- મહારાષ્ટ્ર
મરાઠવાડામાં નદી કિનારેના ગામોને તાકીદની સ્થિતિમાં જાણકારી આપવા પોલીસે ડ્રોનની કરી માગણી
છત્રપતિ સંભાજીનગર: ચોમાસુ નજીકમાં છે ત્યારે નદીઓમાં આવતા પૂર વિશે ગામવાસીઓને આગોતરી જાણકારી આપવા માટે મધ્ય મહારાષ્ટ્રના મરાઠવાડા વિભાગમાં પોલીસે ડ્રોનની માગણી કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. મરાઠવાડા રિજનમાં ગોદાવરી, પૂર્ણા, દુધના, પેણગંગા, મંજારા તેમ જ તેરના નદીઓ છે અને…
- અમદાવાદ
અમદાવાદ જગન્નાથ રથયાત્રા: પરંપરાગત રૂટ યથાવત, વિવાદનો અંત
અમદાવાદ: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં રથયાત્રાના રૂટમાં ફેરફાર કરવા મુદ્દે ચાલી રહેલો ગજગ્રાહ આખરે સમાપ્ત થયો છે. મંદિર ટ્રસ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), મેટ્રો રેલ અને પોલીસ વચ્ચે રૂટમાં ફેરફાર કરવા અંગે ચાલી…
- આમચી મુંબઈ
2016ના લૂંટના કેસમાં નવ આરોપી નિર્દોષ જાહેર
થાણે: 2016ના લૂંટના કેસમાં કોર્ટે તમામ નવ આરોપીની કબૂલાત અસ્વીકૃત હોવાનું તથા અન્ય કારણો આપીને તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ)ના સ્પેશિયલ જજ એ.એન. સિર્સિકર દ્વારા 7 મેના રોજ આ આદેશ આપવામાં આવ્યો હતો.…
- નેશનલ
અફઘાનિસ્તાન-ચીન-પાકિસ્તાન એક સાથે! CPEC મામલે ભારતની ચિંતા વધી
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં જ ઉભા થયેલા તણાવ દરમિયાન ચીને પાકિસ્તાને સમર્થન આપ્યું હતું. ચીન લાંબા સમયથી પાકિસ્તાનને વિવિધ ક્ષત્રે મદદ કરીને ભારત પર દબાણ બનવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ચીન તેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં પાણીનો કકળાટ: ગૃહમંત્રીના ઘર પર હુમલો, હિંસક વિવાદે લીધું વિકરાળ સ્વરૂપ
ઇસ્લામાબાદ: ચારેબાજુથી અનેક સમસ્યાઓથી ઘેરાયેલા પાકિસ્તાનના હાલ વધુને વધુ ખરાબ થઈ રહ્યા છે. આઈએમફ અને ચીનની લોન પર ચાલી રહેલા પાકિસ્તાનની અંદર પણ અશાંતિ વ્યાપી છે. પાણીની અછતને કારણે સર્જાયેલ સંકટ હવે હિંસક રૂપ ધારણ કરી રહ્યું છે અને સિંધ…
- મનોરંજન
આ કારણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફાટેલો ડ્રેસ પહેરીને પહોંચી ઉર્વશી રૌતેલા, કારણ આવ્યું સામે…
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દરરોજ બોલીવૂડ સેલેબ્સના નવા નવા લૂક સામે આવી રહ્યા છે ત્યારે ઉર્વશી રૌતેલા બ્લેક કલરના ફાટેલા ગાઉન પહેરીને પહોંચી હતી. સોશિયલ મીડિયા પર ઉર્વશીની આ ઉપ્સ મોમેન્ટનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે ત્યારે ઉર્વશી કેમ…
- વેપાર
ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં વિશ્વ બજાર પાછળો સોનામાં રૂ. 1645નો અને ચાંદીમાં રૂ. 1675નો ચમકારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત આજે અમેરિકાના વ્યાપક વેરા બિલ અંગે અમેરિકી કૉંગે્રસમાં ચર્ચા થવાની હોવાથી સલામતી માટેની માગનો ટેકો મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદામાં તથા ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ…
- ટોપ ન્યૂઝ
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, ઇડીએ કોર્ટમાં કહી આ વાત
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં ઇડીએ બુધવારે દિલ્હીની એક કોર્ટને જણાવ્યું હતું કે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને અન્ય ઘણા લોકો સામે…