- આમચી મુંબઈ
લાડકી બહેન યોજના: દિવાળી ધમાકેદાર!
અજિત પવારે કહ્યું કે ઓક્ટોબર-નવેમ્બરના પૈસા ક્યારે આવશે(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે બુધવારે જણાવ્યું હતું કે, અમે લાડકી બહેન યોજનાના ઓક્ટોબર અને નવેમ્બરના પૈસા દસમી ઓક્ટોબર સુધીમાં ચૂકવવાની તૈયારી કરી રહ્યા છીએ. આ પૈસા તમારા માટે વાપરો. મહિલાઓ…
- સ્પેશિયલ ફિચર્સ
દારૂ-સિગારેટ છૂટતા નથી? તો આનાથી વિશેષ પ્રેરણા બીજા કોની પાસેથી લેશો
એક દિવસની 200 સિગારેટ, હા 200. માનવામાં ન આવે તેવો આ આંકડો છે અને તેના કરતા પણ આશ્ચર્યજનક વાત એ છે કે આ પીનારા બીજા કોઈ નહીં પણ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હતા. બચ્ચને પોતે જ આ વાત એક ઈન્ટરવ્યુમાં…
- નેશનલ
સ્વચ્છ ભારત અભિયાનનો દાયકો : આ સફર કરોડો ભારતીયોની અતૂટ કટિબદ્ધતાનું પ્રતીક :PM મોદી
સ્વચ્છતા માટેના સૌથી મહત્વપૂર્ણ જન આંદોલનોમાંના એક – સ્વચ્છ ભારત મિશનના શુભારંભના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 2 ઓક્ટોબરના રોજ 155મી ગાંધી જયંતિના પ્રસંગે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો હતો.…
- નેશનલ
PM મોદીને મળેલી ‘ગિફ્ટ’ આ રીતે બનશે તમારાં ‘ડ્રોઈંગ’ રૂમની શાન: ફટાફટ આ રીતે કરો અપ્લાઈ !
ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે અસાધારણ ઈ-ઓક્શનનો વિસ્તાર કર્યો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રાપ્ત સ્મૃતિચિહ્નોના અનોખા સંગ્રહનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ હરાજી ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાને દર્શાવે છે. મૂળરૂપે 17મી સપ્ટેમ્બરથી 2જી ઑક્ટોબર, 2024 સુધી…
- ટોપ ન્યૂઝ
પહેલા ‘માતોશ્રી’ પછી ‘વર્ષા’… અંબાણી ઠાકરે-શિંદેને એક જ રાતમાં મળ્યા; રાજ્યમાં નવાજૂનીની આશંકા
મુકેશ અંબાણી મંગળવારે રાત્રે 10:30 આસપાસ અચાનક ‘માતોશ્રી’માં ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને મધરાત બાદ 1 વાગ્યાની આસપાસ ‘વર્ષા’ બંગલે જઈને એકનાથ શિંદેને મળ્યા હતા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી મંગળવારે રાત્રે ‘માતોશ્રી’ નિવાસસ્થાને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન…
- મનોરંજન
Sara Ali Khan જેવી ફિટનેસ જોઈએ છે? બસ, રોજ 15 મિનિટ કરો આ કામ…
મુંબઈઃ સારા અલી ખાન (Sara Ali Khan) પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તે ઘણીવાર જીમની બહાર જોવા મળે છે. તેનું ફિટ બોડી અને એબ્સ ઘણીવાર લોકોનું ધ્યાન ખેંચે છે. લોકો તેની ફિટનેસનું રહસ્ય જાણવા માંગે છે. તો આજે અમે…
- સ્પેશિયલ ફિચર્સ
આ છે વિશ્વના સૌથી મોંઘા ચોખા, એક કિલોની કિંમત જાણશો તો…
ભોજનમાં વાત જ્યારે કમ્પલિટ મીલની થતી હોય તો તેમાં ઘઉં અને ચોખા બંને ખૂબ જ મહત્ત્વના હોય છે અને એમાં પણ ભારતના અમુક ભાગમાં તો થાળીનો મેઈન હીરો જ ચોખા હોય છે. ભારતીય નાગરિકો પોતાના આહારમાં ચોખાનો કાર્બોહાઈડ્રેટ તરીકે ઉપયોગ…
- મનોરંજન
ઉર્વશી રૌતેલાએ કર્યો ચોંકાવનારો ખુલાસોઃ આ બે અભિનેતા છે ડેટિંગ એપ્સ પર
મુંબઈઃ ઉર્વશી રૌતેલા તેની ફિલ્મો અને અભિનય કરિયર કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. ઉર્વશી રૌતેલાના નિવેદનો દરરોજ વાયરલ થતા રહે છે. અભિનેત્રીએ અત્યાર સુધી પોતાના નિવેદનોથી ઘણા વિવાદોને જન્મ આપ્યો છે. આ દરમિયાન ઉર્વશીએ ચોંકાવનારો ખુલાસો…
- આપણું ગુજરાત
અંબાલાલની (આગાહી)આંધીમાં ઉડશે તણખલા, મંડપના કપડાં, હોર્ડીંગ્સ અને બીજું શું.. . શું… ?
નવરાત્રના પહેલા નોરતે વરસાદની એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ સિસ્ટમ પહેલે નોરતે જ ગુજરાતમાં એવો ખેલ કરશે કે, ચીનીયા ચોળી,કેડિયા અને કુર્તા લગભગ ત્રણ દિવસ નહીં સુકાય. આવું અમે નથી કહેતા. પણ વાતાવરણમાં વહેતી હવાની પણ…
- જૂનાગઢ
જુનાગઢમાં હાથિયો જામ્યો: ગિરનાર પરથી વહ્યા પાણીના ધોધ, દામોદર કુંડમાં બિહામણું સ્વરૂપ
જૂનાગઢ: રાજ્યમાં ભાદરવા મહિનામાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે, ઉપરથી તેમને હાથિયા નક્ષત્રનો સાથ છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદમાં જૂનાગઢ શહેરમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ…