- નેશનલ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકન દેશની મુલાકાતેઃ આ દેશના લોકોને મળશે મોટી સુવિધા, મહત્ત્વના કરાર કર્યાં
નુઆકશોત (મોરિટાનિયા): રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાની ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં મૉરિટાનિયામાં પહોંચ્યા હતા. અહીં તેમણે મૉરિટાનિયાના રાષ્ટ્રપતિ ઓલ્ડ ગઝૌની સાથે મુલાકાત કરી હતી. સાથે જ રાજદ્વારી તાલીમ અને વિઝામાં છૂટ સહિત ચાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. દરમિયાન…
- આમચી મુંબઈ
Election: મુંબઈના ‘આ’ વિસ્તારના રહેવાસીઓની ચીમકી, મતદાનનો બહિષ્કાર
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી તમામ પક્ષો મતદારોને રિઝવવા માટે લોભામણી જાહેરાત કરી રહી છે ત્યારે તાજેતરમાં મુંબઈની બીડીડી ચાલના અમુક રહેવાસીઓમાં સરકારી કામગીરીથી નારાજગી પ્રવર્તી રહી છે, તેથી આ વખતની ચૂંટણીમાં અમુક લોકો મતદાનનો બહિષ્કાર કરી શકે…
- સ્પોર્ટસ
“નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024 બિલનો મુસદ્દો રમતગમત શાસન પારદર્શિતા ઊભી કરવાનાં મિશનમાં સીમાચિહ્નરૂપ : ડો માંડવિયા
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024ના મુસદ્દા પર વિચાર-વિમર્શ કરવા માટે ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ), રાષ્ટ્રીય રમત સંઘ (એનએસએફ) અને નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન્સ (એનએસપીઓ)…
- સ્પોર્ટસ
ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી નીચા સ્કોર કયા છે જાણો છો? ચાલો, એક નજર કરી લઈએ…
બેન્ગલૂરુ: ભારતીય ટેસ્ટ ટીમ પોતાના સૌથી નીચા ટેસ્ટ-સ્કોર (36/10)માં ઑલઆઉટ થઈ ગઈ એને માંડ ચાર વર્ષ થયા છે ત્યાં ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે લોએસ્ટ સ્કોરની નામોશી જોવડાવી છે. ગુરુવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બૅટિંગ લીધા પછી ભારતીય ટીમ માત્ર 46…
- જૂનાગઢ
પેટા ચૂંટણી : વાવ ભાજપ માટે અડી-કડીની, કોંગ્રેસ માટે નવઘણ કૂવો -મતદાન ના કરે તે જીવતો મૂઓ !
સરવા સોરઠમાં ઉપર જે વાંચી તે લાઇન એક કહેવત રૂપે જૂનાગઢ સાથે સંકળાયેલી છે. જૂનાગઢના ઉપરકોટમાં મુસ્લિમ સાશકોથી એક વાવ છે. જેને અડી-કડીની વાવ તરીકે ઓળખાય છે. પણ અહીં, વાત કરીએ છીએ વાવ વિધાનસભાની. કાળમીંઢ એવા એક જ ખડકથી કોતરવામાં…
- નેશનલ
બહરાઇચ હિંસાઃ રામગોપાલ મિશ્રાને ગોળી મારનારા આરોપીનું એન્કાઉન્ટર, આ દેશમાં ભાગવાની હતી યોજના
નવી દિલ્હીઃ બહરાઇચમાં હવે સ્થિતિ સામાન્ય બની રહી છે. ગુરુવારે રામગોપાલ મિશ્રાની હત્યાના આરોપીઓનું પોલીસ અને એસટીએફે એન્કાઉન્ટર કર્યુ છે. બંને આરોપીઓ નેપાળ તરફ ભાગવાની કોશિશ કરી હતી. જે બાદ તેમની પોલીસ સાથે અથડામણ થઈ હતી. રામગોપાલ મિશ્રાની ગોળી મારીને…
- ભુજ
વિદ્યાર્થિનીને ભગાડી જનારો કચ્છનો શિક્ષક છેક પંજાબથી પકડાયો
ભુજઃ પૂર્વ કચ્છના અંજાર તાલુકાના મેઘપર બોરીચી ખાતે પોતાના ખાનગી ટ્યુશન ક્લાસમાં આવતી ધોરણ ૧૧માં ભણતી ૧૭ વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવીને ભાગાડી જનારા પરિણીત લંપટ શિક્ષકને પોલીસે પંજાબના અમૃતસરમાંથી ઝડપી પાડ્યો છે. પી.આઈ. એ.આર ગોહિલે વિગતો આપતાં જણાવ્યું હતું કે,…
- નેશનલ
હરિયાણામાં મળેલી જીતથી ભાજપ ઉત્સાહિત, કરશે આ કામ
ચંડીગઢઃ હરિયાણામાં મળેલી જીતથી ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ઉત્સાહિત થઇ ગઇ છે. દરેક એક્ઝિટ પોલમાં હરિયાણામાંથી એનડીએની એક્ઝિટ દર્શાવવામાં આવી હતી અને ભાજપે કદાચ સપને પણ એવું નહીં વિચાર્યું હોય કે તેમને અહીં ત્રીજીવાર સરકાર રચવાની તક મળશે. હરિયાણામાં…
- સ્પોર્ટસ
બિસ્કૉટી, હું જેમની સાથે રમ્યો છું એ બધામાં તું સૌથી ટૅલન્ટેડ’…કોહલીએ આવું કોના માટે કહ્યું?
બેન્ગલૂરુ: ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ઍલિસ્ટર કૂક ઉપરાંત સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ બૅટર એબી ડિવિલિયર્સને પણ આઇસીસી હૉલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે અને એ પ્રસંગે વિરાટ કોહલીએ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમમાં પોતાની સાથે રમી ચૂકેલા ગાઢ મિત્ર ડિવિલિયર્સ માટે…
- નેશનલ
મસ્જિદમાં જયશ્રી રામના નારા લગાવવા ગુનો નથી, હાઈકોર્ટનો મોટો ચુકાદો
બેંગલુરુઃ કર્ણાટક હાઈકોર્ટે મસ્જિદની અંદર જયશ્રી રામના નારા લગાવવા મુદ્દે મોટો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટે બે લોકો સામે દાખલ કેસ ફગાવી દીધો અને કહ્યું, મસ્જિદમાં જયશ્રીરામના નારા લગાવવા જરા પણ ખોટું નથી. જસ્ટિસ એમ નાગપ્રસન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આરોપી વ્યક્તિની અરજી…