- મહારાષ્ટ્ર
દહેજ કેસ: NCP નેતાની પુત્રવધૂના મોત અંગે મોટા ખુલાસા
પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા રાજેન્દ્ર હગવણેની પુત્રવધૂ વૈષ્ણવીની આત્મહત્યાનો મામલો આ દિવસોમાં ચર્ચાને ચગડોળે ચઢ્યો છે. આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વૈષ્ણવીના પતિ, સાસુ અને ભાભીની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય પર વૈષ્ણવીને…
- નેશનલ
કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, બે આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો દ્વારા શરૂ કરવામાં આવેલા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન (CASO) દરમિયાન આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં એક જવાન શહીદ થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે આ અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને પણ ઠાર કરવામાં આવ્યા છે.…
- આમચી મુંબઈ
મુંબઈના આ વિસ્તારોમાં આવતા બુધવારે રહેશે ૧૩ કલાક માટે ૧૫ ટકા પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત થાણે અને ભિવંડી-નિઝામપૂર પાલિકાને પાણીપુરવઠો કરનારા પાંજરાપૂર પંપિંગ સ્ટેશનમાં આવતા અઠવાડિયે ટેક્નિકલ કામ કરવામાં આવવાનું હોવાથી આવતા અઠવાડિયામાં બુધવારે ૧૩ કલાક માટે ૧૫ ટકા પાણીકાપ રહેશે. મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ પાંજરાપૂરના પંપિંગ સ્ટેશનમાં ફેઝ-વનમાં નવું…
- નેશનલ
છત્તીસગઢમાં નક્સલવાદને મોટો ફટકો: કુખ્યાત બસવરાજૂ ઠાર, જાણો કોણ હતો?
છત્તીસગઢમાં સુરક્ષા દળો દ્વારા કુખ્યાત નક્સલી નેતા બસવરાજુના એન્કાઉન્ટરને એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ માની રહી છે કે આ માત્ર એક સામાન્ય ઘટના નથી, પરંતુ નક્સલવાદના મૂળ પર ઘા છે. દાયકાઓ સુધી માઓવાદીઓના ભયનો પર્યાય…
- નેશનલ
વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં SG તુષાર મહેતાની ધારદાર દલીલો: ‘વક્ફ અલ્લાહનો, પણ સરકારી જમીન પર અધિકાર સરકારનો જ’
નવી દિલ્હી: દેશમાં ખૂબ જ ચર્ચા, વિવાદ અને ધમાસાણનું કેન્દ્ર બનેલા વકફ કાયદાના સામે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી શરુ (Hearing against Waqf Act in SC) થઇ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં વક્ફ કાયદા સામેની પાંચ મુખ્ય અરજીઓ પર…
- નેશનલ
પાકિસ્તાનના ડ્રોનને રોકવા માટે 15 લાખ રૂપિયાની મિસાઇલોનો ઉપયોગ કેમ કર્યોે?: વિજય વડેટ્ટીવાર
નાગપુર: મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન 15,000 રૂપિયાની કિંમતના પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવેલા ચાઇનીઝ ડ્રોનને રોકવા માટે 15 લાખ રૂપિયાની મિસાઇલોનો ઉપયોગ કરવાનું કારણ પુછીને તેની યોગ્યતા પર સવાલ ઉપસ્થિત કર્યો હતો. નાગપુરમાં પત્રકારો સાથે વાત…
- સ્પોર્ટસ
ભારતીય મહિલા ક્રિકેટર સાથે 30 લાખ રૂપિયાની છેતરપિંડી, કોની સામે આક્ષેપ કર્યો જાણો છો?
આગ્રા (ઉત્તર પ્રદેશ): મહિલાઓની વન-ડે તેમ જ ટી-20માં બોલર અને ઑલરાઉન્ડર ખેલાડીઓના ટોચના પાંચ ક્રમમાં સ્થાન ધરાવતી દીપ્તિ શર્મા (DEEPTI SHARMA) સાથે છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. દીપ્તિના આગ્રા-સ્થિત ફ્લૅટમાં ચોરીનો મામલો છે અને એ કામ આરુષી ગોયલ…
- નેશનલ
હીટ વેવ સામે એક્શન પ્લાન મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટીસ પાઠવી
નવી દિલ્હી: ભારતના ઘણા વિસ્તારોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હીટ વેવની પરિસ્થિતિ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારો નેશનલ ગાઈડલાઈન્સનો કડક અમલ કરે એ માટે આદેશ આપવા માંગ કરતી અરજીની સુપ્રીમ કોર્ટમાં…
- નેશનલ
અમેરિકામાં વધુ એક ગુજરાતીનો ભોગ: ડિંગુચાના યુવકની લૂંટના ઈરાદે કરી હત્યા
ન્યૂયોર્કઃ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો હતો. મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ટેનેસીના લિવિસબર્ગમાં બનેલી આ ઘટનામાં મોતને ભેટેલા ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ (ઉ.વ.30) તરીકે થઈ…