- આમચી મુંબઈ
સિનિયર સિટિઝન, તેના મિત્રે ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં રૂ. 16.48 લાખ ગુમાવ્યા
થાણે: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 71 વર્ષના સિનિયર સિટિઝન અને તેના મિત્ર સાથે રૂ. 16.48 લાખની છેતરપિંડી આચરવા બદલ થાણે પોલીસે 10 જણ સામે ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આરોપીઓએ પોતાની ઓળખ ક્રિપ્ટોકરન્સીમાં ડીલ કરતી કંપનીના…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં નોકરીવાંચ્છુઓ સાથે રૂ.1.31 કરોડની ઠગાઇ: છ વિરુદ્ધ ગુનો
થાણે: નવી મુંબઈમાં નોકરીવાંચ્છુઓ સાથે રૂ. 1.31 કરોડની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે છ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓએ 20 યુવાનોનો સંપર્ક સાધ્યો હતો અને તેમને ભારતીય રેલવેમાં નોકરી અપાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું. સપ્ટેમ્બર, 2022થી એપ્રિલ, 2023 દરમિયાન તેમણે…
- આમચી મુંબઈ
સલમાન ખાનની હત્યાનું કાવતરું: લોરેન્સ બિશ્ર્નોઇ ગેન્ગનો સભ્ય હરિયાણાથી પકડાયો
બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં તેની પૂછપરછ કરાશે મુંબઈ: ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્ર્નોઇ ગેન્ગના સભ્યને હરિયાણાથી પકડી પાડ્યો હતો. આરોપીની ઓળખ સુખા ઉર્ફે સુખબીર બલબીર સિંહ તરીકે થઇ હોઇ તેને પનવેલ પોલીસની…
- સ્પોર્ટસ
બેન્ગલૂરુમાં ભારતીય ટેસ્ટ ટીમને વધુ એક ઝટકો!
બેન્ગલૂરુ: ટીમ ઇન્ડિયા માટે ગુરુવારનો દિવસ કોઈ રીતે સારો ન રહ્યો. પહેલા તો ઘરઆંગણે ભારતનો સૌથી નીચો ટેસ્ટ-સ્કોર (46/10) નોંધાયો અને ત્યાર બાદ બીજા દિવસની રમત ન્યૂ ઝીલૅન્ડના સન્માનજનક સ્કોર (180/3) સાથે પૂરી થઈ એ પહેલાં સ્ટાર ખેલાડી અને વિકેટકીપર…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકીની હત્યામાં વપરાયેલી આ પિસ્ટલની કિમત 8 લાખ રૂપિયા : હથેળીમાં સમાય જાય, પણ રેન્જ એવી કે જે વીંધાયો તે ગયો જીવથી
દશેરાની રાત્રે લગભગ સવા નવ વાગ્યા આસપાસ NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની કરપીણ હત્યાથી માત્ર મુંબઈની રાજનીતિ જ નહીં બોલિવૂડ ખુદ સ્તબ્ધ થઈ ગયું હતું. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ એ લીધી છે અને ત્રણ જેટલા યુવકોની…
- આમચી મુંબઈ
ક્રેડિટ સોસાયટી સંબંધિત કૌભાંડઃ મહારાષ્ટ્રમાં IPS ભાગ્યશ્રી નવટકે વિરુદ્ધ FIR
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ક્રેડિટ સોસાયટી સંબંધિત કૌભાંડમાં સંડોવાયેલી આઇપીએસ ઓફિસર ભાગ્યશ્રી નવટકે વિરુદ્ધ સીબીઆઈ કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. સીબીઆઈએ ભાગ્યશ્રી નવટકે વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. ટૂંક સમયમાં તેની પૂછપરછ કરવામાં આવશે અને આ કૌભાંડના સંદર્ભમાં તેનું નિવેદન નોંધવામાં…
- નેશનલ
એન્કાઉન્ટરને લઈ શું હોય છે પોલીસનો પ્રોટોકૉલ? જાણો સૌથી પહેલા ક્યાં મારવામાં આવે છે ગોળી
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં 13 ઓક્ટોબરે દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન હિંસા થઈ હતી. હિંસા એટલી વધી ગઈ કે મામલો ફાયરિંગ સુધી પહોંચી ગયો. જેમાં ગોપાલ મિશ્રા નામના 22 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અનેક…
- નેશનલ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકન દેશની મુલાકાતેઃ આ દેશના લોકોને મળશે મોટી સુવિધા, મહત્ત્વના કરાર કર્યાં
નુઆકશોત (મોરિટાનિયા): રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાની ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં મૉરિટાનિયામાં પહોંચ્યા હતા. અહીં તેમણે મૉરિટાનિયાના રાષ્ટ્રપતિ ઓલ્ડ ગઝૌની સાથે મુલાકાત કરી હતી. સાથે જ રાજદ્વારી તાલીમ અને વિઝામાં છૂટ સહિત ચાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. દરમિયાન…
- આમચી મુંબઈ
Election: મુંબઈના ‘આ’ વિસ્તારના રહેવાસીઓની ચીમકી, મતદાનનો બહિષ્કાર
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી તમામ પક્ષો મતદારોને રિઝવવા માટે લોભામણી જાહેરાત કરી રહી છે ત્યારે તાજેતરમાં મુંબઈની બીડીડી ચાલના અમુક રહેવાસીઓમાં સરકારી કામગીરીથી નારાજગી પ્રવર્તી રહી છે, તેથી આ વખતની ચૂંટણીમાં અમુક લોકો મતદાનનો બહિષ્કાર કરી શકે…
- સ્પોર્ટસ
“નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024 બિલનો મુસદ્દો રમતગમત શાસન પારદર્શિતા ઊભી કરવાનાં મિશનમાં સીમાચિહ્નરૂપ : ડો માંડવિયા
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024ના મુસદ્દા પર વિચાર-વિમર્શ કરવા માટે ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ), રાષ્ટ્રીય રમત સંઘ (એનએસએફ) અને નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન્સ (એનએસપીઓ)…