- નેશનલ
ઓડિશામાં ચક્રવાત ‘દાના’થી જાનહાનિ નહીં, પણ આટલા લાખ લોકો પ્રભાવિત
ભુવનેશ્વરઃ ઓડિશામાં કુલ ૩૫.૯૫ લાખ લોકો ચક્રવાત દાના અને ત્યાર બાદ ૧૪ જિલ્લાઓમાં આવેલા પૂરથી પ્રભાવિત થયા હતા. આ માહિતી મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન સુરેશ પૂજારીએ આપી હતી. પૂજારીએ પત્રકારોને જણાવ્યું હતું કે ૮,૧૦,૮૯૬ લોકોને ૬,૨૧૦ ચક્રવાત રાહત કેન્દ્રોમાં…
- નેશનલ
બિશ્નોઇની ધમકી વચ્ચે સલમાન ખાને કરી દુબઈ ટુરની જાહેરાતઃ આ દિવસે પરફોર્મ કરશે
સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. દરમિયાન, સલમાન ખાને દુબઈમાં તેની દ-બેંગ ટૂર જાહેર કરી છે. તેણે તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે અને કાર્યક્રમની સૂચિ પણ શેર…
- સ્પોર્ટસ
મૅચ શરૂ થયાને માંડ ત્રણ સેકન્ડ થઈ ત્યાં તો ફૂટબોલરને બતાવાયું રેડ કાર્ડ!
સાઓ પોઉલો: અહીં શનિવારે એક ફૂટબૉલ મૅચની શરૂઆતમાં જ ગજબનો ડ્રામા થયો હતો. કૉપા સુદામૅરિકેના નામની સ્પર્ધામાં બ્રાઝિલના એક ફૂટબોલરે હજી તો મૅચમાં રમવાનું શરૂ કર્યું ત્યાં તેણે હરીફ ખેલાડીને કોણી ફટકારી એટલે રેફરીએ તેને રેડ કાર્ડ બતાવીને મૅચની બહાર…
- ઇન્ટરનેશનલ
ફરી કંગાળ પાકિસ્તાને મદદ માટે ચીન સામે ખોળો પાથર્યો!
ઇસ્લામાબાદ: સતત આર્થિક રીતે પાયમાલ થઈ રહેલું પાકિસ્તાન વિશ્વના ઘણા દેશોની સામે હાથ ફેલાવીને ઉભુ રહે છે. ફરી એકવખત પાકિસ્તાને તેના મિત્ર રાષ્ટ્ર ચીન પાસે મદદ માટે ખોળો પાથર્યો છે. પાકિસ્તાને ચીનને 10 અબજ યુઆન (1.4 અબજ ડોલર)ની વધારાની લોન…
- ખેડા
લ્યો કરો વાત! ખુદ ASI જ દારૂ પીને DYSP કચેરીમાં પહોંચ્યા: અંતે ધરપકડ
ખેડાઃ પોલીસ લોકોને કાયદાનુ પાલન કરાવવા અને સુરક્ષા, સલામતી માટે હોય છે પરંતુ જો પોલીસ ખુદ જ કાયદાનું પાલન ના કરે તો? ખેડામાં પણ આવી જ એક ઘટના બની છે. ઠાસરામાં એક એએસઆઈ દારૂ પીધેલી હાલતમાં આવીને ફરિયાદી સાથે ધમાલ…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઈમાં 1.32 કરોડની રોકડ જપ્ત: પાંચને તાબામાં લેવાયા
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને પગલે લાગુ કરવામાં આવેલી આચારસંહિતા દરમિયાન શનિવારે દક્ષિણ મુંબઈમાં 1.32 કરોડની રોકડ પકડી પાડવામાં આવી હતી અને પાંચ વ્યક્તિને તાબામાં લેવાઇ હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર દક્ષિણ મુંબઈમાં ભૂલેશ્ર્વર બજારના ભોઇવાડા ખાતે પાંચ જણ શનિવારે રોકડ…
- આમચી મુંબઈ
મહિલા સાથે ક્રૂરતા: થાણે કોર્ટે પાંચ જણને નિર્દોષ છોડ્યા
થાણે: મહિલા સાથે ક્રૂરતા અને ગર્ભપાતના પ્રયાસના આરોપનો સામનો કરી રહેલા પાંચ જણને થાણે જિલ્લાની કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે આરોપનામામાં પાંચેય જણ વિરુદ્ધ પુરાવાનો અભાવ છે. એડિશનલ સેશન્સ જજ વસુધા એલ. ભોસલેએ પોતાના આદેશમાં જણાવ્યું…
- ભુજ
કચ્છમાં સેકન્ડ સમર ગણાતા ઓક્ટોબર મહિનાનો અંગ દઝાડતો આતંક: ઘણા શહેરોમાં ગરમીનો પ્રકોપ
ભુજઃ સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ સતત વધી રહેલી ગરમીએ કુદરતે ઋતુચક્રની કરેલી ગોઠવણીને માઠી અસરો પહોંચાડી છે ત્યારે આ વર્ષે આસો મહિનો પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે, દિવાળીના મહાપર્વનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે તેવામાં આ…
- આમચી મુંબઈ
Assembly Election: MVA અને મહાયુતિ માટે બાકી સીટની ફાળવણી માટે કપરા ચઢાણ, જાણો કેટલી જાહેર કરવાની રહી?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થયાને દિવસો થઈ ગયા છે, જેમાં તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી માટે ઉમેદવારો મેદાનમાં ઉતારવાનું શરુ કર્યું છે. રાજ્યના મહાગઠબંધનમાં મહા વિકાસ આઘાડી હોય કે મહાયુતિ દ્વારા મોટા ભાગના ઉમેદવાર જાહેર કર્યા છે, પરંતુ હવે…
- આમચી મુંબઈ
બાંદ્રા ઈફેક્ટઃ મુંબઈના આટલા રેલવે સ્ટેશનો પર નહીં મળે પ્લેટફોર્મ ટિકિટ્સ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ પશ્ચિમ રેલવેના બાંદ્રા ટર્મિનસ ખાતે પ્રવાસીઓએ ટ્રેન પકડવા માટે કરેલી દોડાદોડીને કારણે મોટી હોનારતનું નિર્માણ થયું. નવેક પ્રવાસીઓને ઈજા પહોંચાવના સમાચાર સાથે ગુજરાતના ઉધના ખાતે પ્રવાસીઓનો ધસારો જોઈને પ્રશાસને વિશેષ ટ્રેનોની જાહેરાત કર્યા પછી મુંબઈમાં મધ્ય રેલવેએ…