- આમચી મુંબઈ
Assembly Election: આ વખતની ચૂંટણીમાં પણ ‘રાજકીય પરિવારવાદ’ની બોલબાલા
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (2024)માં રાજકીય પરિવારનો દબદબો આ વખતની ચૂંટણીમાં પણ યથાવત રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં અનેક નવા ઉમેદવારો મેદાનમાં છે, પરંતુ પરિવારવાદની ઝલક જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) જેવી મોટી દિગ્ગજ પાર્ટીએ પણ પોતાના જૂના ઉમેદવારોને…
- નેશનલ
“જેનું ઘર તોડ્યું તેને 25 લાખનું વળતર આપો” સુપ્રીમનો યોગી સરકારને આદેશ
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં બુલડોઝર કાર્યવાહીને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને જે વ્યક્તિનું ઘર બુલડોઝરથી તોડી પાડ્યું છે તેને 25 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં CJIએ કહ્યું કે ઘર તોડવામાં…
- સ્પોર્ટસ
‘ઑસ્ટ્રેલિયામાં કલાકો ક્રીઝ પર ટકી રહેવું હોય તેા…’મેાહમ્મદ કૈફે દિગ્ગજ ક્રિકેટરોને આપી અસરદાર સલાહ
નવી દિલ્હી: રોહિત શર્મા અને વિરાટ કોહલીએ રણજી ટ્રેાફીની વર્તમાન સીઝનમાં રમવું જ જોઈએ એવો આગ્રહ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મેાહમ્મદ કૈફે કર્યેા છે. રણજીનો નવો રાઉન્ડ બુધવારે શરુ થયો છે. તાજેતરમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ ૦-૩થી હારી…
- રાજકોટ
રાજકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ: ધર્મના માનેલા ભાઈએ જ ભાણી પર આચર્યું દુષ્કર્મ
રાજકોટ: દિવાળીના તહેવાર પર રાજકોટમાં દિવાળીના તહેવાર દુષ્કર્મનો બનાવ બન્યો છે. અહી જેમાં એક માનેલા ભાઈએ જ બહેનની 7 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું છે. આ દુષ્કર્મની ઘટનાએ મામા-ભાણેજ જેવા પવિત્ર સંબંધોને લાંછન લગાવ્યું છે. યુનિવર્સિટી રોડ પર રહેતી મહિલાએ…
- સ્પોર્ટસ
આઇસીસી રૅન્કિંગમાં ફરી ઊથલપાથલ એક ભારતીયની લાંબી છલાંગ, બીજાને મેાટું નુકસાન
દુબઈ: ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતની કારમી હાર બાદ આઇસીસીના ફરી એકવાર ટેસ્ટ-રૅન્કિંગ બહાર પડ્યા છે જેમાં વિકેટકીપર-બૅટર રિષભ પંતને મોટો ફાયદો થયો છે, પરંતુ ઓપનર યશસ્વી જયસ્વાલને થેાડું નુકસાન થયું છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સિરીઝમાં ફ્લૉપ રહ્યા હોવાથી…
- આમચી મુંબઈ
Gold Price : નવા વર્ષમાં સોનું અપાવશે આટલા ટકા રિટર્ન, ચાંદી પણ કરશે માલામાલ
મુંબઇ : સંવત 2081 દિવાળીના દિવસથી શરૂ થયું છે અને ગયા સંવત એટલે કે 2080માં સોના અને ચાંદી બંનેકિંમતી ધાતુઓએ(Gold Price)રોકાણકારોને સારું એવું વળતર આપ્યું છે. હાલમાં સોનું સ્થાનિક બજારમાં તેમજ વૈશ્વિક બજારોમાં જબરદસ્ત વળતર આપી રહ્યું છે. તેમજ સુરક્ષિત…
- મનોરંજન
અમનની બાહોંમાં રાશા, ‘આઝાદ’નું રોમાન્ટિક પોસ્ટર થયું રિલીઝ
હાલમાં જ એક્ટર અજય દેવગન તેની રિલીઝ થયેલી ફિલ્મ સિંઘમ અગેનને લઇને ચર્ચામાં છે, ત્યાં તો હવે તેની બીજી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. જોકે, આ ફિલ્મમાં નેપો કિડ્સનું ડેબ્યુ છે. અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન અને રવિના ટંડનની…
- નેશનલ
US Election Results Live:પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા પાઠવી, કહ્યું મારા મિત્રનેઐતિહાસિક જીત પર અભિનંદન
નવી દિલ્હી : અમેરિકાના (US Election Results Live) 47 માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતા ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ પોસ્ટમાં કહ્યું, “મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ, તમારી ઐતિહાસિક…
- આમચી મુંબઈ
Assembly Election: રાહુલ ગાંધી આવતીકાલથી મહારાષ્ટ્રમાં, ચૂંટણી પ્રચારનો કરશે આરંભ
મુંબઈઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આવતીકાલે મહારાષ્ટ્રની મુલાકાતે આવશે. ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ પૂરી થયા બાદ રાહુલ ગાંધી રાજ્યમાં ચૂંટણી પ્રચારની ઔપચારિક શરૂઆત કરશે. મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીની સાથે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે…
- મનોરંજન
‘સિટાડેલ હની બની’ના પ્રીમિયરમાં નિમ્રત કૌર છવાઈ ગઈ
મુંબઈઃ બચ્ચન પરિવારમાં અત્યારે ચર્ચામાં છે, જેમાં પરિવારના લાડલા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાના સંબંધો કે પછી અન્ય અભિનેત્રી સાથેના સંબંધો જ કેમ ના હોય, પરંતુ નિમ્રત કૌર તાજેતરમાં સિટાડેલ હની બનીના પ્રીમિયરમાં છવાઈ ગઈ હતી. પ્રાઇમ વિડિયો પર રિલીઝ થનારી…