- નેશનલ
એલર્ટઃ બાંદ્રા, ઉધના પછી પાટનગર દિલ્હીમાં રેલવે પ્રશાસન બન્યું સતર્ક, વિશેષ વ્યવસ્થા કરી
ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ અને મધ્ય રેલવેએ ગોરખપુર માટે વિશેષ ટ્રેનની કરી જાહેરાત (અમારા પ્રતિનિધિ તરફથી)નવી દિલ્હીઃ મુંબઈના બાંદ્રા ટર્મિનસ ખાતે ટ્રેન પકડવાના ચક્કરમાં દોડધામ થયા પછી પ્રવાસીઓની ધક્કામુક્કીને કારણે નાસભાગ થઈ હતી, જ્યારે ગુજરાતના ઉધનામાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા…
- આમચી મુંબઈ
શરદ પવારે જાહેર કરી ત્રીજી યાદી, સ્વરા ભાસ્કરના પતિને મળી મુંબઈની બેઠકની ટિકિટ
મુંબઈઃ 20 નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાના ત્રણ દિવસ બાકી છે ત્યારે હવે તમામ પક્ષ ઉમેદવારોની યાદી જાહેર કરવા માંડ્યા છે. શરદ પવારની એનસીપીએ આજે એક યાદી જાહેર કરી છે, જે તેમની અંતિમ યાદી હોવાનું કહેવાય છે.…
- સ્પોર્ટસ
ભારતના જુનિયર હૉકી ખેલાડીઓએ કરી કમાલ…બે દિવસમાં જીત્યા બે મૅચ
જોહોર બાહરુ (મલેશિયા): અહીં સુલતાન ઑફ જોહોર કપ નામની હૉકી સ્પર્ધામાં પુરુષ વર્ગમાં ભારતના જુનિયર ખેલાડીઓએ કમાલ કરી નાખી. તેમણે બે દિવસમાં બે રોમાંચક મૅચ જીતી લીધી હતી. પૉઇન્ટ્સ-ટેબલમાં ભારત છ પૉઇન્ટ સાથે મોખરે છે. શનિવારે ભારતે જાપાનને 4-2થી હરાવ્યું…
- અમદાવાદ
ગુજરાતમાં મગફળી ઉત્પાદનમાં વધારો, પણ પાછોત્તરા વરસાદનો માર ઝીલવો પડશે ખેડૂતોએ
અમદાવાદ: મગફળી એ સૌરાષ્ટ્રનો મુખ્ય પાક છે અને રાજ્યના છ જિલ્લાનાં અર્થતંત્ર એક અથવા બીજી રીતે મગફળી ઉપર નિર્ભર છે. ગુજરાતમાં મગફળીની ખેતી ખુબ જ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં થાય છે. આ વર્ષે ગુજરાતમાં ખરીફ પાકોમાં મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન 42.19 લાખ…
- આમચી મુંબઈ
99 ઉમેદવાર જાહેર કર્યા ભાજપે, જાણો મુંબઈમાં ક્યાંથી કોણ લડશે
મુંબઈઃ ઘણા લાંબા સમયથી સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ એકસાથે 99 ઉમેદવારની યાદી બહાર પાડી દીધી છે. જેમાં મોટા ભાગે એવી બેઠકો છે જે ભાજપ માટે સુરક્ષિત માનવામાં આવે છે. આ યાદીમાં ભાજપના મહારાષ્ટ્રના ટોચના નેતા…
- સ્પોર્ટસ
બીજી ટેસ્ટ પુણેમાં: કોણ આઉટ અને કોણ ઇન થઈ શકે?
પુણે: 24મી ઑક્ટોબરથી પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિયેશનના ગ્રાઉન્ડ પર ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે બીજી ટેસ્ટ રમાશે અને સિરીઝ 1-1થી બરાબરીમાં કરવા તેમ જ ટેસ્ટના વર્લ્ડ કપ માટેની આવતા વર્ષની ફાઇનલમાં સ્થાન મેળવવા ટીમ ઇન્ડિયાએ આ મૅચ જીતવી ખૂબ જરૂરી…
- આમચી મુંબઈ
રાષ્ટ્રીય મહિલા આયોગના નવા અધ્યક્ષ વિજયા કિશોર રહાટકરને ઓળખો
કેન્દ્ર સરકારે ઔરંગાબાદમાં રહેતા વિજયા કિશોર રહાટકરને રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ રેખા શર્માનું સ્થાન લેશે. શનિવારે કેન્દ્ર સરકારે આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ, 1990 ની કલમ 3…
- રાશિફળ
ઓક્ટોબરના અંતમાં બે ગ્રહો કરશે ગોચર, ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે અને એમાં પણ ઓક્ટોબર મહિનાના અંતમાં બુધ અને શુક્ર ગોચર કરી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ જ લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ ક્યારે થશે આ ગોચર અને…