- સ્પોર્ટસ
ઘાટકોપર જૉલી જિમખાનાની ગર્લ્સ સિલેક્શન ટ્રાયલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ટીમ બ્લ્યૂ લાઇટ ચૅમ્પિયન
મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા આયોજિત ત્રીજી અન્ડર-15 ગર્લ્સ સિલેક્શન ટ્રાયલ ક્રિકેટ ટૂર્નામેન્ટ મંગળવાર, 12મી નવેમ્બરે પૂરી થઈ હતી. ચાર ટીમ વચ્ચે રમાયેલી લીગ પદ્ધતિ આધારિત આ ટૂર્નામેન્ટમાં ફાઈનલ મુકાબલો ટીમ બ્લ્યૂ લાઈટ તથા ટીમ ગ્રીન વચ્ચે થયો હતો અને…
- નેશનલ
ખેદ હૈઃ દિલ્હી એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે આટલી ફ્લાઇટ ડાયવર્ટ
નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટ પર આજે સવારે ઓછી વિઝિબિલિટીને કારણે કામગીરી પ્રભાવિત થતા ઓછામાં ઓછી ૧૦ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે કેટલીક ફલાઇટ્સ મોડી પડવા અંગે પ્રશાસન દ્વારા દિલગીરી પણ વ્યક્ત કરી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર આજે ખરાબ…
- આમચી મુંબઈ
જમાઈ કે જમઃ સાસુ પર બળાત્કાર કરનાર જમાઈની 14 વર્ષની સજા હાઈ કોર્ટે યથાવત્ રાખી
મુંબઈ: માતા સમાન સાસુ પર બળાત્કાર કરવા બદલ એક વ્યક્તિને ફરમાવવામાં આવેલી સજા યથાવત્ રાખી મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચે નોંધ્યું છે કે આ શરમજનક કૃત્ય છે અને પીડિતા તેના (જમાઈ) માટે માતા સમાન કહેવાય. ન્યાયમૂર્તિ જી એ સનપની ખંડપીઠે…
- અમદાવાદ
ખ્યાતિ હૉસ્પિટલ કાંડઃ સફાળી જાગેલી સરકાર જ બનશે ફરિયાદી, બોરીસણા ગામમાં માતમ
અમદાવાદઃ શહેરની ખ્યાતિ હૉસ્પિટલમાં ડૉક્ટરોની બેદરકારીને લીધે બે દરદીના મોત અને સાત દરદીની સ્થિતિ ચિંતાજનક હોવાની ખબરે સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે ત્યારે રાજ્ય સરકારે પણ સખત પગલાની બાહેંધરી આપી છે. જોકે કૉંગ્રેસ અગાઉ જ આક્ષેપ કરી ચૂકી છે કે…
- સ્પોર્ટસ
બીસીસીઆઇએ ઑસ્ટ્રેલિયન ટૂર માટે ટીમ ઇન્ડિયાની નવી ટ્રેઇનિંગ કિટ ગૂપચૂપ લૉન્ચ કરી!
નવી દિલ્હી/પર્થઃ ટીમ ઇન્ડિયા જ્યાં પણ હોય ત્યાં તેઓ તેમના વિશે કંઈકને કંઈક ચર્ચા થતી જ હોય છે. જોકે ભારતીય ટેસ્ટ-ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની બન્ને ટેસ્ટ ઘરઆંગણે જીત્યા, પરંતુ ત્યાર બાદ ન્યૂ ઝીલૅન્ડ સામેની ત્રણેય ટેસ્ટ હારી જતાં ટીમ ઇન્ડિયા હમણાં…
- આમચી મુંબઈ
બેગ ચેકિંગ પર બબાલઃ વિરોધપક્ષને ટાર્ગેટ કરાયાનો સુપ્રિયાનો આક્ષેપ
મુંબઈઃ ચૂંટણી સમયે દરેક ઘટનાને મુદ્દો બનાવવાની અને તેનો ઉહાપોહ કરવાની ફાવટ લગભગ દરેક પક્ષના દરેક નેતાને છે. સોશિયલ મીડિયાને લીધે અને ટેકનોલોજીના ઉપયોગને લીધે હવે આ કામ સહેલું બની ગયું છે. હાલમાં મહારાષ્ટ્રમાં પણ એક વીડિયો વાયરલ થયો છે.…
- ટોપ ન્યૂઝ
ગિરનાર લીલી પરિક્રમા: 48 કલાકમાં 9 લોકોનાં મોત, ડોકટરે યાત્રાળુઓને આપી આવી સલાહ
જૂનાગઢ: ગિરનાર પર્વતની તળેટીથી લીલી પરિક્રમાનું શરૂઆત (Girnar Lili Parikrama) થઇ ચુકી છે, લાખો ભાવી ભક્તો આ પરિક્રમા કરવા પહોંચી રહ્યા છે. પરિક્રમા શરૂ થવાના 24 કલાક પહેલા જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે એકાદશીના 24 કલાક…
- મહારાષ્ટ્ર
શિવસેના યુબીટીના મુસ્લિમ મતોની ભરતી ઓસરી જશે: એકનાથ શિંદે
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે શિવસેના (યુબીટી) માટે વધતા સમર્થનના દાવાને ફગાવી દીધો હતો અને એનો દાવો કર્યો હતો કે મુસ્લિમ મતોની તેમની તરફેણમાં જે ભરતી જોવા મળી રહી છે તે ટૂંક સમયમાં ઓસરી જશે. વૈજાપુરમાં એક…
- નેશનલ
દારૂની દુકાન-ક્લબોમાં ઉમરની તપાસ માટેની વ્યવસ્થા અંગે સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દારૂની દુકાનો અને અન્ય સેલિંગ પોઇન્ટ માટે ફરજિયાત વયના ધોરણો અંગેની અરજી પર કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો છે. કોર્ટે ઉમર સબંધિત અસરકારક નિયમાવલી અને સુદ્રઢ નીતિના નિર્માણ માટે સૂચનો આપવા કહ્યું છે. અરજીમાં જણાવાયું છે કે…
- મનોરંજન
Anushka Sharma Diet સિક્રેટ: ખાણીપીણી માટે અનુષ્કાની પહેલી પસંદ શું છે?
અનુષ્કા શર્મા હાલમાં બોલિવૂડથી દૂર છે, પરંતુ કોઈને કોઈ કારણોસર તે લાઇમલાઇટમાં રહે છે. અનુષ્કા તેના ફેશન સ્ટેટમેન્ટ અને ફિટનેસ માટે હેડલાઇન્સમાં રહે છે. મિસિસ કોહલી એટલે અનુષ્કા સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે. તેને સાકર બિલકુલ ખાતી નથી. આ સિવાય…