- નેશનલ
પટનામાં સેનામાં ભરતીની દોડ માટે ઉમટ્યા 30,000 યુવાનો, મોકો ન મળતાં કર્યો હંગામો
National News: બિહારના પટના જિલ્લાના દાનાપુરમાં સેનામાં ભરતી માટે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ઉમેદવાર ઉમટી પડ્યા હતા. દોડમાં યુવાઓ ક્ષમતા કરતા વધુ યુવાનો ઉમટ્યાં હોવાથી અનેકને તક મળી નહોતી. સેનાની ભરતીમાં સામેલ થવા 30 હજાર જેટલા યુવાનો…
- રાશિફળ
આજનું રાશિફળ (16-11-24): મેષ, કન્યા અને કુંભ રાશિના જાતકોને બિઝનેસમાં આજે થશે આકસ્મિક ધનલાભ….
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ પ્રકારના વાદ-વિવાદથી બચવું પડશે. સમાજસેવા સંબંધિત કામમાં આજે તમે ઉત્સાહથી ભાગ લેશો. કામના સ્થળે આજે કોઈ પણ પ્રકારના રાજકારણમાં પડવાથી બચવાનો રહેશે. વિદ્યાર્થીઓ આજે કોઈ રમતગમતની સ્પર્ધામાં ભાગ લેશે અને એમાં ચોક્કસ…
- આમચી મુંબઈ
હવામાનમાં પલટોઃ વરસાદના આગમન વચ્ચે શરદ પવાર અને ફડણવીસે રેલી યોજી…
પુણે: મહારાષ્ટ્રમાં શિયાળાના આગમન વચ્ચે આજે એકાએક હવામાનમાં પલટો આવ્યો છે. ચૂંટણીની તારીખ નજીક છે ત્યારે અચાનક હવામનમાં પલટા વચ્ચે અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આજે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી-એસપીના પ્રમુખ શરદ પવારે શુક્રવારે અનુક્રમે સાંગલી…
- રાશિફળ
2025માં ક્યારે ક્યારે લાગશે સૂર્યગ્રહણ, કઈ રાશિઓ પર થશે તેની અસર?
2024ને પૂરું થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે અને ત્યાર બાદ 2025નું નવું નક્કોર વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને આ સાથે જ લોકોને એ જાણવાની તાલાવેલી પણ વધી જાય છે કે આખરે આવનારા વર્ષમાં ક્યારે ક્યારે કઈ કઈ…
- નેશનલ
ઉત્તરાખંડ કાર અકસ્માતમાં છ યુવાનનાં મોત અંગે હવે પોલીસે આપ્યું નિવેદન
દેહરાદૂન: ઉત્તરાખંડના દેહરાદૂનમાં મંગળવારે વહેલી સવારે થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં છ વિદ્યાર્થીના મોત થયા (Dehradun car accident) હતાં. આ અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાને બે દિવસથી વધુનો સમય વિતી ચુક્યો હોવા છતાં આ મામલે પોલીસ…
- અમદાવાદ
અમદાવાદના પોશ વિસ્તારમાં 20 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો
અમદાવાદઃ ગુજરાતમાં બોગસ તબીબીનો રાફડો ફાટ્યો હોય તેમ સમયાંતરે ક્યાંકને ક્યાંકથી પકડાય છે. અમદાવાદના પોશ વિસ્તારમાંથી 20 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો હતો. પોલીસે દરોડો પાડી ગેરકાયદે રીતે ડોકટરની ડિગ્રી વગર દવાખાનું ચલાવી લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતા નકલી…
- અમદાવાદ
બોપલમાં MICAના વિદ્યાર્થીના હત્યા કેસમાં આરોપીનાં 10 દિવસનાં રિમાન્ડ મંજૂર
અમદાવાદ: અમદાવાદના બોપલમાં સ્પીડમાં ગાડી ચલાવવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી થયા બાદ એક શખસે એક યુવકની ચાકુ મારીને જાહેરમાં હત્યા (Bopal Road rage and murder case) કરી હતી. મૃતકની ઓળખ MICAના 23 વર્ષીય વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન તરીકે કરવામાં આવી હતી.…
- નેશનલ
પ્રદૂષણે પાટનગરની ચિંતા વધારીઃ દિલ્હીમાં તમામ સરકારી કચેરીઓના સમયમાં કરાયો ફેરફાર
Delhi Air Pollution: રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદૂષણના કારણે દિલ્હી સરકારે ઓફિસના સમયમા ફેરફાર કર્યો છે. નગર નિગમ, કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારની ઓફિસમાં અલગ અલગ સમયે કામકાજ થશે. આ વાતની જાણકારી ખુદ મુખ્યપ્રધાન આતિશીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં પ્રદૂષણને નાથવા બે શહેરોમાં લાદવામાં આવ્યું Lockdown, લગ્નો પર પ્રતિબંધ
લાહોરઃ માત્ર ભારત જ નહીં પાકિસ્તાનમાં પણ પ્રદૂષણે માઝા મૂકી છે. લાહોર હાલ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. લાહોર ઉપરાંત મુલ્તાનમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર છે. આ બંને શહેરોમાં પ્રદૂષણને નાથવા ત્રણ દિવસનું લૉકડાઉન નાંખવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ…
- ભાવનગર
અંકલેશ્વરથી સુરતને જોડતા હાઈ-વે પરના અકસ્માતમાં ભાવનગરના 3 યુવાનનાં મોત
ભાવનગર: ભાવનગરના ત્રણ કંધોતર યુવાનોના આજે વહેલી સવારે ભરૂચના હાંસોટ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા હતા. વૃક્ષ સાથે કારની જોરદાર ટકરાવવાને કારણે બે યુવાનોએ ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન…