- આમચી મુંબઈ
‘હું ૮૪ વર્ષનો થાઉં કે નેવુંનો પણ અટકીશ નહીઃ શરદ પવારે આપ્યું મોટું નિવેદન
મુંબઈઃ ૨૮૮ વિધાનસભા બેઠક માટે ૨૦ નવેમ્બરે એકસાથે મતદાન થશે અને ચૂંટણીના પરિણામો ૨૩ નવેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર…
- ટોપ ન્યૂઝ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા ‘લોરેન્સ’નો ‘ખેલ’ ખતમ ?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની રણભેરી વાગી ગઈ છે. તારીખોનું એલાન પણ થઈ ગયું છે ત્યારે રાજકીય ગરમી વધી ગઈ છે એક તરફ બાબા સિદ્દીકીની હત્યા અને તેનાથી રાજકીય નિવેદનબાજી સાથે શિંદે સરકાર સામે કાયદો અને વ્યવસ્થા ઉપર ઉઠતાં સવાલથી સરકાર ઘેરાઈ…
- સ્પેશિયલ ફિચર્સ
પર્સમાં રાખવા માત્ર 50 રૂપિયામાં જ ઘરે બેઠા મંગાવો PVC Aadhaar Card, આ રહી પ્રોસેસ
PVC Aadhaar: આજના સમયમાં આધાર મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેના વગર તમારા અનેક કામ અધૂરા રહી શકે છે. આએક એવું ઓળખપત્ર છે, જેની જરૂર બાળકના સ્કૂલમાં એડમિશનથી લઈને નોકરી સુધી પડે છે. ઘણી વખત આધારકાર્ડ ફાટી જાય છે પરંતુ હવે તેનો…
- આપણું ગુજરાત
GIDCના વિકાસ માટે ₹ 564 કરોડના વિકાસકાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે (GIDC) વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન વિવિધ માળખાકીય વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આ પ્રકલ્પોનો ઉદ્દેશ ઔદ્યોગિક વિકાસને વેગ આપીને ગુજરાતમાં વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં કાર્યક્ષમ પાણી પુરવઠો અને રોડ નેટવર્ક સુનિશ્ચિત કરવાનો છે. વિકાસ સપ્તાની ઉજવણીના ભાગરૂપે…
- આપણું ગુજરાત
રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં ગુજરાત ત્રીજા ક્રમે, જાણો કયા રાજ્યએ મારી બાજી
નવી દિલ્હીઃ એક સમયે પાણીની તીવ્ર અછતનો સામનો કરતા ઓડિશાને કેન્દ્ર સરકાર તરફથી રાષ્ટ્રીય જળ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સર્વશ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં ઓડિશાએ ઉત્તરપ્રદેશને પાછળ રાખ્યું છે. ગુજરાત અને પુડ્ડુચેરી સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહ્યા હતા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી…
- નેશનલ
PM મોદી અભિધમ્મ દિવસની ઉજવણીમાં ભાગ લઈ પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે આપશે માન્યતા
આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ (આઈબીસી) સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી ભારત સરકાર દ્વારા પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે તાજેતરમાં જાહેર કરવામાં આવેલી જાહેરાતની ઉજવણી કરતી વખતે આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ ઉજવવાની તૈયારીમાં છે. આ કાર્યક્રમ 17 ઓક્ટોબર, 2024ના રોજ વિજ્ઞાન ભવન (મુખ્ય પૂર્ણ હોલ)માં યોજાશે…
- સુરેન્દ્રનગર
વિરમગામમાં મેગા ડિમોલિશનઃ 200 મકાન, 10 ધાર્મિક સ્થળો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર
વિરમગામ: સોમનાથ ડીલોલિશન બાદ હવે અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિરમગામ નગરપાલિકાનું મુનસર દરવાજા, રામમહેલ મંદિર રોડ પરના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે. સમગ્ર કામગીરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત…
- મનોરંજન
હેં, તો Salman Khanની આ ‘પ્રેમિકા’ હોત ફિલ્મ જબ વી મેટની ગીત કપૂર?
હેડિંગ વાંચીને તમને પણ સવાલો થયો ને કે ભાઈસાબ ઈમ્તિયાઝ અલીની જબ વી મેટ ફિલ્મમાં કરિના કપૂર-ખાનએ જે રીતે ગીત કપૂરના કેરેક્ટરને ન્યાય આપ્યો છે એ ન્યાય બીજી કોઈ એક્ટ્રેસ તો કઈ રીતે આપી શકત? જો કરિના નહીં તો આ…
- આપણું ગુજરાત
અંબાલાલે કહ્યું ઑઁ’ણ દેવ દિવાળી સુધી ધાબડશે વરસાદ; દિવાળી માટે સાડી -સેલા અને શરારા લેવાના હો તો માંડી વાળજો
દિવાળીની તૈયારીમાં રચ્યાં-પચ્યાં હો તો બાવા-જાળાં અને ઘારી રાતડા-મઠિયાં સુધી સીમિત રહી શકો છો,જો કે દિવાળીના નાસ્તા હવાઈને કાગળ થઈ જાય તેવી આગાહી કરતાં અંબાલાલ પટેલે સોય-ઝાટકીને કહી દીધું છે કે આ વખતે દેવ દિવાળી સુધી આ વરસાદ ગુજરાત-મહારાષ્ટ્રનો કેડો…
- નેશનલ
તારીખ આવી ગઈ, જમ્મુ-કાશ્મીરમાં આ દિવસે શપથ ગ્રહણ સમારોહ યોજાશે
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર બનાવવા માટે જરુરી સીટ મેળવી લીધી છે અને હવે સરકાર બનાવવા માટે મનોજ સિંહાએ ઓમર અબ્દુલ્લાને જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં લગભગ ૧૦ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી…