- આમચી મુંબઈ
એમવીએ ચૂંટણી ગેરંટી તરીકે જાતિ આધારિત વસ્તી ગણતરી, મહિલા કલ્યાણ યોજના પર દાવ રમશે: સૂત્રો
મુંબઈ: મહા વિકાસ આઘાડી બુધવારે ગેરંટી જાહેર કરશે જેમાં કૃષિ લોન માફી, આરોગ્ય વીમો જેવી બાબતોનો સમાવેશ થવાની સંભાવના છે, સૂત્રો એમ પણ કહે છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી પણ ગેરંટીનો એક ભાગ હોઈ શકે છે, તેઓ એમ પણ…
- આમચી મુંબઈ
જૂઠાણાંનું જીવન ટૂંકું હોય છે, કોંગ્રેસના ખોટા નેરેટિવ ધ્વસ્ત કરી નાખ્યા: ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વિપક્ષ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે બંધારણ પર તેના ખોટા નેરેટિવ ધ્વસ્ત થઈ ગયા છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જૂઠાણું લાંબું ચાલતું નથી. એક પ્રશ્ર્નના જવાબમાં ફડણવીસે જણાવ્યું હતું કે,…
- અમદાવાદ
આણંદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના, ત્રણથી વધુ શ્રમિકો કાટમાળ નીચે દટાયા
અમદાવાદ: હાલ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીમાં એક મોટી દુર્ઘટનાં સર્જાવા પામી છે. દુર્ઘટના આણંદનાં વાસદ ગામ પાસે સર્જાય છે, જ્યાં પ્રોજેક્ટ માટે કામ કરી રહેલા શ્રમિકો ક્રોક્રિટનાં કાટમાળ નીચે દટાયા હતા. દુર્ધટનામાં 3 થી વધુ શ્રમિકો દટાયા…
- આમચી મુંબઈ
મુંબઇ એરપોર્ટ પર એક ડઝન વિદેશી કાચબા સાથે બે પ્રવાસી પકડાયા
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્રટનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગે એક ડઝન વિદેશી કાચબા સાથે બે પ્રવાસીની ધરપકડ કરી હતી. બંને પ્રવાસી બેંગકોકથી સોમવારે આ કાચબા લાવ્યા હતા. કાચબાઓને લંબચોરસ પ્લાસ્ટિકનાં બોક્સમાં રાખવામાં આવ્યા હતા. આ બોક્સ ટ્રોલી બેગની અંદર…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી નવેમ્બરના પહેલા મંગળવારે જ કેમ થાય છે?
આજે આખા વિશ્વની નજર અમેરિકાની ચૂંટણી પર છે. મહાસત્તા તરીકે જાણીતા આ દેશના ચૂંટણીના પરિણામો તમામ દેશોને ઓછાવધુ પ્રમાણમાં અસર કરે છે. ભારતના અમેરિકા સાથેના વ્યાપારિક સંબંધોને જોતા, તેમ જ અમેરિકામાં વસતા ભારતીયોની સંખ્યા જોતા આપણને વધારે રસ હોય તે…
- સ્પોર્ટસ
કોહલીને 37મા જન્મદિનની શુભેચ્છામાં યુવીએ કહ્યું, ‘દુનિયા તારી વાપસીની રાહ જુએ છે’
નવી દિલ્હી: વિરાટ કોહલીએ આજે જીવનના 36 વર્ષ પૂરા કરીને 37મા વર્ષમાં પ્રવેશ કર્યો અને એ નિમિત્તે તેને ભૂતપૂર્વ તથા વર્તમાન સાથી ક્રિકેટરો તેમ જ મિત્રો તરફથી સોશિયલ મીડિયા પર જન્મદિનની અનેક શુભેચ્છાઓ મળી છે. ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝની 0-3ની…
- રાશિફળ
આજનું રાશિફળ (05-11-24): કર્ક, કન્યા સહિત આ ત્રણ રાશિના જાતકોને આજે થશે મનમાન્યો લાભ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. પરિવારમાં આજે કોઈ શુભ પ્રસંગનું આયોજન થશે. નોકરી બદલવા માગતા લોકો માટે સમય અનુકૂળ છે. આજે તમારો કોઈ મિત્ર તમારા માટે રોકાણ સંબંધિત યોજના લઈને આવી શકે છે, જેમાં જો તમે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
દબાણ હેઠળ ઉમેદવારી ખેંચનારા ગોપાલ શેટ્ટી સંજય ઉપાધ્યાય માટે મુશ્કેલી ઊભી કરશે?
મુંબઈ: ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટીએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવીને સનસનાટી ફેલાવી હતી, પરંતુ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેની સમજૂતી બાદ તેમની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. 20 નવેમ્બરે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે બોરીવલી…
- મનોરંજન
૩૮ વર્ષની એક્ટ્રેસે 11 વર્ષ મોટા અભિનેતા સાથે કર્યાં બીજા લગ્ન, તસવીર જોઈ લો
નવી દિલ્હીઃ ટીવી અભિનેત્રી દિવ્યા શ્રીધર તેના બીજા લગ્નને કારણે ચર્ચામાં છે. મલયાલમ અભિનેત્રીએ ૪૯ વર્ષના એક્ટર અને મોટિવેશનલ સ્પીકર ક્રિસ વેણુગોપાલ સાથે લગ્ન કર્યા છે. આ કપલે ૩૦ ઓક્ટોબરે યોજાયેલા લગ્નની તસવીરો તેમના સોશિયલ મીડિયા પેજ પર શેર કરી…