- સ્પોર્ટસ
IPLમાં હાર્દિક-બુમરાહ સહિત કયા ગુજરાતી ક્રિકેટરને કેટલા કરોડમાં રિટેન કરવામાં આવ્યા? જાણો
IPL Updates: આઈપીએલ 2025ના રિટેંશન લિસ્ટ દિવાળીના દિવસે જાહેર કરવામાં આવ્યું હતું. હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ રિટેન કરશે કે નહીં તેના પર સૌની નજર હતી. આઈપીએલની ગત સિઝનમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સનો કંગાળ દેખાવ રહ્યો હતો. આઈપીએલમાં કયા ગુજરાતી…
- આમચી મુંબઈ
ભાજપ રાજ ઠાકરેના પુત્રને સમર્થન આપશે: ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે ભાજપ હજુ પણ માહિમ વિધાનસભા બેઠક પર એમએનએસના વડા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને સમર્થન આપવા માંગે છે, આ બેઠક પરથી સત્તાધારી શિવસેનાનો ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો છે. આનો…
- સ્પેશિયલ ફિચર્સ
Weather: દિવાળીના દિવસે આ રાજ્યોમાં વરસાદ બોલવાશે ભૂક્કા, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
IMD Weather Update: હાલ મોસમનો મિજાજ બદલાયો છે. નવેમ્બર મહિનાની શરૂઆત થવામાં ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે તેમ છતાં કડકડતી ઠંડી નથી પડી રહી. હાલ રાત્રે ઠંડી અને દિવસે આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે…
- નેશનલ
અયોધ્યામાં દીપોત્સવઃ યોગી આદિત્યનાથે કહ્યું કાશી-મથુરા પણ…
અયોધ્યાઃ રામમંદિરના ઉદ્ધાન પછી અયોધ્યામાં પહેલી વખત દિવાળી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. અહીંના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીએ જે લોકોએ રામની પૈડીમાં પાણીનું આચમન કર્યું એ લોકો પણ આજે રામ રામ કરી રહ્યા છે.…
- આમચી મુંબઈ
ગોપનીયતાના શપથ ભંગ બદલ ફડણવીસ અને અજિત પવાર સામે કેસ થવો જોઈએઃ રાઉત
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત વચ્ચે સૌજન્ય મુલાકાતના અહેવાલો વચ્ચે આજે સંજય રાઉતે ફડણવીસ જ નહીં, અજિત પવાર અંગે નિવેદન આપ્યું હતું. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનો અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ સામે…
- ઇન્ટરનેશનલ
દેપચાંગ અને ડેમચોકમાં જલદી શરૂ થશે પેટ્રોલિંગ, દિવાળી પર મીઠાઈની કરશે આપ-લે
India – China Relations: દેપસાંગ અને ડેમચોકમાં (Depsang and Demchok) ભારત-ચીને સૈનિકોને પરત (Disengagement between India and China) બોલાવવાની જાહેરાત કરી દીધી છે. ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે, બંને પક્ષો તરફથી જલદીથી પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે (Coordinated patrolling to start…
- આમચી મુંબઈ
બિલ્ડિંગમાં રોશનાઈ કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ: ચૅરમૅનની અટકાયત
થાણે: દિવાળી નિમિત્તે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં રોશનાઈ કરવાને મામલે રહેવાસીઓને કથિત ધમકી આપવામાં આવતાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના નવી મુંબઈમાં બની હતી. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધીને તળોજાની હાઉસિંગ સોસાયટીના ચૅરમૅનની અટકાયત કરી હતી. તળોજા પોલીસના જણાવ્યા મુજબ…
- નેશનલ
Super Powerની ચકાસણી કરવા વિદ્યાર્થીએ ચોથા માળ પરથી કૂદકો માર્યો અને પછી જે થયું…
આજકાલના યુવાનિયાઓ દરેક વસ્તુની સાબિતી મેળવવા માટે અને પુરાવવા મેળવવા માટે એટલા આગળ નીકળી જાય છે કે ઘણી વખત તો વાત જીવ પર આવી જાય છે. ભારતના તમિળનાડુના કોયંબટુરથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે જેના વિશે…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં ઇઝરાયલના હુમલાઓ યથાવત: મહિલાઓ અને બાળકો સહિત 88નાં મોત
દીર અલ-બલાહ (ગાઝા પટ્ટી): ઉત્તરી ગાઝા પટ્ટીમાં મંગળવારે ઇઝરાયલના બે હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 88 લોકો માર્યા ગયા હતા, એમ સ્વાસ્થ્ય અધિકારીઓએ આ માહિતી આપી હતી. હોસ્પિટલના ડિરેક્ટરે જણાવ્યું હતું કે સપ્તાહના અંતમાં ઇઝરાયલી દળો દ્વારા…