- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયન ટીમને અત્યારથી જ ઝટકો, ફાસ્ટ બોલરને થઈ ઈજા
મેલબર્નઃ ત્રણ વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયા વતી બે ટેસ્ટ અને ચાર વન-ડે રમી ચૂકેલા ફાસ્ટ બોલર માઇકલ નેસરને બાવીસમી નવેમ્બરે પર્થમાં ભારત સામે શરૂ થનારી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં તો લગભગ નહોતું જ રમવા મળવાનું, પરંતુ પાંચ મૅચની લાંબી સિરીઝ હોવાથી ગમે…
- મહારાષ્ટ્ર
દાઉદ-લૉરેન્સ બિશ્ર્નોઈનો ફોટો ટી-શર્ટ પર: ઈ-કંપની સામે કેસ
મુંબઈ: અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ અને ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈની પ્રશંસા કરતાં ટી-શર્ટનું વેચાણ કરવા બદલ મહારાષ્ટ્ર પોલીસની સાયબર વિંગે અમુક ઈ-કૉમર્સ કંપનીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ગુનાખોરોની પ્રસિદ્ધિ થાય તેવી તસવીરો સાથેનાં આવાં ઉત્પાદનો યુવા મન પર નકારાત્મક અસર કરીને…
- રાજકોટ
રાજકોટ TRP Game Zone કાંડમાં 5000 પાનાના દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરાયા
Latest Rajkot News: રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની (rajkot trp game zone fire incident) ઘટનામાં પકડાયેલા 15 આરોપીઓ સામે ચાલી રહેલ કેસમાં કુલ 467 દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર દ્વારા પાંચ હજાર પાનાનો દસ્તાવેજી પુરાવો રાજકોટ સેશન્સ…
- નેશનલ
શું ટ્રમ્પ સરકાર ભારત સાથે કરશે આ મોટી ડિફેન્સ ડીલ?
Defense Deal: ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) જીત બાદ ભારત અને અમેરિકા (India-USA relations) વચ્ચે લાંબા સમયથી અટકેલી ડિફેન્સ ડીલ (defense deal) જલદી પૂરી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો ટ્રમ્પના ગત કાર્યકાળને જોવામાં આવે તો તેમણે ભારત સાથે…
- ગાંધીનગર
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ કરી રહી છે જંગી રોકાણ, કેન્દ્ર સરકારે આપ્યા આટલા નાણા
ગાંધીનગરઃ આજના ડિજિટલ યુગમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે એ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની પાયાની જરૂરિયાત છે. સ્માર્ટફોન, કોમ્પ્યુટર, ઉપગ્રહો, ક્લાઉડ સર્વિસીસ, ઈલેક્ટ્રિક વ્હિકલ, ઔદ્યોગિક ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI તથા જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ડિફેન્સ સિસ્ટમ જેવા દરેક ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજીની જરૂરિયાત ઉભી થાય…
- નેશનલ
એટલે યુવક મોબાઈલના ટાવર પર ચઢી ગયો અને કહ્યું ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને બોલાવો…
લખનઊઃ આજકાલ મારપીટ અને હિંસાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશમાં પણ એન્કાઉન્ટર અને બુલડોઝર ચલાવવાને કારણે પોલીસ અને વહીવટી પ્રશાસન ચર્ચામાં રહે છે ત્યારે તાજેતરમાં લખનઊમાં ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. અધિકારીઓ દ્વારા યુવકની મારપીટ કરવાને કારણે મોબાઈલ…
- નેશનલ
સાધ્વી પ્રજ્ઞાસિંહની તસવીર જોઈ ચોંકી ગયા લોકો, કૉંગ્રેસ પર કર્યા આવા આક્ષેપો
ભોપાલઃ માલેગાંવ બૉમ્બ બ્લાસ્ટમાં આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર મૂકી છે, જેને જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. પ્રજ્ઞાસિંહ ઓળખાતી નથી તે હદે બદલાઈ ગઈ છે. ફૂલેલો ચહેરો, ચહેરા અને આંખો પર સોજા વગેરે સાથે…
- ઇન્ટરનેશનલ
ભારત મૂળના ઉષા ચિલકુરી વાઈટ હાઉસમાં નહીં, પણ પતિ સાથે આલીશાન મહેલમાં રહેશે
US Vice President Mension: અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર (US president resident) નિવાસ સ્થાનનું નામ વ્હાઈટ હાઉસ (white house) છે. અહીં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત છે. અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન આ નિવાસ સ્થાનની ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ ઉપરાષ્ટ્રપતિના નિવાસ (US vice president…
- ટોપ ન્યૂઝ
જેટ એરવેઝની ઉડાનનો અંત! સુપ્રીમ કોર્ટે સંપતિના લિક્વિડેશનનો આદેશ આપ્યો
નવી દિલ્હી: નાદારી નોંધાવી ચુકેલી જેટ એરવેઝ ફરીથી શરુ થવાની આશા પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે જેટ એરવેઝની સંપતિનું લિક્વિડેશન (SC’s order on Jet Airways assets) કરવાના આદેશ આપ્યા છે, એટલે કે હવે જેટ એરવેઝની સંપત્તિ…
- નેશનલ
હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસે તમામ કમિટીનું વિસર્જન કર્યું, આ કારણે લીધો નિર્ણય
Congress: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે હિમાચલ પ્રદેશમાં જિલ્લા અને બ્લૉક યુનિટની સાથે સાથે સમગ્ર રાજ્યની કોંગ્રેસ કમિટી (પીસીસી)ને તાત્કાલિક અસરથી વિસર્જન કર્યું હતું. આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટમીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાય છે.…