- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી 9000 મતથી જીતી ભારતના ગાઝિયાબાદની દીકરી, જાણો કોણ છે
US Elections Results 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા હતા, કમલા હેરિસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં ભારતીય મૂળની વ્યક્તિની પણ વિજેતા બન્યા હતા. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સિટીના સબા હૈદરે અમેરિકાની ચૂંટણીઓમાં રેકોર્ડ મતથી જીત…
- સ્પેશિયલ ફિચર્સ
આ એક ગેજેટ તમારી કારને ચોરી થતાં બચાવશે અને તમને પણ રાખશે સુરક્ષિત…
અવારનવાર આપણે રોડ એક્સિડન્ટ્સ, કાર ચોરી થવા જેવી વિવિધ ઘટનાઓ વિશે વાંચતા હોઈએ છીએ. પરંતુ ઘટના સમયે ચોક્કસ શું થયું હતું એ જાણવાનું અઘરું થઈ જાય છે, પરંતુ હવે ગેજેટ્સ બજારમાં એક એવું ધાસ્સુ ગેજેટ આવી ગયું છે જેને ગાડીમાં…
- મનોરંજન
અભિનેત્રી નુસરત ભરુચા પડી બીમાર, પોતે જ માહિતી આપતા ચાહકો ચિંતામાં
મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી એક્ટ્રેસ નુસરત ભરૂચાએ બીમાર પડ્યા પછી ચર્ચામાં આવી છે. બીમાર પડ્યા પછી પોતાની હેલ્થની અપડેટ આપતા લખ્યું હતું કે પોતે બીમાર છે. તાવ, શરીરમાં દુખાવો અને આંખના ઈન્ફેક્શનથી પીડિત છે. નુસરતના સમાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ…
- ટોપ ન્યૂઝ
અમેરિકા ચૂંટણીઃ ડોનાલ્ડની ઐતિહાસિક જીતમાં આ 8 લોકો સાબિત થયા ‘ટ્રમ્પ કાર્ડ’
US Election Results 2024: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને હરાવીને અમેરિકાના ઈતિહાસમાં 131 વર્ષ બાદ કમબેક કરનારા પ્રથમ પૂર્વ રાષ્ટ્રપતિ બની ગયા છે. તેમની ઐતિહાસિક જીત પાછળ ઘણા ટ્રમ્પ કાર્ડ રહ્યા…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યાકેસ: કાવતરામાં સામેલ વધુ એક આરોપી પુણેથી પકડાયો
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે બુધવારે વધુ એક આરોપીની પુણેથી ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ ગૌરવ વિલાસ અપુને (23) તરીકે થઇ હોઇ તે સિદ્દીકી પર હુમલાના કાવતરામાં સામેલ હતો. પુણેના કર્વે નગર…
- સ્પેશિયલ ફિચર્સ
PM બેરોજગારી ભથ્થા યોજના અંતર્ગત દર મહિને મળશે રૂ. 6000, તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો થઈ જાવ એલર્ટ
PIB Fact Check: સોશિયલ મીડિયા પર રોજબરોજ કોઈને કોઈ દાવા વાયરલ થતાં હોય છે, જેમાંથી ઘણા ભ્રામક પણ હોય છે. હાલ આવો જ એક દાવો વાયરલ થયો છે. જેમાં બેરોજગાર યુવાનોને સરકાર દર મહિને 6000 રૂપિયા આપતી હોવાનો દાવો કરવામાં…
- આમચી મુંબઈ
Assembly Election: આ વખતની ચૂંટણીમાં પણ ‘રાજકીય પરિવારવાદ’ની બોલબાલા
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (2024)માં રાજકીય પરિવારનો દબદબો આ વખતની ચૂંટણીમાં પણ યથાવત રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં અનેક નવા ઉમેદવારો મેદાનમાં છે, પરંતુ પરિવારવાદની ઝલક જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) જેવી મોટી દિગ્ગજ પાર્ટીએ પણ પોતાના જૂના ઉમેદવારોને…
- નેશનલ
“જેનું ઘર તોડ્યું તેને 25 લાખનું વળતર આપો” સુપ્રીમનો યોગી સરકારને આદેશ
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં બુલડોઝર કાર્યવાહીને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને જે વ્યક્તિનું ઘર બુલડોઝરથી તોડી પાડ્યું છે તેને 25 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં CJIએ કહ્યું કે ઘર તોડવામાં…
- સ્પોર્ટસ
‘ઑસ્ટ્રેલિયામાં કલાકો ક્રીઝ પર ટકી રહેવું હોય તેા…’મેાહમ્મદ કૈફે દિગ્ગજ ક્રિકેટરોને આપી અસરદાર સલાહ
નવી દિલ્હી: રોહિત શર્મા અને વિરાટ કોહલીએ રણજી ટ્રેાફીની વર્તમાન સીઝનમાં રમવું જ જોઈએ એવો આગ્રહ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મેાહમ્મદ કૈફે કર્યેા છે. રણજીનો નવો રાઉન્ડ બુધવારે શરુ થયો છે. તાજેતરમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ ૦-૩થી હારી…
- રાજકોટ
રાજકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ: ધર્મના માનેલા ભાઈએ જ ભાણી પર આચર્યું દુષ્કર્મ
રાજકોટ: દિવાળીના તહેવાર પર રાજકોટમાં દિવાળીના તહેવાર દુષ્કર્મનો બનાવ બન્યો છે. અહી જેમાં એક માનેલા ભાઈએ જ બહેનની 7 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું છે. આ દુષ્કર્મની ઘટનાએ મામા-ભાણેજ જેવા પવિત્ર સંબંધોને લાંછન લગાવ્યું છે. યુનિવર્સિટી રોડ પર રહેતી મહિલાએ…