- સ્પોર્ટસ
બીસીસીઆઇએ ઑસ્ટ્રેલિયન ટૂર માટે ટીમ ઇન્ડિયાની નવી ટ્રેઇનિંગ કિટ ગૂપચૂપ લૉન્ચ કરી!
નવી દિલ્હી/પર્થઃ ટીમ ઇન્ડિયા જ્યાં પણ હોય ત્યાં તેઓ તેમના વિશે કંઈકને કંઈક ચર્ચા થતી જ હોય છે. જોકે ભારતીય ટેસ્ટ-ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની બન્ને ટેસ્ટ ઘરઆંગણે જીત્યા, પરંતુ ત્યાર બાદ ન્યૂ ઝીલૅન્ડ સામેની ત્રણેય ટેસ્ટ હારી જતાં ટીમ ઇન્ડિયા હમણાં…
- આમચી મુંબઈ
બેગ ચેકિંગ પર બબાલઃ વિરોધપક્ષને ટાર્ગેટ કરાયાનો સુપ્રિયાનો આક્ષેપ
મુંબઈઃ ચૂંટણી સમયે દરેક ઘટનાને મુદ્દો બનાવવાની અને તેનો ઉહાપોહ કરવાની ફાવટ લગભગ દરેક પક્ષના દરેક નેતાને છે. સોશિયલ મીડિયાને લીધે અને ટેકનોલોજીના ઉપયોગને લીધે હવે આ કામ સહેલું બની ગયું છે. હાલમાં મહારાષ્ટ્રમાં પણ એક વીડિયો વાયરલ થયો છે.…
- ટોપ ન્યૂઝ
ગિરનાર લીલી પરિક્રમા: 48 કલાકમાં 9 લોકોનાં મોત, ડોકટરે યાત્રાળુઓને આપી આવી સલાહ
જૂનાગઢ: ગિરનાર પર્વતની તળેટીથી લીલી પરિક્રમાનું શરૂઆત (Girnar Lili Parikrama) થઇ ચુકી છે, લાખો ભાવી ભક્તો આ પરિક્રમા કરવા પહોંચી રહ્યા છે. પરિક્રમા શરૂ થવાના 24 કલાક પહેલા જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે એકાદશીના 24 કલાક…
- મહારાષ્ટ્ર
શિવસેના યુબીટીના મુસ્લિમ મતોની ભરતી ઓસરી જશે: એકનાથ શિંદે
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે શિવસેના (યુબીટી) માટે વધતા સમર્થનના દાવાને ફગાવી દીધો હતો અને એનો દાવો કર્યો હતો કે મુસ્લિમ મતોની તેમની તરફેણમાં જે ભરતી જોવા મળી રહી છે તે ટૂંક સમયમાં ઓસરી જશે. વૈજાપુરમાં એક…
- નેશનલ
દારૂની દુકાન-ક્લબોમાં ઉમરની તપાસ માટેની વ્યવસ્થા અંગે સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દારૂની દુકાનો અને અન્ય સેલિંગ પોઇન્ટ માટે ફરજિયાત વયના ધોરણો અંગેની અરજી પર કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો છે. કોર્ટે ઉમર સબંધિત અસરકારક નિયમાવલી અને સુદ્રઢ નીતિના નિર્માણ માટે સૂચનો આપવા કહ્યું છે. અરજીમાં જણાવાયું છે કે…
- મનોરંજન
Anushka Sharma Diet સિક્રેટ: ખાણીપીણી માટે અનુષ્કાની પહેલી પસંદ શું છે?
અનુષ્કા શર્મા હાલમાં બોલિવૂડથી દૂર છે, પરંતુ કોઈને કોઈ કારણોસર તે લાઇમલાઇટમાં રહે છે. અનુષ્કા તેના ફેશન સ્ટેટમેન્ટ અને ફિટનેસ માટે હેડલાઇન્સમાં રહે છે. મિસિસ કોહલી એટલે અનુષ્કા સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે. તેને સાકર બિલકુલ ખાતી નથી. આ સિવાય…
- મહારાષ્ટ્ર
લોકોનું જીવનધોરણ સુધારવા માટે મહારાષ્ટ્રમાં સરકારમાં બદલવી જરૂરી: શરદ પવાર
જળગાંવ: મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ-એનસીપીની સરકાર પર પ્રહાર કરતાં એનસીપી-એસપીના સુપ્રીમો શરદ પવારે સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના જીવનધોરણમાં સુધારો કરવો હોય તો રાજ્યમાં બદલાવની અત્યંત જરૂર છે. મહાવિકાસ આઘાડી (એમવીએ)ના સમર્થનમાં ઉત્તર મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના પારોલા ખાતે…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેનો દાવો: અધિકારીઓએ રેલી પહેલાં તેમની બેગ તપાસી
યવતમાળ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે એવો દાવો કર્યો હતો કે જ્યારે તેઓ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મહારાષ્ટ્રના યવતમાળ પહોંચ્યા ત્યારે સરકારી અધિકારીઓ દ્વારા તેમની બેગની તપાસ કરવામાં આવી હતી.ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને એવો સવાલ કર્યો હતો કે, શું ચૂંટણી…
- સ્પોર્ટસ
IND Vs SA: ગંભીર અંગે ઈન્ડિયન સ્પિનર વરુણ ચક્રવર્તીએ આપ્યું મહત્ત્વનું નિવેદન
ગકેબરહાઃ ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તીએ સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20 મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. મેચ બાદ વરુણ ચક્રવર્તીએ કહ્યું હતું કે સ્થાનિક ક્રિકેટમાં રમીને અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ભૂમિકા અંગેની સ્પષ્ટતાએ તેને ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળ…