- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણી ટાણે ‘પોસ્ટર ગર્લ’ની ચર્ચાએ ધૂમ મચાવી, જાણો કોણ છે?
નાગપુરઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એક ‘પોસ્ટર ગર્લ‘ની ચર્ચાએ જોર પકડ્યું છે. ચૂંટણી પંચની આ ‘પોસ્ટર ગર્લ’ બીજું કોઈ નહીં પણ ૧૧૧ વર્ષીય વૃદ્ધ મહિલા છે. આધાર કાર્ડ મુજબ ૧૧૧ વર્ષનાં ફૂલમતી ઉંમરને કારણે નબળા પડ્યાં છે, પરંતુ મતદાન કરવામાં પીછેહઠ…
- રાજકોટ
ડિજીટલ એરેસ્ટ જેવી કોઈ સિસ્ટમ જ નથી, છતા લોકો ફ્રોડનો ભોગ બને છે. રાજકોટનો ચોંકાવનારો કિસ્સો
સમગ્ર દેશમાં ડિજિટલ એરેસ્ટમેંન્ટ દ્વારા સાયબર માફીયાઓ બેફામ બન્યા છે ગુજરાત રાજ્યના રાજકોટ શહેર ખાતે પણ અત્યાર સુધીમાં ડિજિટલ એરેસ્ટમેંન્ટના બે કિસ્સો પ્રકાશમાં આવ્યા છે ત્યારે રાજકોટમાં ઢેબર રોડ નજીક હસનવાડીમાં રહેતા અને અગાઉ સુરતમાં પંજાબ બેંકમાં નોકરી કરતા અને…
- ટોપ ન્યૂઝ
શું રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ જશે? ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર થયા પુતિન
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધ મામલે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરવા તૈયાર છે. પુતિનના પ્રવક્તાને મીડિયા બ્રીફિંગમાં જ્યારે પૂછવામાં આવ્યું કે, શું અમેરિકાના નવા…
- ગાંધીનગર
ગુજરાત સરકારે જૂની પેન્શન યોજનાને લઈ કરી મોટી જાહેરાતઃ 60,000થી વધુ કર્મચારીને થશે ફાયદો
ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના 60,245 કર્મચારીઓને દિવાળી બાદ મોટી ભેટ આપી છે. સરકારે ઓલ્ડ પેંશન સ્કીમને (OPS) લઈને મોટી જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના 60,245 કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા માટે નિર્ણય…
- આમચી મુંબઈ
બોલો, બોસે રજા ન આપી તો કર્મચારીએ વીડિયો કોલથી કર્યા નિકાહ….
હિમાચલ પ્રદેશમાં એક નિકાહ વીડિયો કોલ દ્વારા થયા છે. બન્યું એવું કે અદનાન મુહમ્મદ તુર્કિમાં રહે છે અને ત્યાંની એક કંપનીમાં કામ કરે છે. તેણે હિમાચલ પ્રદેશના મંડીની યુવતી સાથે લગ્ન કરવા માટે ઓફિસમાં રજા માંગી હતી. પરંતુ તેના બોસે…
- ટોપ ન્યૂઝ
એક હૈ તો સેફ હૈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
ધુળે/નાશિક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારની પહેલી રેલી સંબોધતાં કૉંગ્રેસ પર એક જાતિને બીજી જાતિ સામે ઊભી કરવાનો ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતુ કે એક હૈ તો સેફ હૈ. તેમણે નાશિકમાં મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના સાથી પક્ષોને એવો પડકાર…
- નેશનલ
હિમાચલ પ્રદેશમાં સમોસા કાંડ પર સીએમ સુખવિંદર સિંહે શું કરી સ્પષ્ટતા?
Himachal Pradesh News: આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહેલા હિમાચલ પ્રદેશમાં હાલ સમોસા ચર્ચામાં છે. સમોસા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા આ સવાલનો જવાબ જાણવા માટે તપાસ કમિટી બનાવવામાં આવી છે. આ મામલે હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહેનું નિવેદન સામે આવ્યું…
- ભુજ
“દિવસે ગરમી રાતે ઠંડી” કચ્છમાં દિવસ અને રાતના તાપમાનમાં 17 ડિગ્રીનો તફાવત
ભુજ: સમગ્ર ઉત્તર ભારતની સાથે સરહદી જિલ્લા કચ્છમાં લાભપાંચમ બાદ પણ ગરમીની આણ બરકરાર રહેવા પામી છે. ઝાકળવર્ષા સાથે વહેલી સવારે 21 થી 24 ડિગ્રી સે.લઘુતમ તાપમાન સાથે અનુભવાતા ગુલાબી ઠંડીના ચમકારા બાદ દિવસ ચઢતાની સાથે જ મહત્તમ તાપમાનનો આંક…
- આમચી મુંબઈ
જોધપુરમાં બ્યુટિશિયનની હત્યા બાદ શબના ટુકડા કરી દાટી દેનારો મુંબઈમાં પકડાયો
મુંબઈ: રાજસ્થાનના જોધપુરમાં બ્યુટિશિયનની કથિત હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા કરી ખાડામાં દાટી દેવાના કેસમાં ફરાર આરોપીને દક્ષિણ મુંબઈથી પકડી પાડવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ગુલામુદ્દીન ફારુકી તરીકે થઈ હતી. છેલ્લા નવ દિવસથી ફારુકી ફરાર હતો અને રાજસ્થાન…