- નેશનલ
Vande Bharat Train પર પથ્થરમારો: સાંસદ ચંદ્રશેખર આઝાદનો થયો બચાવ, પણ…
લખનઉઃ ઉત્તર પ્રદેશની પેટાચૂંટણી વચ્ચે નગીનાથી સાંસદ અને ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે તાજેતરમાં જ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેમણે સોશિયલ મીડિયા મારફતે જાણકારી આપી હતી કે તેઓ જે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તેના પર…
- આમચી મુંબઈ
તમે કામે લાગો, હું મહાયુતિમાં બળવાખોરો અને અસંતુષ્ટોને જોઈ લઈશ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાયુતિના કોઈપણ ઉમેદવારને હારવા દેવા નથી માંગતા. હું અસંતુષ્ટ અથવા બળવાખોર બધાને જોઈ લઈશ, તમે મહાયુતિના પ્રચારના કામે લાગી જાઓ એવો સ્પષ્ટ આદેશ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે થાણે જિલ્લાના શિવસેનાના વરિષ્ઠ નગરસેવકોને આપ્યો હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું…
- સ્પોર્ટસ
IND vs NZ: ટેસ્ટમાં હાર છતાં જાડેજાએ કર્યું આ મોટું કારનામું, બન્યો માત્ર બીજો ભારતીય બોલર
Ravindra Jadeja: ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમની (India vs New Zealand Test Series) ભૂંડી હાર થઈ હતી. 3 મેચની સીરિઝ ભારત 0-3થી હાર્યું હતું. મુંબઈમાં રમાયેલી શ્રેણીની અંતિમ ટેસ્ટમાં પ્રવાસી ટીમે ભારતીય ટીમને 25 રનથી હરાવીને ઈતિહાસ સર્જયો હતો.…
- રાશિફળ
72 કલાક બાદ શરૂ થશે આ ત્રણ રાશિના જાતકોનો Golden Period, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચર કરવાના ચોક્કસ સમયહગાળા વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આવું જ એક ગોચર ત્રણ દિવસ બાદ એટલે કે સાતમી નવેમ્બરના શુક્ર વૃશ્ચિક રાશિમાંથી ગોચર કરીને ધન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ઐશ્વર્ય, વૈભવ, સુખ…
- નેશનલ
સનાતન ધર્મની રક્ષા માટે પવન કલ્યાણે નરસિંહ વારાહી બ્રિગેડની સ્થાપના કરી શું કહ્યું? જાણો વિગત
Narasimha Varahi Brigade: આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે (Janasena Party Chief and Andhra Pradesh deputy chief minister Pawan Kalyan) ‘નરસિંહ વારહી બ્રિગેડ’ (Narasimha Varahi Brigade) બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેમનો પક્ષ જનસેના આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સનાતન ધર્મની…
- સ્પોર્ટસ
રિષભ પંત નૉટઆઉટ હતો? રોહિતે આપ્યું મોટું નિવેદન…
મુંબઈ: ન્યૂ ઝીલૅન્ડ સામે રમાયેલી ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં ભારતનો પચીસ રનથી કારમો પરાજય થયો અને આખી સિરીઝમાં ખરાબ પ્રદર્શન કરવાને પરિણામે ટીમ ઇન્ડિયા સામે કિવીઓની ટીમ 3-0થી ક્લીન સ્વીપ કરવામાં સફળ રહી. ભારતીય ટીમ 147 રનનો નાનો લક્ષ્યાંક પણ…
- નેશનલ
હિંદુઓ એક્તા દર્શાવશે તો…. જાણો શું બોલ્યા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી
થોડા દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આગ્રામાં એક કાર્યક્રમમાં લોકોને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતા કહ્યું હતું કે – ‘બંટેગે તો કટેંગે, એક રહેંગે તો સુરક્ષિત રહેંગે’ અર્થાત જો આપણે (હિંદુઓ) અક નહીં રહીએ મુશ્કેલીમાં મુકાઇ જઇશું,…
- અમદાવાદ
Ahmedabad લીંબડી હાઇવે પર અકસ્માત, એક વ્યક્તિનું મોત
અમદાવાદ : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ(Ahmedabad)હાઇવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. જયારે એક વ્યક્તિને ગંભીર હાલત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લીંબડી-અમદાવાદ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે.…