- આપણું ગુજરાત
GIDCના વિકાસ માટે ₹ 564 કરોડના વિકાસકાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે (GIDC) વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન વિવિધ માળખાકીય વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આ પ્રકલ્પોનો ઉદ્દેશ ઔદ્યોગિક વિકાસને વેગ આપીને ગુજરાતમાં વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં કાર્યક્ષમ પાણી પુરવઠો અને રોડ નેટવર્ક સુનિશ્ચિત કરવાનો છે. વિકાસ સપ્તાની ઉજવણીના ભાગરૂપે…
- આપણું ગુજરાત
રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં ગુજરાત ત્રીજા ક્રમે, જાણો કયા રાજ્યએ મારી બાજી
નવી દિલ્હીઃ એક સમયે પાણીની તીવ્ર અછતનો સામનો કરતા ઓડિશાને કેન્દ્ર સરકાર તરફથી રાષ્ટ્રીય જળ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સર્વશ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં ઓડિશાએ ઉત્તરપ્રદેશને પાછળ રાખ્યું છે. ગુજરાત અને પુડ્ડુચેરી સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહ્યા હતા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી…
- નેશનલ
PM મોદી અભિધમ્મ દિવસની ઉજવણીમાં ભાગ લઈ પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે આપશે માન્યતા
આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ (આઈબીસી) સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી ભારત સરકાર દ્વારા પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે તાજેતરમાં જાહેર કરવામાં આવેલી જાહેરાતની ઉજવણી કરતી વખતે આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ ઉજવવાની તૈયારીમાં છે. આ કાર્યક્રમ 17 ઓક્ટોબર, 2024ના રોજ વિજ્ઞાન ભવન (મુખ્ય પૂર્ણ હોલ)માં યોજાશે…
- સુરેન્દ્રનગર
વિરમગામમાં મેગા ડિમોલિશનઃ 200 મકાન, 10 ધાર્મિક સ્થળો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર
વિરમગામ: સોમનાથ ડીલોલિશન બાદ હવે અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિરમગામ નગરપાલિકાનું મુનસર દરવાજા, રામમહેલ મંદિર રોડ પરના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે. સમગ્ર કામગીરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત…
- મનોરંજન
હેં, તો Salman Khanની આ ‘પ્રેમિકા’ હોત ફિલ્મ જબ વી મેટની ગીત કપૂર?
હેડિંગ વાંચીને તમને પણ સવાલો થયો ને કે ભાઈસાબ ઈમ્તિયાઝ અલીની જબ વી મેટ ફિલ્મમાં કરિના કપૂર-ખાનએ જે રીતે ગીત કપૂરના કેરેક્ટરને ન્યાય આપ્યો છે એ ન્યાય બીજી કોઈ એક્ટ્રેસ તો કઈ રીતે આપી શકત? જો કરિના નહીં તો આ…
- આપણું ગુજરાત
અંબાલાલે કહ્યું ઑઁ’ણ દેવ દિવાળી સુધી ધાબડશે વરસાદ; દિવાળી માટે સાડી -સેલા અને શરારા લેવાના હો તો માંડી વાળજો
દિવાળીની તૈયારીમાં રચ્યાં-પચ્યાં હો તો બાવા-જાળાં અને ઘારી રાતડા-મઠિયાં સુધી સીમિત રહી શકો છો,જો કે દિવાળીના નાસ્તા હવાઈને કાગળ થઈ જાય તેવી આગાહી કરતાં અંબાલાલ પટેલે સોય-ઝાટકીને કહી દીધું છે કે આ વખતે દેવ દિવાળી સુધી આ વરસાદ ગુજરાત-મહારાષ્ટ્રનો કેડો…
- નેશનલ
તારીખ આવી ગઈ, જમ્મુ-કાશ્મીરમાં આ દિવસે શપથ ગ્રહણ સમારોહ યોજાશે
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર બનાવવા માટે જરુરી સીટ મેળવી લીધી છે અને હવે સરકાર બનાવવા માટે મનોજ સિંહાએ ઓમર અબ્દુલ્લાને જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં લગભગ ૧૦ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી…
- નેશનલ
છત્તીસગઢમાં પોલીસની પત્ની અને પુત્રીની હત્યાથી રોષ: ટોળાએ SDMને રોડ પર દોડાવ્યા
સૂરજપુર: છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાં ફરજ પરના હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખની પત્ની અને પુત્રીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને ત્યારબાદ લાશને ઘરથી 5 કિલોમીટર દૂર ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ આરોપીના ઘર અને ગોડાઉનની બહાર પાર્ક…
- મનોરંજન
Salim Khanએ કેમ પુત્રોને કહ્યું કે આ ઘર છોડીને જતા રહો…
બોલીવૂડમાં જેમ બચ્ચન પરિવારનો દબદબો છે એ રીતે જ ખાન ખાનદાનનો પણ અલગ જ સ્વેગ છે. બચ્ચન પરિવારની જેમ જ ખાન પરિવાર એટલે કે સલમાન ખાનનો પરિવાર પણ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હાલમાં જ સલમાન ખાનના પિતા સલીમ…