- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
યોગીના નારા અંગે ભાજપના વધુ એક નેતાએ વ્યક્ત કરી નારાજગીઃ જાણો શું કહ્યું?
નાંદેડ: મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly Election)ની ચૂંટણીને લઈને યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું સ્લોગન (બટેંગે તો કટેંગે) અત્યારે વિવાદનું કારણ બન્યો છે. આ સ્લોગનને પંકજા મૂંડેએ ટેકો નહીં આપતા હોવાનું નિવેદન આપ્યા પછી વધુ એક નેતાએ નિવેદનને વખોડ્યું હતું. ભારતીય…
- નેશનલ
વિદ્યાર્થીઓના આંદોલન સામે ઝૂક્યું UPPSC, એક જ દિવસમાં યોજાશે પીસીએસ પ્રારંભિક પરીક્ષા
લખનઉઃ ઉત્તર પ્રદેશ લોક સેવા આયોગ (UPPSC)એ વિદ્યાર્થીઓના આંદોલન સામે નમતું જોખ્યું છે. આયોગે વિદ્યાર્થીઓને વન ડે વન શિફ્ટની માંગ સ્વીકારી છે. તેને લઈ વિદ્યાર્થીઓ ચાર દિવસથી આંદોલન કરતા હતા. ગુરુવારે મામલો વધુ ઉગ્ર બન્યા બાદ આયોગે આ ફેંસલો લીધો…
- રાશિફળ
શનિ 24 કલાક બાદ થશે માર્ગી, સાત રાશિના જાતકોનો શરૂ થશે સોનેરી સમય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની હિલચાલ અને એનાથી વિવિધ રાશિના જાતકો પર શું અસર જોવા મળશે એના વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે. 24 કલાક બાદ એટલે કે 15મી નવેમ્બરનો દિવસ ખૂબ જ ખાસ છે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ. આ દિવસે કાર્તિકી પૂર્ણિમા પણ છે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Assembly Election: મતદાન કેન્દ્રો પર સ્વચ્છતા જાળવવા BMC ખર્ચશે આટલા કરોડ રૂપિયા
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી (Assembly Election)ને ધ્યાનમાં રાખીને મતદાન કેન્દ્ર અને તેની આસપાસના પચાસ મીટરના પરીઘ વિસ્તારમાં સ્વચ્છતા રાખવા માટે મુંબઈ પાલિકાએ તૈયારી શરૂ કરી છે. મતદાન કેન્દ્ર અને તેની આસપાસના વસ્તારમાં સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, મતદાન કેન્દ્ર પરના શૌચાલયોની સ્વચ્છતા…
- નેશનલ
રાહુલ ગાંધીએ PM Modiને જવાબ આપી કહ્યું કે બંધારણ વાંચ્યું નથી પછી…
નંદુરબાર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને થયું કે બંધારણનું લાલ પુસ્તક કોરું હતું કારણ કે તેમણે બંધારણ કોઇ વખત વાંચ્યું જ નથી, એવો દાવો કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે જણાવ્યું હતું. બંધારણમાં ભારતનો આત્મા વસેલો છે અને તેમાં બિર્સા મુંડા, ડૉ.…
- ઇન્ટરનેશનલ
Israel Vs Gaza: ઇઝરાયલના હુમલામાં ગાઝામાં 24 કલાકમાં 46 લોકોનાં મોત
દેર અલ-બલાહઃ ઇઝરાયલી સેનાએ ગાઝા પર વિનાશક હવાઇ હુમલો કર્યો છે. આ હવાઇ હુમલામાં છેલ્લા ૨૪ કલાકમાં ગાઝા પટ્ટીમાં ૪૬ લોકોના મોત થયા છે. ગાઝાના તબીબી અધિકારીઓએ જણાવ્યું કે પ્રદેશના એ વિસ્તારને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો જેને ઇઝરાયલે માનવતાવાદી…
- સ્પોર્ટસ
ઘાટકોપર જૉલી જિમખાનાની ગર્લ્સ સિલેક્શન ટ્રાયલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ટીમ બ્લ્યૂ લાઇટ ચૅમ્પિયન
મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા આયોજિત ત્રીજી અન્ડર-15 ગર્લ્સ સિલેક્શન ટ્રાયલ ક્રિકેટ ટૂર્નામેન્ટ મંગળવાર, 12મી નવેમ્બરે પૂરી થઈ હતી. ચાર ટીમ વચ્ચે રમાયેલી લીગ પદ્ધતિ આધારિત આ ટૂર્નામેન્ટમાં ફાઈનલ મુકાબલો ટીમ બ્લ્યૂ લાઈટ તથા ટીમ ગ્રીન વચ્ચે થયો હતો અને…
- નેશનલ
ખેદ હૈઃ દિલ્હી એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે આટલી ફ્લાઇટ ડાયવર્ટ
નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટ પર આજે સવારે ઓછી વિઝિબિલિટીને કારણે કામગીરી પ્રભાવિત થતા ઓછામાં ઓછી ૧૦ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે કેટલીક ફલાઇટ્સ મોડી પડવા અંગે પ્રશાસન દ્વારા દિલગીરી પણ વ્યક્ત કરી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર આજે ખરાબ…
- આમચી મુંબઈ
જમાઈ કે જમઃ સાસુ પર બળાત્કાર કરનાર જમાઈની 14 વર્ષની સજા હાઈ કોર્ટે યથાવત્ રાખી
મુંબઈ: માતા સમાન સાસુ પર બળાત્કાર કરવા બદલ એક વ્યક્તિને ફરમાવવામાં આવેલી સજા યથાવત્ રાખી મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચે નોંધ્યું છે કે આ શરમજનક કૃત્ય છે અને પીડિતા તેના (જમાઈ) માટે માતા સમાન કહેવાય. ન્યાયમૂર્તિ જી એ સનપની ખંડપીઠે…
- અમદાવાદ
ખ્યાતિ હૉસ્પિટલ કાંડઃ સફાળી જાગેલી સરકાર જ બનશે ફરિયાદી, બોરીસણા ગામમાં માતમ
અમદાવાદઃ શહેરની ખ્યાતિ હૉસ્પિટલમાં ડૉક્ટરોની બેદરકારીને લીધે બે દરદીના મોત અને સાત દરદીની સ્થિતિ ચિંતાજનક હોવાની ખબરે સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે ત્યારે રાજ્ય સરકારે પણ સખત પગલાની બાહેંધરી આપી છે. જોકે કૉંગ્રેસ અગાઉ જ આક્ષેપ કરી ચૂકી છે કે…