- આમચી મુંબઈ
બોરીવલી ધર્મશાળા નથી: ગોપાલ શેટ્ટીનો બળવો
અપક્ષ તરીકે ફોર્મ ભરવાનો નિર્ધારમુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ટિકિટ કપાઈ ત્યારથી નારાજ ભાજપના ઉત્તર મુંબઈના નેતા ગોપાલ શેટ્ટી હવે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ન મળતાં આક્રમક થયા છે અને તેમણે કહ્યું હતું કે બોરીવલી ધર્મશાળા નથી કે ગમે ત્યાંથી લાવીને અહીં ચૂંટણી…
- આમચી મુંબઈ
ફરજ પરથી ગાયબ: ઝીશાન સિદ્દીકીની સલામતી માટેના કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયો
મુંબઈ: વિધાનસભ્ય ઝીશાન સિદ્દીકીની સલામતી માટે તહેનાત કરાયેલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વિભાગના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી)ની સરપ્રાઇઝ વિઝિટ વખતે કોન્સ્ટેબલ ફરજ સમયે તેની જગ્યા પરથી ગાયબ હોવાનું જણાયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.…
- આપણું ગુજરાત
Game Changer: C-295 Aircraft દુશ્મનોના દાંત ખાટા કરી શકે છે, જાણો કઈ રીતે?
આજે વડા પ્રધાન મોદીએ ગુજરાતના વડોદરામાં 2-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. “મેક ઇન ઇન્ડિયા” પહેલ હેઠળ ઉડ્ડયન ક્ષેત્રે આ એક મોટું પગલું છે. વડા પ્રધાન મોદીએ સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝની હાજરીમાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ (TASL)ના એરક્રાફ્ટ…
- આમચી મુંબઈ
આઇપીએસ ઓફિસરના સ્વાંગમાં વેપારી સાથે એક કરોડની છેતરપિંડી આચરનારની ધરપકડ
નાશિક: આઇપીએસ ઓફિસરના સ્વાંગમાં નાશિકના વેપારી સાથે એક કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ 30 વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ ગૌરવ રામછેશ્ર્વર મિશ્રા તરીકે થઇ હતી, જે કથિત રીતે પોલીસ યુનિર્ફોમ પહેરી લાલબત્તીવાળા વાહનમાં ફરતો હતો અને ઇન્ડિયન…
- નેશનલ
‘દાના’એ દાટ વાળ્યોઃ ઓડિશામાં અસરગ્રસ્ત વિસ્તારના 50,000 ઘરમાં વીજ પુરવઠો ઠપ્પ
ભુવનેશ્વરઃ દાના ચક્રવાતે ભલે જાનહાનિ કરી ના હોય, પરંતુ હજુ પણ અસરગ્રસ્ત રાજ્ય ઓડિશાના પચાસ હજારથી વધુ ઘર વીજળીથી વંચિત હોવાની ચોંકાવનારી માહિતી પ્રશાસને આપી હતી. ઓડિશાના કેન્દ્રપારા, ભદ્રક અને બાલાસોર જિલ્લાઓમાં ચક્રવાત પ્રભાવિત ક્ષેત્રોમાં લગભગ ૫૦,૦૦૦ ઘરોમાં વીજ પુરવઠો…
- ગાંધીનગર
IPS હસમુખ પટેલને GPSCનાં ચેરમેનની જવાબદારી
ગાંધીનગર: ઈમાનદાર અને પારદર્શક ભરતી માટે ઓળખાતા IPS અને વરિષ્ઠ સરકારી અધિકારી હસમુખ પટેલને (Hasmukh Patel) ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગના (GPSC) ચેરમેન બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે રાજ્યના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના…
- સ્પોર્ટસ
Women’s Asian Champions Trophy Hockey: ભારતીય હૉકી ટીમની જાહેરાત, સલીમા ટેટે બની કેપ્ટન
નવી દિલ્હીઃ બિહારના નવનિર્મિત રાજગીર હૉકી સ્ટેડિયમમાં અગિયારથી 20 નવેમ્બર દરમિયાન યોજાનારી મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય મહિલા હૉકી ટીમની જાહેરાત કરવામાં આવી છે. 8 સભ્યોની ટીમની કેપ્ટનની જવાબદારી સલીમા ટેટેને સોંપવામાં આવી છે. નવનીત કૌરને ટીમની વાઈસ કેપ્ટન…
- નેશનલ
વાયનાડ પેટાચૂંટણી: પ્રિયંકાએ ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો
વાયનાડ: બીજા તબક્કાના પ્રચારની શરૂઆત કરતાં વાયનાડની પેટાચૂંટણી માટેના કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી-વાડ્રાએ સોમવારે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને એવો આરોપ લગાવ્યો હતો કે તેના શાસન હેઠળ બંધારણના મૂલ્યોનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું…