- આપણું ગુજરાત
ગુજરાતની છોરી જીતી ગઇ મિસ ઇન્ડિયા યુનિવર્સનો તાજ
ભારતીય સુંદરી રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 સ્પર્ધા જીતી લીધી છે. મિસ યુનિવર્સ 2015ની વિનર અને અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ રિયા સિંઘાને મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ પહેરાવ્યો હતો. રિયાએ 50થી વધુ સ્પર્ધકોને હરાવીને આ તાજ જીત્યો હતો. ગુજરાતની રિયા સિંઘા…
- ભુજ
ગુજરાતના કચ્છમાં ફરી એકવાર 3.3 ની તીવ્રતાનો Earthquake નો આંચકો અનુભવાયો
ભૂજ: ગુજરાતના કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રૂજી હતી. જેમાં કચ્છમાં સવારે 3. 3 તીવ્રતાનો ભૂકંપનો(Earthquake) આંચકો અનુભવાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચે( ISR)જાણકારી આપી હતી કે ભૂકંપના આંચકાના કારણે જિલ્લામાં કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. સૌરાષ્ટ્ર-કચ્છ…
- આપણું ગુજરાત
આટલા જીલ્લામાં લીલો દુકાળ -ખેડૂતોને પાક નુકશાની સહાય પેકેજના 10 હજાર કરોડ આપો બાપલિયા, પાલ આંબલિયાનો પત્ર
રાજ્યમાં થયેલ અતિવૃષ્ટિના કારણે પશુપાલકોને થયેલ પશુહાની સામે તાત્કાલિક વળતર આપવાની સાથે નદીકાઠાં વિસ્તારમાં થયેલ જમીન ધોવાણનું તાત્કાલિક પૂરતું વળતર આપવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 8 જિલ્લા અને 68 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરવામાં આવી…
- આમચી મુંબઈ
મહાવિકાસ આઘાડીમાં સંઘર્ષના એંધાણ?
લોકસભાની ચૂંટણીમાં શિવસેનાના યોગદાનને યાદ રાખો: સંજય રાઉત મુંબઈ: મહાવિકાસ આઘાડીમાં મુખ્ય પ્રધાન પદને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં શુક્રવારે નવો ફણગો ફૂટ્યો હતો. શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં કૉંગ્રેસની બેઠકોની સંખ્યા…
- સ્પોર્ટસ
જાડેજાને શનિવારે પ્રિય ગ્રાઉન્ડ પર કઈ મોટી સિદ્ધિ મેળવવાની તક નથી જવા દેવી?
ચેન્નઈ: લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાએ અહીં બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં રમવાનું શરૂ કર્યું ત્યારે તેના નામે 294 ટેસ્ટ-વિકેટ હતી અને શુક્રવારે તેણે બે વિકેટ લીધી એટલે તેની વિકેટનો આંકડો 296 થઈ જતાં હવે 300ના જાદુઈ આંકડા માટે તેને ફક્ત ચાર શિકારની…
- નેશનલ
NEET Paper Leak: હજારીબાગ સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ વિરુદ્ધ ચાર્જશીટ
નવી દિલ્હીઃ ઝારખંડના હજારીબાગમાં ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલે અન્યો સાથે મળીને નીટ-યુજી ૨૦૨૪ના પ્રશ્નપત્રો ચોરવાનું કાવતરું ઘડ્યું હોવાનો સીબીઆઇએ પેપર લીક કેસ (NEET Paper Leak)માં તેની બીજી ચાર્જશીટમાં આરોપ મૂક્યો છે. જેમાં અન્ય ચારના નામ પણ સામેલ છે.…
- આમચી મુંબઈ
Viral Video: પુણેમાં ટ્રક ખાડામાં ખાબકી, ડ્રાઈવરનો જીવ બચ્યો
પુણેઃ અહીં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રક અચાનક ખાબકી હતી. આજે સાંજે લગભગ ૪ વાગ્યે લક્ષ્મી રોડ પર સમાધાન ચોક પાસે અચાનક મોટો ખાડો પડી જવાને કારણે ટ્રક ખાડામાં ખાબકી હતી. જોકે, આ વાતની ડ્રાઈવરને જાણ થતા જીવ બચાવવા માટે ઝડપથી ટ્રકમાંથી…
- અમરેલી
એશિયાટિક લાયનની ચાલ-ઢાલ જોઈ મુખ્યમંત્રી અભિભૂત: પછી CM એ શું જોયું?
અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ મુલાકાત લઈને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો. મુખ્યમંત્રી રૂ. 272 કરોડના 77 જેટલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે અમરેલી જિલ્લાની એક દિવસીય મુલાકાતે હતા. મુખ્યમંત્રી આ…
- નેશનલ
અમારા વિના સરકાર નહીં બનેઃ કેજરીવાલે કહ્યું હું હરિયાણવી છું, કોઈ તોડી નહીં શકે…
આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે હરિયાણાના યમુનાનગરના જગાધરી વિધાનસભામાં રોડ શો કર્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલનો આ પહેલો રાજકીય કાર્યક્રમ હતો. આગામી બે અઠવાડિયામાં અરવિંદ કેજરીવાલ હરિયાણામાં ૧૦થી વધુ ઉમેદવાર માટે…