- ટોપ ન્યૂઝ
એક હૈ તો સેફ હૈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
ધુળે/નાશિક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારની પહેલી રેલી સંબોધતાં કૉંગ્રેસ પર એક જાતિને બીજી જાતિ સામે ઊભી કરવાનો ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતુ કે એક હૈ તો સેફ હૈ. તેમણે નાશિકમાં મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના સાથી પક્ષોને એવો પડકાર…
- નેશનલ
હિમાચલ પ્રદેશમાં સમોસા કાંડ પર સીએમ સુખવિંદર સિંહે શું કરી સ્પષ્ટતા?
Himachal Pradesh News: આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહેલા હિમાચલ પ્રદેશમાં હાલ સમોસા ચર્ચામાં છે. સમોસા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા આ સવાલનો જવાબ જાણવા માટે તપાસ કમિટી બનાવવામાં આવી છે. આ મામલે હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહેનું નિવેદન સામે આવ્યું…
- ભુજ
“દિવસે ગરમી રાતે ઠંડી” કચ્છમાં દિવસ અને રાતના તાપમાનમાં 17 ડિગ્રીનો તફાવત
ભુજ: સમગ્ર ઉત્તર ભારતની સાથે સરહદી જિલ્લા કચ્છમાં લાભપાંચમ બાદ પણ ગરમીની આણ બરકરાર રહેવા પામી છે. ઝાકળવર્ષા સાથે વહેલી સવારે 21 થી 24 ડિગ્રી સે.લઘુતમ તાપમાન સાથે અનુભવાતા ગુલાબી ઠંડીના ચમકારા બાદ દિવસ ચઢતાની સાથે જ મહત્તમ તાપમાનનો આંક…
- આમચી મુંબઈ
જોધપુરમાં બ્યુટિશિયનની હત્યા બાદ શબના ટુકડા કરી દાટી દેનારો મુંબઈમાં પકડાયો
મુંબઈ: રાજસ્થાનના જોધપુરમાં બ્યુટિશિયનની કથિત હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા કરી ખાડામાં દાટી દેવાના કેસમાં ફરાર આરોપીને દક્ષિણ મુંબઈથી પકડી પાડવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ગુલામુદ્દીન ફારુકી તરીકે થઈ હતી. છેલ્લા નવ દિવસથી ફારુકી ફરાર હતો અને રાજસ્થાન…
- આમચી મુંબઈ
Assembly Election: મહાવિકાસ આઘાડીની જાહેરખબરો સામે પોલીસમાં ફરિયાદ
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2024) માટેનો પ્રચાર ચાલુ છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે અણુશક્તિનગર-શિવાજીનગર અને ગોવંડીમાં એનસીપી-અજિત પવાર જૂથના નેતા નવાબ મલિક તથા તેમનાં પુત્રી સના મલિક માટે પ્રચાર કર્યો હતો. બીજી તરફ મહાવિકાસ આઘાડીની ‘હક…
- ગાંધીનગર
ખેડૂતો માટે સારા સમાચાર, ગુજરાતમાં આ તારીખથી શરૂ કરાશે ટેકાના ભાગે મગફળીની ખરીદી
ગાંધીનગર: ગુજરાતમાં મગફળીના ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી આયોજન કર્યું છે. સરકારના આ નિર્ણયની વિગતો કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી હતી. કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના…
- સ્પેશિયલ ફિચર્સ
ટીમ ઇન્ડિયા ચૅમ્પિયન્સ ટ્રોફી માટે નહીં જાય પાકિસ્તાન, જાણો ક્યાં રમાશે મૅચ…
નવી દિલ્હીઃ આવતા વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનમાં વન-ડેની જે ચૅમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે એ વિશે મોટી વાત બહાર આવી છે. એ ટૂર્નામેન્ટ માટે ભારત પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલે. આ નિર્ણયથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. એક અખબારી અહેવાલ મુજબ ભારત…
- સ્પેશિયલ ફિચર્સ
આ ખાસ જગ્યાએથી કપડાની ખરીદી કરે છે Nita Ambani…
નીતા અંબાણી (Nita Ambani) હંમેશાથી જ પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં રહે છે અને રહે પણ કેમ નહીં ભાઈ તેમનો કોઈ પણ લૂક ઉઠાવીને જોઈ લો તમારી નજર નહીં હટાવી શકો. પરંતુ શું તમને ખબર છે કે નીતા અંબાણીના આ…