- અમદાવાદ
Lawrence Bishnoi ગેંગ વિરુદ્ધ કરણી સેનાએ મોરચો માંડ્યો, હવે આ જાહેરાત કરી
અમદાવાદ : મહારાષ્ટ્રમાં એનસીપી નેતા બાબા સિદ્દિકીની હત્યાથી ચર્ચામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)અને તેની ગેંગ માટે ક્ષત્રિય કરણી સેના પડકાર બની રહી છે. જેમાં ક્ષત્રિય કરણી સેનાના વડા ડૉ.રાજ શેખાવતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર માટે 1 કરોડ 11…
- મનોરંજન
TMKOCના જેઠાલાલની મનગમતી જલેબીને અંગ્રેજીમાં શું કહેવાય છે? 99 ટકા લોકોને નહીં ખબર હોય જવાબ….
જલેબીનું નામ સાંભળતાં જ ભલભલાના મોઢામાંથી પાણી ટપકવા લાગે છે. સરસમજાની મીઠી, રસઝરતી જલેબીનો કોઈ જવાબ નથી. ભારતમાં જલેબી ખૂબ જ લોકપ્રિય છે અને લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લીડ કેરેક્ટર જેઠાલાલનો રવિવારનો દિવસ પણ જલેબી ખાધા…
- સ્પોર્ટસ
મેજર લીગમાં બહુચર્ચિત મેસી અને માયામી ટીમનું શું પરિણામ આવ્યું જાણો છો?
ફોર્ટ લૉડરડેલઃ લિયોનેલ મેસી અને ઇન્ટર માયામી ટીમે મેજર લીગ સૉકર (એમએલએસ) કપમાંથી બહાર થઈ જવું પડ્યું છે, કારણકે શનિવારે પ્લે-ઑફના પ્રથમ રાઉન્ડમાં જ ઍટલાન્ટા યુનાઇટેડ સામે માયામીની ટીમનો 2-3થી પરાજય થતાં માયામી ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી. મેસી…
- નેશનલ
નિવૃત થવાની ઉંમરે ઈન્સ્પેક્ટરરે ડેપ્યુટી કલેક્ટરને કર્યો I Love Youનો મેસેજ: અંતે નોંધાઈ ફરિયાદ
જહાનાબાદ: જહાનાબાદમાં તૈનાત એક ઈન્સ્પેક્ટર હાલ ચર્ચામાં છે. હકીકતે ઇન્સ્પેક્ટર દિનેશ્વર કુમારને તેની નિવૃત્તિના સમયે પ્રેમનો કેફ ચડયો છે. પોતાની ઉંમર અને પદની ગરિમાને બાજુ પર રાખીને તેણે જહાનાબાદમાં ફરજ બજાવતા વરિષ્ઠ ડેપ્યુટી કલેક્ટર રેન્કની મહિલા અધિકારીને પોતાનો પ્રેમ વ્યક્ત…
- નેશનલ
ખાલિસ્તાની આતંકી અર્શદીપ સિંહની કેનેડામાં ધરપકડ; ભારતમાં છે વોન્ટેડ
ઓટ્ટાવા: ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડાલાની કેનેડામાં ધરપકડ કરવામાં આવી છે. ગયા મહિને પાડોશી દેશમાં થયેલા ગોળીબારના સંબંધમાં સ્થાનિક પોલીસે અર્શની ધરપકડ કરી છે. અર્શ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના નજીકનો પણ માનવામાં આવે છે. ગયા વર્ષે કેનેડામાં…
- સ્પોર્ટસ
રોહિત પર ગાવસકરે ટિપ્પણી કરી જેના પરની ફિન્ચની પ્રતિક્રિયા માટે રિતિકાએ બતાવ્યું ‘સૅલ્યૂટ’નું ઇમોજી, જાણો શા માટે…
નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયામાં આગામી બાવીસમી નવેમ્બરે ભારતની પાંચ મૅચવાળી ટેસ્ટ-સિરીઝ શરૂ થવાની છે, પરંતુ રોહિત શર્માની પત્ની રિતિકા બીજા બાળકને જન્મ આપવાની તૈયારીમાં હોવાથી રોહિત કદાચ પહેલી ટેસ્ટમાં નથી રમવાનો અને એ કારણસર તે ઑસ્ટ્રેલિયા મોડો જવાનો છે. થોડા દિવસ…
- આમચી મુંબઈ
મહાયુતિના સાથી પક્ષો મહારાષ્ટ્રની ચૂંટણી પછી સીએમ ચહેરા અંગે નિર્ણય લેશે: અમિત શાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ મહાયુતિ પૂર્ણ બહુમતી સાથે સત્તા જાળવી રાખશે અને મુખ્ય પ્રધાન કોણ બનશે તેનો નિર્ણય રાજ્યની ચૂંટણી પછી ગઠબંધન ભાગીદારો દ્વારા સહમતીથી લેવામાં આવશે. 20 નવેમ્બરે યોજાનારી…
- આપણું ગુજરાત
વાવ પેટા ચૂંટણીઃ ભાજપે માવજી પટેલ સહિત પાંચને કર્યા સસ્પેન્ડ, ગેનીબેન ઠોકોરે કહી આ વાત
Vav By Poll: વાવ વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ભાજપ અપક્ષ ઉમેદવારી નોંધનારા માવજી પટેલ સહિત 5 લોકોને ગેરશિસ્ત બદલ સસ્પેન્ડ કર્યા હતા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી…
- આમચી મુંબઈ
અપહરણ કરીને 10 કરોડની માગણી કરાઈ: વિધાનસભ્યના પુત્રનો દાવો
પુણે: ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એનસીપી (એસપી)ના વિધાનસભ્ય અશોક પવારના પુત્રએ તેનું અપહરણ કરીને 10 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. આ પ્રકરણે પોલીસે શનિવારે મહિલા સહિત ચાર જણ સામે ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધ્યો…