો છે મળી આવેલા સંદિગ્ધ માદક દ્રવયોના પેકેટનું વજન લગભગ 12.40 કિલો હોવાનું બહાર આવ્યું છે. કચ્છ, દક્ષિણ ગુજરાતના…
- સ્પોર્ટસ
ભારતના લીડ સાથે 308, બાંગ્લાદેશ પર પરાજય તોળાય છે
બૂમ-બૂમ બુમરાહના તરખાટ બાદ રોહિત-વિરાટ ફરી ફ્લૉપ, ત્રીજા-ચોથા દિવસે પરિણામની પાક્કી સંભાવના ચેન્નઈ: ભારતીય ટીમ અહીં પ્રથમ ટેસ્ટમાં શનિવારના ત્રીજા અથવા રવિવારના ચોથા દિવસે વિજય મેળવી લેશે એવું માની શકાય, કારણકે શુક્રવારની બીજા દિવસની રમતને અંતે ભારતે બીજા દાવમાં ત્રણ…
- આમચી મુંબઈ
થાણેમાં ફ્લેટમાંથી વૃદ્ધાનો કોહવાયેલો મૃતદેહ મળ્યો
થાણે: થાણેમાં હાઉસિંગ કોમ્પ્લેક્સના ફ્લેટમાંથી શુક્રવારે સવારે 65 વર્ષની વૃદ્ધાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. કાસારવડવલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર મનીષ પોટેએ જણાવ્યું હતું કે થાણેમાં ઘોડબંદર રોડ પર કાસારવડવલી વિસ્તારમાં હાઉસિંગ કોમ્પ્લેક્સના ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ…
- આપણું ગુજરાત
ભૂત રડે ભેંકાર: 15 વર્ષ પહેલા બનેલા મકાનોની ફાળવણી જ ના થઈ, હવે 180 કરોડ ‘ધબાય નમ: ‘
ગુજરાતનાં મુખ્યમંત્રી પદે જ્યારે નરેન્દ્ર મોદી હતા ત્યારે અમદાવાદનાં ઔધોગિક વિસ્તાર એવા વટવામાં EWS આવાસ યોજના હેઠળ અંદાજે 180 કરોડના ખર્ચે બનેલા આવાસ હવે મહાપાલિકા જમીનદોસ્ત કરી નાખવાના નિર્ણય પર આવ્યું છે. તમે જાણો છો આવું કેમ થયું ? આવાસો…
- મનોરંજન
પત્ની ઐશ્વર્યાને મનાવવા માટે અભિષેક બચ્ચને કર્યું કંઇક એવું કે….
બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન આજકાલ તેની પ્રોફેોશનલ લાઇફ કરતાત પર્સનલ લાઇફ માટે વધુ ચર્ચામાં છે. અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી ઐશ્વર્યા રાયના અલગ થવાના સમાચારને કારણે ફેન્સ પણ ચિંતામાં છે. દરમિયાન, કપલના ચાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અભિષેક…
- રાજકોટ
રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડમાં તડા-ફડી, મેયરનું ત..ત..ફ..ફ.. : વિપક્ષની ભાજપ પર ‘નાગચૂડ’
રાજકોટ મહાનગરપાલિકાની દ્વિમાસિક જનરલ બોર્ડની બેઠક ભારે તોફાની બની રહી હતી. દર વખતની જેમ જ આ બેઠક પણ અપેક્ષિત રીતે જ તોફાની બનતા ભારે દેકારો થયો હતો. બોર્ડની આ બેઠકમાં વિપક્ષ કોંગ્રેસ પૂર્વ તૈયારીરૂપ આવ્યું હોય, શહેરની સામાન્ય નાગરિકોને રંજાડતી…
- મનોરંજન
લો બોલો! લગ્ન પછી પણ બધાની સામે સોનાક્ષી સિંહાનો હાથ પકડતા ડરે છે ઝહીર ઈકબાલ…
ઝહીર ખાન અને સોનાક્ષી સિન્હાએ 7 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ જૂનમાં લગ્ન કર્યા હતા. જ્યારે બંને રિલેશનશિપમાં હતા ત્યારે તેમણે દુનિયાથી પોતાનો પ્રેમ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. ઝહીરે હવે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે હજુ પણ ભૂલી જાય…
- આમચી મુંબઈ
સાયન બ્રિજ પર સ્કૂટર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે યુવકનાં મોત
મુંબઈ: સાયન બ્રિજ પર સ્કૂટર અને સ્પોર્ટ્સ બાઈક સામસામે ટકરાતાં થયેલા અકસ્માતમાં બે યુવકનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક ગંભીર રીતે ઘવાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ રૉન્ગ સાઈડથી આવેલા સ્કૂટર સાથે પૂરપાટ વેગે દોડતી બાઈક ટકરાઈ હતી, જેમાં સ્કૂટરસવાર એક…