- અમદાવાદ

લગ્નમાં આડેધડ ખર્ચા કરતા સૌને આહિર સમાજે ચિંધ્યો રાહઃ પ્રી વેડિંગ, દાંડિયા રાસ, ડીજે પર પ્રતિબંધ
અમદાવાદઃ લોકો તેમના લગ્નને યાદગાર બનાવવા માટે તોતિંગ ખર્ચો કરે છે. ઘણી વખત આર્થિક ક્ષમતા ન હોય તો પણ લોકો જંગી ખર્ચ કરીને દેવાના ડુંગર તળે દબાઈ જાય છે. આ દરમિયાન ગુજરાતમાં આહિર સમાજ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.…
- મનોરંજન

પરેશ રાવલે હેરા ફેરી 3 છોડતા અક્ષય કુમારને દુઃખ થયું; પ્રિયદર્શને કર્યા ખુલાસા
મુંબઈ: દિગ્ગજ અભિનેતા પરેશ રાવલનો ‘હેરા ફેરી 3‘ ફિલ્મ છોડવાનો નિર્ણય અને અક્ષય કુમાર સાથે તેમનો અણબનાવ હાલ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ચર્ચાઈ રહેલો મુદ્દો છે. એક ઈન્ટરવ્યું દરમિયાન પરેશ રાવલે જાહેરાત કરી હતી કે તેમને બાબુરાવના પાત્રથી ગુંગણામણ (Paresh…
- એકસ્ટ્રા અફેર

કોરોના જીવલેણ નથી પણ અર્થતંત્રને ફટકો મારી શકે
-ભરત ભારદ્વાજ લગભગ ત્રણ વરસની શાંતિ પછી કાળમુખા કોરોનાના રોગચાળાએ ફરી માથું ઊંચક્યું છે અને ભારત સહિત વિશ્વભરમાં ધડાધડ કોરોના નોંધાવા માંડ્યા છે. ભારતમાં અનેક રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો થતાં લોકો ચિંતામાં છે. સરકારી આંકડા મુજબ કોરોનાના નવા વેરિયન્ટે દેશની…
- નેશનલ

ગઈ કાલે CBIએ ચાર્જશીટ દાખલ કરી, આજે સત્યપાલ મલિક હોસ્પિટલમાં દાખલ
નવી દિલ્હી: ગઈ કાલે ગુરુવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI)એ કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સાથે જીડાયેલા ભ્રષ્ટાચારના કેસ મામલે 6 લોકો વિરુદ્ધ સત્તાવાર રીતે ચાર્જશીટ દાખલ કરી, જેમાં જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ માલિક(Satya Pal Malik)નું નામ પણ સામેલ છે. એવામાં…
- આમચી મુંબઈ

મધ્ય મુંબઈમાં મ્હાડાની ૯૬ ઈમારત અતિ જોખમી જાહેર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસા દરમ્યાન જર્જરીત બિલ્ડિંગ તૂટી પડવાનું જોખમ વધી જતું હોય છે, તેથી દર વર્ષે મુંબઈ મહાનગરપાલિકા સહિત મ્હાડા દ્વારા મુંબઈની જોખમી ઈમારતોનું સર્વેક્ષણ કરીને અતિજોખમી બિલ્ડિંગોને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવતી હોય છે. આ વર્ષે મ્હાડાએ…
- આમચી મુંબઈ

કોણ છે આ યુપીના ટોપર જેમને સીએમ ફડણવીસે હવે મુંબઈમાં કલેક્ટરની જવાબદારી સોંપી
મુંબઈઃ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે આઠ IAS અધિકારીઓની બદલી કરી છે. રાજ્ય સરકારે 2016 બેચના IAS સૌરભ કટિયારને મુંબઈ સબઅર્બન કલેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. સૌરભ કટિયાર આ પહેલા મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના કલેક્ટર હતા. સૌરભ કટિયાર રાજેન્દ્ર…









