- સ્પોર્ટસ
અશ્વિને વિકેટ ન મળવા છતાં રચી દીધો આ રેકૉર્ડ…
મુંબઈ: વાનખેડેમાં શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડને 65.4 ઓવરમાં માત્ર 235 રનમાં ઑલઆઉટ કરાવવામાં રવીન્દ્ર જાડેજા (65 રનમાં પાંચ) અને વૉશિંગ્ટન સુંદર (81 રનમાં ચાર)ના સૌથી મોટા યોગદાન હતા, જ્યારે ત્રીજો મુખ્ય સ્પિનર રવિચન્દ્રન અશ્ર્વિન (47 રનમાં વિકેટ નહીં) એક પણ વિકેટ…
- સ્પોર્ટસ
વાનખેડેમાં ભારત પહેલા જ દિવસે મુશ્કેલીમાં, આખા દિવસમાં 14 વિકેટ પડી
મુંબઈ: ટીમ ઇન્ડિયાએ અહીં વાનખેડેમાં શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડને છેલ્લી ટેસ્ટમાં પ્રથમ દિવસે 235 રનમાં ઑલઆઉટ કરી દીધું હતું, પરંતુ ત્યાર બાદ જે ડર હતો એ જ થયું. ભારતે પણ ધબડકો જોવો પડ્યો. પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતનો પ્રથમ…
- નેશનલ
મલ્લિકાર્જુન ખડગેએ કરી કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારની ટીકા
બેંગલૂરુઃ કર્ણાટક સરકાર આર્થિક સંકટનો સામનો કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શક્તિ યોજનાની ‘સમીક્ષા’ કરવાનું કહેવા બદલ પાર્ટીના નેતાઓ અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ખડગેએ સ્પષ્ટ કહ્યું છે કે તમે જેટલી ગેરંટી આપી…
- આમચી મુંબઈ
બળવાખોરો ભાજપના હિતમાં કામ કરવા માટે રાજી થશે, તેઓ અમારા જ છે: દેવેન્દ્ર ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિધાનસભા ચૂંટણીની ટિકિટ ફાળવણીમાં અસંતોષને કારણે ભાજપ સામે બળવો કરનારા ઉમેદવારો પક્ષના હિતમાં કામ કરવા માટે રાજી થશે. તેઓ નાગપુરમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.…
- નેશનલ
Gold Import : ધનતેરસે બ્રિટનથી ભારત આવ્યું 102 ટન સોનું, જાણો કારણ
નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ધનતેરસ પર બ્રિટનથી ભારતમાં 102 ટન સોનાનું નવું કન્સાઈનમેન્ટ મંગાવ્યું છે. બેંક ઓફ ઈંગ્લેન્ડમાંથી 102 ટન સોનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. આ અગાઉ આરબીઆઈએ મે મહિનામાં બ્રિટનમાંથી 100…
- ઇન્ટરનેશનલ
સ્પેનમાં યુરોપનું ભયાનક પૂરઃ 95 લોકોનાં મોત, જનજીવનને અસર
બેરિઓ ડે લા ટોરેઃ સ્પેનમાં અચાનક આવેલા સદીના સૌથી ભયાનક પૂરમાં ઓછામાં ઓછા ૯૫ લોકોના મોત થયા છે. હજુ પણ શોધખોળ અભિયાન ચાલું હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. કારણ કે ઘણા લોકો હજુ પણ ગુમ છે. અચાનક આવેલી કુદરતી આફતને…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મનસેના દીપોત્સવનો ખર્ચ અમિત ઠાકરેના ચૂંટણી ખર્ચમાં સમાવવો જોઈએ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દર વર્ષે શિવાજી પાર્કમાં દિવાળીની ઉજવણી કરે છે. આ દીપોત્સવમાં મોટી અને આકર્ષક લાઈટિંગ અને ઝાકઝમાળ વગેરે જોવા મળે છે. આ વર્ષે દીપોત્સવમાં સિંઘમ અગેઈન ફિલ્મની ટીમે તેના સ્ટાર્સ સાથે હાજરી આપી હતી. આ…
- નેશનલ
ઓડિશાના પૂર્વ સીએમની સુરક્ષા ઘટાડીઃ હવે વાય શ્રેણીની સુરક્ષા આપી
ભુવનેશ્વર: ઓડિશા સરકારે રાજ્યના પાંચ વખતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નવીન પટનાયકની સુરક્ષાને ડાઉનગ્રેડ કરીને ઝેડને બદલે વાય શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે મહત્વની વ્યક્તિઓની સુરક્ષાના મુદ્દાઓ પર કામ કરતી ઉચ્ચ-સ્તરીય સમિતિએ બીજેડીના વડાની…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Assembly Election: મુંબઈમાં કેટલા મુસ્લિમ ઉમેદવારોને મળી ટિકિટ, કોને-કેટલો થશે ફાયદો?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય જંગ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ૨૦ નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે ૨૩ નવેમ્બરે પરિણામ જાહેર થશે. આ ચૂંટણીમાં મહાયુતિ અને મહા વિકાસ આઘાડી ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર થશે. જો મુંબઈની બેઠકોની…
- ઇન્ટરનેશનલ
મોઝામ્બિકમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પછી બબાલઃ વિરોધ પ્રદર્શનોમાં ૧૦નાં મોત
માપુટોઃ મોઝામ્બિકમાં રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ થયેલા વિરોધ પ્રદર્શનોમાં પોલીસ કાર્યવાહીમાં ગોળી વાગવાથી ૧૦ લોકોના મોત થયા હતા. તેમજ ડઝનેક ઘાયલ થયા હતા. આ માહિતી બે તબીબી જૂથોએ આપી હતી. મોઝામ્બિકની મુક્તિ માટેના શાસક મોરચાના ડેનિયલ ચાપોને ૨૪ ઓક્ટોબરે ચૂંટણીમાં વિજેતા…