- સ્પેશિયલ ફિચર્સ
આ છે વિશ્વના સૌથી મોંઘા ચોખા, એક કિલોની કિંમત જાણશો તો…
ભોજનમાં વાત જ્યારે કમ્પલિટ મીલની થતી હોય તો તેમાં ઘઉં અને ચોખા બંને ખૂબ જ મહત્ત્વના હોય છે અને એમાં પણ ભારતના અમુક ભાગમાં તો થાળીનો મેઈન હીરો જ ચોખા હોય છે. ભારતીય નાગરિકો પોતાના આહારમાં ચોખાનો કાર્બોહાઈડ્રેટ તરીકે ઉપયોગ…
- મનોરંજન
ઉર્વશી રૌતેલાએ કર્યો ચોંકાવનારો ખુલાસોઃ આ બે અભિનેતા છે ડેટિંગ એપ્સ પર
મુંબઈઃ ઉર્વશી રૌતેલા તેની ફિલ્મો અને અભિનય કરિયર કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. ઉર્વશી રૌતેલાના નિવેદનો દરરોજ વાયરલ થતા રહે છે. અભિનેત્રીએ અત્યાર સુધી પોતાના નિવેદનોથી ઘણા વિવાદોને જન્મ આપ્યો છે. આ દરમિયાન ઉર્વશીએ ચોંકાવનારો ખુલાસો…
- આપણું ગુજરાત
અંબાલાલની (આગાહી)આંધીમાં ઉડશે તણખલા, મંડપના કપડાં, હોર્ડીંગ્સ અને બીજું શું.. . શું… ?
નવરાત્રના પહેલા નોરતે વરસાદની એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ સિસ્ટમ પહેલે નોરતે જ ગુજરાતમાં એવો ખેલ કરશે કે, ચીનીયા ચોળી,કેડિયા અને કુર્તા લગભગ ત્રણ દિવસ નહીં સુકાય. આવું અમે નથી કહેતા. પણ વાતાવરણમાં વહેતી હવાની પણ…
- જૂનાગઢ
જુનાગઢમાં હાથિયો જામ્યો: ગિરનાર પરથી વહ્યા પાણીના ધોધ, દામોદર કુંડમાં બિહામણું સ્વરૂપ
જૂનાગઢ: રાજ્યમાં ભાદરવા મહિનામાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે, ઉપરથી તેમને હાથિયા નક્ષત્રનો સાથ છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદમાં જૂનાગઢ શહેરમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ…
- સ્પોર્ટસ
શ્રીલંકાએ કર્યો રનનો ઢગલો, 600 રન બનાવીને તોડ્યો 19 વર્ષ જૂનો રેકૉર્ડ
ત્રણ બૅટરની સદી જેમાંના એક બૅટરની ડબલ સેન્ચુરી સુધી રાહ જોતાં પહેલાં દાવ ડિક્લેર કર્યો ગૉલ: શ્રીલંકાએ અહીં શુક્રવારે બીજી ટેસ્ટના બીજા દિવસે પ્રથમ દાવ પાંચ વિકેટે 602 રનના સ્કોર પર ડિક્લેર કરીને બાવીસ રનમાં બે વિકેટ લઈને ન્યૂ ઝીલૅન્ડને…
- આમચી મુંબઈ
જાણો મુંબઈમાં સિઝનનો કેટલો વરસાદ પડ્યો, ક્યારે વિદાય થશે મેઘરાજા?
મુંબઈઃ ભાદરવા મહિનામાં મુંબઈ સહિત પરાના વિસ્તારો તેમ જ કલ્યાણ-ડોંબિવલી, વસઈ-વિરારમાં મુશળધાર વરસાદ પડવાનું ચાલુ છે ત્યારે હવે લોકો મેઘરાજાની વિદાયની રાહ જોઈ રહ્યા છે. મુંબઈના જળાશયો પણ છલકાયા પછી હવામાન વિભાગે જણાવ્યું છે કે મુંબઈમાં આ વર્ષે સામાન્ય કરતા…
- મનોરંજન
આનંદ જ જેમના દેવ હતા તે એવરગ્રીન ફેશન આઈકોન દેવ આનંદનું આ છે લાઈફ લેશન
હિન્દી ફિલ્મજગતમાં કોઈના નામની આગળ એવરગ્રીન લાગે એટલે વધુ વિચાર કરવાની જરૂર રહેતી નથી. ફિલ્મજગતને ભલે 100થી ઉપર વર્ષ થયા, પણ એવરગ્રીનનો ખિતાબ તો માત્ર દેવ આનંદને જ મળ્યો છે. જાણે દેવસાહેબે આની પેટન્ટ કરાવી હોય. ગઈકાલે 26 સપ્ટેમ્બર, 1923માં…
- અમદાવાદ
રાહુલ ગાંધીના અનામતના અંગેના નિવેદનના વિરોધમાં મુખ્ય પ્રધાન: કાળી પટ્ટી બાદ જોડાય ધરણાંમાં
અમદાવાદ: કોંગ્રેસના નેતા અને રાયબરેલી બેઠકના સાંસદ રાહુલ ગાંધીએ તેના અમેરિકા પ્રવાસ દરમિયાન તાજેતરમાં અનામતને લઈને આપેલા નિવેદનથી નવો વિવાદ છંછેડાયો છે. રાહુલ ગાંધીના નિવેદનના વિરોધ ગુજરાતમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. ખુદ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ…
- નેશનલ
આ બહુબોલી નહીં સમજે! હવે નીતિન ગડકરીના વિરોધમાં ઉતરી અભિનેત્રી….
હિમાચલ પ્રદેશની મંડી સીટથી ભાજપની સાંસદ કંગના રનૌત હવે કેન્દ્ર સરકારના એક પ્રોજેક્ટના વિરોધમાં ઉતરી છે. છ મહિના પહેલા નીતિન ગડકરીએ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ખરાહાલ ખીણમાં બિજલી મહાદેવ રોપ-વેની જાહેરાત કરી હતી, પરંતુ હવે કંગના રનૌતે 272 કરોડ રૂપિયાના આ…
- મહારાષ્ટ્ર
PM Modi રવિવારે પુણે મેટ્રોનું ઓનલાઇન કરશે ઉદ્ધાટન
પુણે: મુંબઈ-પુણેમાં પડેલા ભારે વરસાદને કારણે હવાઈ સેવા પર અસર પડી હતી. પીએમ મોદીએ ગુરુવારે પુણે મેટ્રોનું ઉદ્ધાટન કરવાનું મોકૂફ રાખ્યા પછી હવે ફરી એક વાર પીએમ મોદી રવિવારે પુણે મેટ્રોનું ઓનલાઈન ઉદ્ધાટન કરશે, એવું વર્તુળોએ જણાવ્યું હતું. 29 સપ્ટેમ્બરના…