- આમચી મુંબઈ
રાષ્ટ્રીય મહિલા આયોગના નવા અધ્યક્ષ વિજયા કિશોર રહાટકરને ઓળખો
કેન્દ્ર સરકારે ઔરંગાબાદમાં રહેતા વિજયા કિશોર રહાટકરને રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ રેખા શર્માનું સ્થાન લેશે. શનિવારે કેન્દ્ર સરકારે આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ, 1990 ની કલમ 3…
- રાશિફળ
ઓક્ટોબરના અંતમાં બે ગ્રહો કરશે ગોચર, ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે અને એમાં પણ ઓક્ટોબર મહિનાના અંતમાં બુધ અને શુક્ર ગોચર કરી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ જ લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ ક્યારે થશે આ ગોચર અને…
- મનોરંજન
બિગ બીએ ‘મંજુલિકાની વર્ષો જૂની કઇ ઈચ્છા પૂરી કરી ‘આજ રપટ જાયે’ ગીત પર રોમેન્ટિક ડાન્સ કર્યો
વિદ્યા બાલને ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3‘ને લઈને ઘણી ઉત્સુક્તા જગાવી છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને જોયા બાદ દર્શકોની ઉત્સુકતા ઘણી વધી ગઈ છે. દરમિયાન વિદ્યા બાલન અને કાર્તિક આર્યન અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિ…
- નેશનલ
દેશમાં ‘શત્રુ સંપત્તિ’ના નિકાલ માટે માર્ગદર્શિકામાં સુધારો કર્યો, સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિત એક કરોડ રૂપિયાથી ઓછી કિંમતની શત્રુ સંપત્તિ અને શહેરી વિસ્તારોમાં પાંચ કરોડથી ઓછી કિંમતની આવી સંપત્તિના નિકાલ માટે માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. દેશમાં પાકિસ્તાન અને ચીનની નાગરિકતા મેળવનારા લોકો દ્વારા છોડવામાં આવેલી મિલકતો…
- આમચી મુંબઈ
Assembly Election: મહાયુતિમાં ઘર્ષણ, ભાજપને 2 નેતા કરી શકે અલવિદા…
અજિત પવારના ત્રાસથી કંટાળી ભાજપ સાથે છેડો ફાડી શકે લક્ષ્મણ ઢોબળે… મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછી મહાવિકાસ આઘાડીમાં પરસ્પર પાર્ટીઓની ખેંચાખેંચી ચાલી રહી છે ત્યારે મહાયુતિ (ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી)માં બધું બરાબર નથી.…
- નેશનલ
હિંદુ તરીકે જન્મ્યો અને હિંદુ તરીકે મૃત્યુ પામીશઃ બિહારમાં ગિરિરાજ સિંહે આપ્યું મોટું નિવેદન
ભાગલપુરઃ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે આજે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં તાજેતરની સાંપ્રદાયિક હિંસા હિન્દુઓ સામે વર્તમાન ‘ખતરા’નો પુરાવો છે અને દેશમાં બહુમતી હોવા છતાં તેમને ‘સંગઠિત’ કરવા જરૂરી છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વરિષ્ઠ નેતા તેમના…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયાએ જોરદાર ફાઇટબૅક બતાવ્યું, પણ પછી કોહલી…
બેન્ગલૂરુ: અહીં સિરીઝની પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં ગુરુવારે ભારતીય ટીમ ઘરઆંગણાના સૌથી નીચા સ્કોર (46 રન) પર આઉટ થઈ ત્યાર બાદ શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડે 402 રનના સ્કોર સાથે 356 રનની તોતિંગ સરસાઈ લીધી હતી, પરંતુ ભારતીય ટીમે વળતો જવાબ આપીને…
- આમચી મુંબઈ
કલ્યાણમાં પ્રવાસીએ કરેલી મારપીટમાં મહિલા ટિકિટ બુકિંગ ક્લર્ક બેભાન
સુરક્ષાને પ્રશ્ર્ને કર્મચારીઓએ કલ્યાણ સ્ટેશને વિરોધ પ્રદર્શન કર્યું થાણે: છુટ્ટા નાણાંને મુદ્દે થયેલા વિવાદમાં પ્રવાસીએ કૅબિનમાં ઘૂસી મહિલા ટિકિટ બુકિંગ ક્લર્કની બેરહેમીથી પીટાઈ કરી હોવાની ઘટના કલ્યાણમાં બની હતી. આ હુમલામાં મહિલા બેભાન થઈ ગઈ હતી, જ્યારે પ્રવાસીને પોલીસે તાબામાં…
- આમચી મુંબઈ
એસીબીના છટકામાં મધ્યસ્થી કરનારો પકડાયો: તલાટી છૂ
થાણે: એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ ગોઠવેલા છટકામાં કથિત લાંચની રકમ સ્વીકારનારો મધ્યસ્થી ઝડપાઈ ગયો હતો, પરંતુ કંપની પાસેથી લાંચની રકમ માગનારો મહેસૂલ અધિકારી રફુચક્કર થઈ ગયો હતો, એમ એસીબીના અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. કંપનીના માલિકોએ તાજેતરમાં શાહપુર તાલુકાના શેવને ગામમાં…