- સ્પોર્ટસ
શ્રીલંકાએ કર્યો રનનો ઢગલો, 600 રન બનાવીને તોડ્યો 19 વર્ષ જૂનો રેકૉર્ડ
ત્રણ બૅટરની સદી જેમાંના એક બૅટરની ડબલ સેન્ચુરી સુધી રાહ જોતાં પહેલાં દાવ ડિક્લેર કર્યો ગૉલ: શ્રીલંકાએ અહીં શુક્રવારે બીજી ટેસ્ટના બીજા દિવસે પ્રથમ દાવ પાંચ વિકેટે 602 રનના સ્કોર પર ડિક્લેર કરીને બાવીસ રનમાં બે વિકેટ લઈને ન્યૂ ઝીલૅન્ડને…
- આમચી મુંબઈ
જાણો મુંબઈમાં સિઝનનો કેટલો વરસાદ પડ્યો, ક્યારે વિદાય થશે મેઘરાજા?
મુંબઈઃ ભાદરવા મહિનામાં મુંબઈ સહિત પરાના વિસ્તારો તેમ જ કલ્યાણ-ડોંબિવલી, વસઈ-વિરારમાં મુશળધાર વરસાદ પડવાનું ચાલુ છે ત્યારે હવે લોકો મેઘરાજાની વિદાયની રાહ જોઈ રહ્યા છે. મુંબઈના જળાશયો પણ છલકાયા પછી હવામાન વિભાગે જણાવ્યું છે કે મુંબઈમાં આ વર્ષે સામાન્ય કરતા…
- મનોરંજન
આનંદ જ જેમના દેવ હતા તે એવરગ્રીન ફેશન આઈકોન દેવ આનંદનું આ છે લાઈફ લેશન
હિન્દી ફિલ્મજગતમાં કોઈના નામની આગળ એવરગ્રીન લાગે એટલે વધુ વિચાર કરવાની જરૂર રહેતી નથી. ફિલ્મજગતને ભલે 100થી ઉપર વર્ષ થયા, પણ એવરગ્રીનનો ખિતાબ તો માત્ર દેવ આનંદને જ મળ્યો છે. જાણે દેવસાહેબે આની પેટન્ટ કરાવી હોય. ગઈકાલે 26 સપ્ટેમ્બર, 1923માં…
- અમદાવાદ
રાહુલ ગાંધીના અનામતના અંગેના નિવેદનના વિરોધમાં મુખ્ય પ્રધાન: કાળી પટ્ટી બાદ જોડાય ધરણાંમાં
અમદાવાદ: કોંગ્રેસના નેતા અને રાયબરેલી બેઠકના સાંસદ રાહુલ ગાંધીએ તેના અમેરિકા પ્રવાસ દરમિયાન તાજેતરમાં અનામતને લઈને આપેલા નિવેદનથી નવો વિવાદ છંછેડાયો છે. રાહુલ ગાંધીના નિવેદનના વિરોધ ગુજરાતમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. ખુદ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ…
- નેશનલ
આ બહુબોલી નહીં સમજે! હવે નીતિન ગડકરીના વિરોધમાં ઉતરી અભિનેત્રી….
હિમાચલ પ્રદેશની મંડી સીટથી ભાજપની સાંસદ કંગના રનૌત હવે કેન્દ્ર સરકારના એક પ્રોજેક્ટના વિરોધમાં ઉતરી છે. છ મહિના પહેલા નીતિન ગડકરીએ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ખરાહાલ ખીણમાં બિજલી મહાદેવ રોપ-વેની જાહેરાત કરી હતી, પરંતુ હવે કંગના રનૌતે 272 કરોડ રૂપિયાના આ…
- મહારાષ્ટ્ર
PM Modi રવિવારે પુણે મેટ્રોનું ઓનલાઇન કરશે ઉદ્ધાટન
પુણે: મુંબઈ-પુણેમાં પડેલા ભારે વરસાદને કારણે હવાઈ સેવા પર અસર પડી હતી. પીએમ મોદીએ ગુરુવારે પુણે મેટ્રોનું ઉદ્ધાટન કરવાનું મોકૂફ રાખ્યા પછી હવે ફરી એક વાર પીએમ મોદી રવિવારે પુણે મેટ્રોનું ઓનલાઈન ઉદ્ધાટન કરશે, એવું વર્તુળોએ જણાવ્યું હતું. 29 સપ્ટેમ્બરના…
- આમચી મુંબઈ
Zaveri Bazaar Alert: મુંબઈ પોલીસે કરી આ સ્પષ્ટતા
મુંબઈઃ આર્થિક પાટનગર મુંબઈમાં ચૂંટણી પૂર્વે તહેવારોને લઈ લોકોની ચહલપહલમાં વધારો થયો છે, જ્યારે માર્કેટમાં સોનાચાંદીની ચમક વધી છે ત્યારે આજે અચાનક ઝવેરી બજારમાં એક વાઈરલ મેસેજ લોકોના જીવ પડિકે બંધાઈ ગયા હતા. સ્થાનિકો લોકોની સાથે વેપારીઓને મળેલા એક મેસેજને…
- રાશિફળ
રાહુના નક્ષત્રમાં શુક્રએ કર્યો પ્રવેશ, આઠ દિવસ ધનના ઢગલામાં આળોટશે આ રાશિના જાતકો…
ગ્રહોના સેનાપતિ શુક્રએ 24મી સપ્ટેમ્બરના નક્ષત્ર પરિવર્તન કર્યું હતું. શુક્રએ રાહુના સ્વામિત્વવાળા સ્વાતિ નક્ષત્રમાં ગોચર કર્યું છે અને હવે પાંચમી ઓક્ટોબર સુધી શુક્ર આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન અનેક રાશિનાઓને શુભ તો કેટલીક રાશિઓને અશુભ ફળ…
- વડોદરા
વડોદરાને ડૂબાડનારા અગોરા મોલના ગેરકાયદે દબાણો પર ચલાવાયું બુલડોઝર
વડોદરા: આ વર્ષે વડોદરા પૂરના પ્રકોપથી ભારે પ્રભાવિત થયું હતું, ત્યારે વિશ્વામિત્રી નદી પર થયેલા દબાણોના લીધે નદીના પાણી શહેરમાં ઘૂસ્યા હોવાનો આરોપ થયો હતો. જો કે હવે વડોદરામાં પૂરની આફત નોંતરનારા નદી પરનાં દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.…
- મનોરંજન
‘કરણ જોહર પે ચેકમાં કાપ મૂકવા માંગે છે’ સૈફ અલી ખાને આવું કેમ કહ્યું?
મુંબઈ: તાજેતરમાં એક ઈન્ટરવ્યું દરમિયાન બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહરે (Karan Johar) કહ્યું હતું કે સ્ટાર એક્ટર્સ વધુ પડતી ફી લઇ રહ્યા છે, અને હીટની ગેરંટી નથી આપી શકતા. આ અંગે સૈફ અલી ખાને પ્રતિક્રિયા આપી છે. એક મીડિયા સંસ્થા…