- આમચી મુંબઈ
મલાડમાં યુવકે કરી આત્મહત્યા: ત્રણ સામે ગુનો દાખલ
મુંબઈ: મલાડમાં 22 વર્ષના યુવકને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપસર ઇન્ટરનેટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટર કંપનીના માલિક અને મેનેજર સહિત ત્રણ સામે કુરાર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. યુવકે અંતિમ પગલું ભરતાં પહેલા શૂટ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો,…
- મનોરંજન
કિતને પાસ પાસ, કિતને દૂર-દૂરઃ આ લવબર્ડઝે એકબીજાથી દૂર આ રીતે ઉજવી દિવાળી…
સાઉથની સુપર સ્ટાર, નેશનલ ક્રશ અને ફિલ્મ પુષ્પા ફેમ રશ્મિકા મંદાનાની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે અને તેના ફેન્સ તેનું નામ સાઉથના જ સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે દોડી રહ્યા છે. ખુદ રશ્મિકાએ ફિલ્મ એનિમલના પ્રમોશન સમયે વિજય અને પોતાના સંબંધો…
- સ્પોર્ટસ
આ ચાર દિગ્ગજ ભારતીયો છેલ્લી વાર હોમ-ટેસ્ટમાં એકસાથે રમતા જોવા મળી રહ્યા છે કે શું?
(અજય મોતીવાલા) મુંબઈ: ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચોમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિચન્દ્રન અશ્ર્વિન અને રવીન્દ્ર જાડેજા ખાસ કરીને હોમ-ગ્રાઉન્ડ પરની ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના ચાર આધારસ્તંભ રહ્યા છે. જોકે વાનખેડેમાં શુક્રવારે (સવારે 9.30 વાગ્યાથી) શરૂ થયેલી ન્યૂ ઝીલૅન્ડ સામેની છેલ્લી…
- આમચી મુંબઈ
Assembly Election: લાતુર જિલ્લામાં 600થી વધુ લાઈસન્સવાળા હથિયારો પોલીસમાં જમા
લાતુર: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ આચારસંહિતા લાગુ પડ્યા પછી ચૂંટણી પ્રશાસન દ્વારા ગેરકાયદે નાણાની હેરફેર પર નજર રાખી રહી છે ત્યારે લાઈસન્સવાળા હથિયારો પણ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં ૧૫મી ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થયા બાદ લાતુરમાંથી…
- આમચી મુંબઈ
આઠ નવેમ્બરથી ચાર દિવસમાં વડા પ્રધાન મોદીની 9 ચૂંટણીસભા
મુંબઈ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે અને એકબીજા પર ટીકા થઈ રહી છે અને રાજકીય બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મોટા નેતાઓની બેઠકોની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવી રહ્યો છે. શિવસેના યુબીટી પાર્ટીના…
- ટોપ ન્યૂઝ
મૂહૂર્તના સોદા: નિફ્ટી ૨૪,૩૦૦ પર, સેન્સેક્સ ૩૩૫ પોઈન્ટ્સ ઉપર, તમામ સેકટર ગ્રીન ઝોનમાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભારતીય શેરબજારે પહેલી નવેમ્બરના રોજ મૂહૂર્તના સોદાની શરૂઆત તેજી સાથે કરી હતી. નિફ્ટી ૨૪,૩૦૦ના સ્તરે પહોંચ્યો છે જ્યારે સેન્સેક્સે ૩૩૫ પોઇન્ટની આગેકૂચ નોંધાવી છે. સેન્સેક્સ ૩૩૫.૦૬ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકા વધીને ૭૯,૭૨૪.૧૨ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો છે…
- નેશનલ
‘ખોટા વાયદા કરવા આસાન, લાગુ કરવા મુશ્કેલ છે’, ખડગેના નિવેદન પર પીએમ મોદીના પ્રહાર
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) કરેલા ચૂંટણી વાયદાને (election promise) લઈ આપેલા નિવેદન બાદ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. શિયલ મીડિયા પર તબક્કાવાર પોસ્ટ (social media post) કરીને પીએમ મોદીએ…
- આમચી મુંબઈ
બોમ્બની ધમકીઓ: શકમંદનું નાગપુર પોલીસ સમક્ષ આત્મસમર્પણ
નાગપુર: દેશભરનાં એરપોર્ટ અને રેલવે સ્ટેશનોને બોમ્બની ધમકી આપનાર 35 વર્ષના શકમંદે નાગપુર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યા બાદ તેની ધરપકડ કરાઇ હતી. ગોંદિયા જિલ્લાના અર્જુની મોરગાવના રહેવાસી જગદીશ ઉઇકેને પોલીસે નોટિસ મોકલીને તપાસ માટે હાજર રહેવાનું કહ્યા બાદ તે ફ્લાઇટમાં…
- સ્પોર્ટસ
રોહિત-યશસ્વીની જોડીનો કીર્તિમાન, મુંબઈમાં 49 વર્ષે રચાયો નવો ઇતિહાસ
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં રવીન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ અને વૉશિંગ્ટન સુંદરે ચાર વિકેટ લઈને ન્યૂ ઝીલૅન્ડને ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે 235 રન સુધી સીમિત રખાવવામાં મોટી ભૂમિકા ભજવી અને ત્યાર બાદ ઓપનર્સ રોહિત શર્મા તથા યશસ્વી જયસ્વાલની જોડી ફક્ત પચીસ રનની…