- સ્પેશિયલ ફિચર્સ
Burj Khalifa પર એક વીડિયો ચલાવવા માટે કેટલા પૈસા ખર્ચવા પડશે?
દુબઈના બુર્જ ખલિફાને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળે છે. દુબઈ ફરવા જનાર પર્યટકો પણ આ ગગનચુંબી ટાવરની મુલાકાત લેવાનું કે તેની સાથે ફોટો પડાવવાનું ચૂકતા નથી. વારે તહેવારે આ બુર્જ ખલિફા પર સુંદર લાઈટિંગ કે વીડિયો ચલાવવામાં આવે…
- આપણું ગુજરાત
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપુર, દર્શન કરીને નૂતન વર્ષની કરી શરૂઆત
Gujarati New Year: ગુજરાતીઓના નવા વર્ષની આજથી શરૂઆત થઈ છે. ઘણા લકો નવા વર્ષની શરૂઆત દેવ દર્શન કરીને કરતા હોય છે. જેને લઈ રાજ્યના તમામ મંદિરોમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. ભગવાન દ્વારકાધીશને શીશ ઝૂકાવવા ભક્તોનું કીડીયારું ઉભરાયું હતુ. આ ઉપરાંત…
- વડોદરા
વડોદરામાં ફટાકડા ફોડવાની ના પાડતાં નશામાં ધૂત ચાલકે મહિલા પર ચઢાવી કાર
Vadodara News: વડોદરાના ગોરવા પાર્ક વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ફડાકડા ફોડતી વખતે આતંક મચાવ્યો હતો. સ્થાનિક લોકોએ વિરોધ કરતાં એક મહિલા પર ગાડી ચઢાવી દીધી હતી. ગાડીમાં બેઠેલા યુવકે નશામાં હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આતશબાજી અને પથ્થરમારાની આ ઘટનામાં 3…
- રાશિફળ
રાશિ ભવિષ્ય વિક્રમ સંવત ૨૦૮૧: મેષ
વિક્રમ સંવત – ૨૦૮૧ના આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. કારતક માસ શનિવાર તુલા/વૃશ્ચિક રાશિમાં ચંદ્ર પ્રવેશ કરે છે. જે ૨-૧૧-૨૦૨૪ના રોજ વર્ષ દરમિયાન સ્થિર ગ્રહો પ્રમાણે માર્ચ ૨૯-૩-૨૦૨૫ સવારે ૫ કલાક ૨૫ મિનિટે પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં શનિ ગ્રહ કુંભ રાશિમાંથી…
- રાશિફળ
આજનું રાશિફળ (02-11-24): કન્યા, તુલા અને મકર રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે સુખ-સુવિધાથી ભરપૂર, જાણી લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કામના સ્થળે આજે તમે લોકોને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહેશો. આજે તમારો વિશ્વાસ વધારે મજબૂત થશે. તમે કામને લગતી કેટલીક પડકારોનો સામનો કરી રહ્યા હતા, તો તમે તેનો હિંમતપૂર્વક સામનો કરશો. તમે…
- રાશિફળ
નવા વર્ષે કેવું છે ભારતનું ભાવિ…
જ્યોતિષાચાર્ય આશિષ રાવલ પંચાંગ અનુસાર કાર્તિક વિક્રમ સંવત ૨૦૮૧નો પ્રારંભ તા.૦૧-૧૧-૨૦૨૪ શુક્રવારે સાંજે ૦૬.૧૮ મિનિટે થયો…આ સમયે સ્વાતિ નક્ષત્ર આયુષ્માન યોગ-તુલા રાશિનો ચંદ્ર – ‘અનલ’ સંવતસર અને વીર સંવત ૨૫૫૧નો પ્રારંભ શનિવારથી થશે. આ અનુસાર ભારત દેશના ભાવિની કેટલીક ઝલક…..…
- સ્પોર્ટસ
જાડેજા હવે બેદીની બરાબરીમાં, ઝહીર-ઇશાંતને પાછળ પાડી દીધા
મુંબઈ: લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાએ શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં પાંચ વિકેટની સિદ્ધિની બાબતમાં મહાન ભારતીય સ્પિનર બિશનસિંહ બેદીની બરાબરી કરી લીધી છે. બેદીની જેમ જાડેજાએ પણ ટેસ્ટના એક દાવમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ 14મી વાર મેળવી છે. જાડેજાએ એકસાથે બે…
- આમચી મુંબઈ
નામ એક, ઉમેદવાર અનેક;વિધાનસભાની ચૂંટણીમાં મતદારોમાં અસમંજસ, અનેક મતવિસ્તારોમાં એકસરખા નામના ઉમેદવારો
વિપુલ વૈદ્યમુંબઈ: વિધાનસભાની ચૂંટણીમાં અનેક મતવિસ્તારોમાં એક જ નામના ઉમેદવારો દેખાઈ રહ્યા છે. અપક્ષ ઉમેદવારના નામો મુખ્ય પક્ષોના નેતાઓના નામો સાથે મળતા આવતા હોવાથી મતદારોમાં મૂંઝવણ વધવાની શક્યતા જોવાઈ રહી છે. ક્યા મતવિસ્તારમાં એક જ નામના ઉમેદવારો? કલ્યાણ પૂર્વ વિધાનસભામાં…
- આમચી મુંબઈ
ફડણવીસના જીવને જોખમ: સલામતી વધારવામાં આવી
મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીને કારણે રાજકીય વાતાવરણ ગરમ થયું છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સુરક્ષા અચાનક વધારવામાં આવી છે. ગુપ્તચર વિભાગની સૂચના અનુસાર તેમના જીવને જોખમ હોવાનું કહેવાય છે. આથી તેમના નિવાસસ્થાને વધારાના સુરક્ષારક્ષકો અને કમાન્ડોને તહેનાત…