- આમચી મુંબઈ
થાણે પાલિકાની સ્કૂલના ૪૧ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણે મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલમાં ભણતા ૪૧ વિદ્યાર્થીઓને મધ્યાન ભોજન લીધા બાદ તેમનામાં ખોરાકી ઝેરના લક્ષણો જણાતાં તેમને તરત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થાણે પાલિકા પ્રશાસનના અધિકારીના જણાવ્યા મુજબ દીવા-આગાસન વિસ્તારમાં સ્કૂલ નંબર ૮૮માં બપોરના મધ્યાન ભોજન…
- સ્પેશિયલ ફિચર્સ
આટલી લકઝુરિયસ લાઈફ સ્ટાઈલ જીવે છે Nita Ambani, આંકડો જાણીને ઉડી જશે હોંશ…
નીતા અંબાણી (Nita Ambani) અવાર-નવાર પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે લાઈમ લાઈટમાં રહે છે, પરંતુ શું તમને ખબર છે કે નીતા અંબાણી એક દિવસમાં કેટલા પૈસા ખર્ચ કરે છે? નહીં ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-નીતા અંબાણી પોતાની વૈભવી જીવનશૈલીને…
- આમચી મુંબઈ
Baba Siddique ની હત્યા બાદ પુત્ર ઝીશાન સિદ્દીકીએ કરી પોસ્ટ, કહ્યું- મારા પરિવારને…
મુંબઈઃ અજિત પવાર (એનસીપી)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ આજે તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે. તેમણે અપીલ કરી છે કે તેમના પિતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં રાજકારણ ન કરવું જોઈએ. ઝીશાન સિદ્દીકીએ કહ્યું કે…
- આપણું ગુજરાત
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રીનું ‘ખૂલ જા સિમ સિમ’ : ફાળવી દીધા 2430 કરોડ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટક અન્વયે વડોદરા મહાનગરપાલિકા તથા જસદણ અને વિજાપુર નગરપાલિકાઓમાં કુલ મળીને 53 કામો માટે 3 કરોડ 14 લાખ રૂપિયા રાજ્ય સરકારના ફાળા પેટે આપવાની મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.…
- આમચી મુંબઈ
સિનિયર સિટિઝન, તેના મિત્રે ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં રૂ. 16.48 લાખ ગુમાવ્યા
થાણે: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 71 વર્ષના સિનિયર સિટિઝન અને તેના મિત્ર સાથે રૂ. 16.48 લાખની છેતરપિંડી આચરવા બદલ થાણે પોલીસે 10 જણ સામે ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આરોપીઓએ પોતાની ઓળખ ક્રિપ્ટોકરન્સીમાં ડીલ કરતી કંપનીના…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં નોકરીવાંચ્છુઓ સાથે રૂ.1.31 કરોડની ઠગાઇ: છ વિરુદ્ધ ગુનો
થાણે: નવી મુંબઈમાં નોકરીવાંચ્છુઓ સાથે રૂ. 1.31 કરોડની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે છ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓએ 20 યુવાનોનો સંપર્ક સાધ્યો હતો અને તેમને ભારતીય રેલવેમાં નોકરી અપાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું. સપ્ટેમ્બર, 2022થી એપ્રિલ, 2023 દરમિયાન તેમણે…
- આમચી મુંબઈ
સલમાન ખાનની હત્યાનું કાવતરું: લોરેન્સ બિશ્ર્નોઇ ગેન્ગનો સભ્ય હરિયાણાથી પકડાયો
બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં તેની પૂછપરછ કરાશે મુંબઈ: ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્ર્નોઇ ગેન્ગના સભ્યને હરિયાણાથી પકડી પાડ્યો હતો. આરોપીની ઓળખ સુખા ઉર્ફે સુખબીર બલબીર સિંહ તરીકે થઇ હોઇ તેને પનવેલ પોલીસની…
- સ્પોર્ટસ
બેન્ગલૂરુમાં ભારતીય ટેસ્ટ ટીમને વધુ એક ઝટકો!
બેન્ગલૂરુ: ટીમ ઇન્ડિયા માટે ગુરુવારનો દિવસ કોઈ રીતે સારો ન રહ્યો. પહેલા તો ઘરઆંગણે ભારતનો સૌથી નીચો ટેસ્ટ-સ્કોર (46/10) નોંધાયો અને ત્યાર બાદ બીજા દિવસની રમત ન્યૂ ઝીલૅન્ડના સન્માનજનક સ્કોર (180/3) સાથે પૂરી થઈ એ પહેલાં સ્ટાર ખેલાડી અને વિકેટકીપર…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકીની હત્યામાં વપરાયેલી આ પિસ્ટલની કિમત 8 લાખ રૂપિયા : હથેળીમાં સમાય જાય, પણ રેન્જ એવી કે જે વીંધાયો તે ગયો જીવથી
દશેરાની રાત્રે લગભગ સવા નવ વાગ્યા આસપાસ NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની કરપીણ હત્યાથી માત્ર મુંબઈની રાજનીતિ જ નહીં બોલિવૂડ ખુદ સ્તબ્ધ થઈ ગયું હતું. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ એ લીધી છે અને ત્રણ જેટલા યુવકોની…