- નેશનલ
બ્રિટન PMના નિવાસસ્થાને દિવાળી ઉજવણીને લઈને વિવાદ: માંસ અને દારૂ પીરસાયાનો આરોપ
લંડન: બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર દ્વારા તેના સત્તાવાર નિવાસ સ્થાન પર દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી, જો કે આ ઉજાણીને લઈને વિવાદ છેડાઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દિવાળીનો મિજબાનીમાં માંસ અને દારૂ પીરસવામાં આવ્યો હતો,…
- નેશનલ
Trump ભારતના વડાપ્રધાન મોદીથી છે પ્રભાવિત, આગામી વર્ષે આવી શકે છે ભારત મુલાકાતે
US President Donald Trump: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષે ભારતની મુલાકાતે આવી શકે છે. જાણીતા આંતરરાષ્ટ્રીય બેંકર અને રાજકીય વ્યૂહરચનાકાર અંશુમાન મિશ્રાએ આ દાવો કર્યો છે. તેમણે કહ્યું, તેઓ ચૂંટણીના દિવસોમાં ટ્રમ્પ અને તેના પરિવાર સાથે ફ્લોરિડા…
- અમદાવાદ
આ રીતે ભણશે ગુજરાત? રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની 99% જગ્યાઓ ખાલી
અમદાવાદ: તાજેતરમાં જ સરકાર દ્વારા રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયોના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા અને ખુદ સરકારના જ આંકડાઓએ રાજ્યના શિક્ષણના સ્તર અને સ્થિતિને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જો કે માત્ર ડ્રોપ આઉટ રેશિયો જ નહિ પરંતુ રાજ્યની ગ્રાન્ટ…
- અમદાવાદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આવશે નજીક: દરિયામાં બનશે 30 કિલોમીટર લાંબો બ્રિજ
અમદાવાદ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની મુસાફરી કરનારા લોકોને સરકારની આ જાહેરાતથી ઘણી રાહત મળવાની છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રથી સુરત જવા માટે વાયા બગોદરા-તારાપુરથી થઈને લાંબી મુસાફરી કરવી પડે છે. જ્યારે હવે નવો નેશનલ હાઈવે બનવા જઈ રહ્યો છે, જેનાથી સૌરાષ્ટ્રથી…
- નેશનલ
તેલંગણાની જેમ ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં થશે જાતી આધારિત જનગણના: રાહુલ ગાંધી
નવી દિલ્હી: તેલંગણામાં જાતી આધારિત જનગણના શરૂ કરાઇ છે ત્યારે આ તકનો લાભ લઇ કૉંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પડકાર ફેંકતા કહ્યું હતું કે ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં પણ આ રીતે જ વસતી ગણતરી શરૂ કરાશે.તેલંગણામાં થઇ…
- સ્પોર્ટસ
કેન્દ્ર સરકારે પાકિસ્તાનના પ્રવાસ વિશે બીસીસીઆઇને કહી દીધું કે…
નવી દિલ્હીઃ એક જાણીતી ક્રિકેટ વેબસાઇટના અહેવાલ મુજબ બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ ક્રિકેટજગતનું સંચાલન કરતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ને માહિતગાર કરી દીધું છે કે ફેબ્રઆરી, 2025માં પાકિસ્તાનમાં વન-ડેની જે ચૅમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે એ માટે ભારતીય…
- નેશનલ
EDએ ઠગ કિરણ પટેલ સામે દાખલ કરી ફરિયાદ, 27 નવેમ્બરે હાજર રહેવા આપી નોટિસ
નવી દિલ્હીઃ ઈડીએ ગુજરાતના ઠગ કિરણ પટેલ સામે ફરિયાદ દાખલ કરી છે. શ્રીનગરના નિશાત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ઇડીના જણાવ્યા અનુસાર, કિરણ પટેલ તરીકે ઓળખાતા ઠગ વ્યક્તિએ પોતાનો પરિચય પીએમઓના એડિશનલ ડિરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સ) તરીકે આપ્યો હતો.…
- આમચી મુંબઈ
મુંબઈ-પુણે એક્સ્પ્રેસ-વે પર ખાનગી બસ-ટ્રક વચ્ચે ટક્કર, ૧૮ ઘાયલ, આઠ ગંભીર
મુંબઈ: રાયગડ જિલ્લાના ખોપોલી નજીક મુંબઈ-પુણે એક્સ્પ્રેસ-વે પર એક ખાનગી બસ અને સ્ટેશનરીની ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ૧૮ પ્રવાસી ઘાયલ થયા હતા, જેમાંથી આઠ જણની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું હતું. શનિવારે વહેલી સવારે ચાર વાગ્યે આ ઘટના બની હતી.…