- ગાંધીનગર
ગુજરાતમાં 21 રસ્તાઓ ફોર લેન કરવા રૂ. 1646.44 કરોડ મંજૂર
ગાંધીનગરઃ ગુજરાતમાં દરરોજ વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઘણા રોડ રસ્તા હાલ સાંકડા પડવા લાગ્યા છે. રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં મુખ્યપ્રધાને…
- આપણું ગુજરાત
ધંધુકા ખાતે ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમનું મુખ્ય પ્રધાને કર્યું લોકાર્પણ; કરોડના વિકાસકામોની ભેટ
ધંધુકા: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધંધુકા વિધાનસભા ક્ષેત્રના ₹246.31 કરોડના 184 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્ય પ્રધાને ધંધુકા ખાતે ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમ તેમજ આકરું ગામે નિર્મિત પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું હતું. ઝવેરચંદ મેઘાણી…
- સ્પોર્ટસ
`હું મરવાની અણીએ જ હતો’ એવું કહેનાર ટાયસન પોતાને હારીને પણ વિજયી માને છે, જાણો કેવી રીતે…
ટેક્સસઃ બૉક્સિંગના સમ્રાટ માઇક ટાયસને શનિવારે પોતાનાથી અડધાથી પણ વધુ નાની ઉંમરના જેક પૉલ સામેની મુક્કાબાજી હારી ગયા પછી એક્સ (અગાઉનું નામ ટવિટર) પર આ વર્ષના જૂન મહિનાની પોતાની કથળેલી તબિયતની વાત કરતા જણાવ્યું હતું કે એ સમયે હું મરવાની…
- મનોરંજન
ખુશી કપૂરનો સેક્સી લૂક વાયરલ, ઈન્ટરનેટ પર લાગી આગ
જ્હાનવી કપૂરની બહેન અને આર્ચી ફિલ્મની હીરોઈન ખુશી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મૉમ શ્રીદેવી કે ડેડ બોની કપૂરનો બર્થ ડે હોય કે બહેન જહ્વાનવી સાથે કરેલી મસ્તી હોય તે ફોટા શેર કરતી રહેતી હોય છે.Khushi…
- સ્પોર્ટસ
વર્ષ 2024માં ભારત 26 ટી-20માંથી 24 મૅચ જીત્યુંઃ નવો વિક્રમ રચ્યો
જોહનિસબર્ગઃ ઓપનર સંજુ સૅમસન અને વનડાઉન બૅટર તિલક વર્માએ સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝ દરમ્યાન શુક્રવારની છેલ્લી મૅચ પહેલાં અનુક્રમે ઓપનિંગમાં અને મિડલ-ઑર્ડરમાં રમીને સેન્ચુરી ફટકારવાની સાથે એક-એક મૅચમાં વિજય અપાવ્યો હતો, પરંતુ શુક્રવારે ચોથી અને છેલ્લી મૅચમાં બન્ને યુવાન…
- સુરત
કોન્ટ્રાક્ટરને મળવા બોલાવી પાડયા નગ્ન ફોટા: નકલી પોલીસે પડાવ્યા 5 લાખ
સુરત: સુરતનનાં અડાજણનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અહી 45 વર્ષીય કોન્ટ્રાક્ટરને કામના બહાને કોમ્પલેક્ષમાં બોલાવીને ટોળકીએ તેને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. કોન્ટ્રાક્ટરનાં નગ્ન ફોટા પાડી, પોલીસનાં નામે ધમકાવીને તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આ કેસમાં પોલીસે નકલી પોલીસ…
- મનોરંજન
Aishwarya Rai-Bachchanની જેમ જ પુત્રીને પણ બર્થડે વિશ નહીં કરે Abhishek Bachchan?
ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચનન (Abhishek Bachchan)ની લાડકવાયી આરાધ્યા બચ્ચન આજે 16મી નવેમ્બરના પોતાનો 13મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે, પરંતુ હજી સુધી ઐશ્વર્યા કે અભિષેકે આરાધ્યા માટે કોઈ પોસ્ટ નથી કરી. જોકે, અભિષેક બચ્ચનની ફેન ક્લબ દ્વારા…
- પોરબંદર
પોરબંદરમાં હેલિકોપ્ટર અને જહાજોના આંટાફેરાએ લોકોમાં કૂતુહલ જગાવ્યું
પોરબંદરઃ પોરબંદરમાં લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કવાયતોનું નિર્દશન કરવામાં આવશે. પોરબંદર ચોપાટી પર 19મી નવેમ્બરે સંયુકત વિમોચન- 2024 એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પગલે શહેરમાં હેલિકોપ્ટર અને જહાજોના આંટાફેરાએ લોકોમાં કૂતુહલ જગાવ્યું છે. કવાયતમાં રાજય રક્ષા પ્રધાન પણ…
- ભુજ
કચ્છમાં અલ્લાહબંધ ફોલ્ટ બન્યો સક્રિય: રણમાં થઈ રહેલા વિકાસકાર્યો માટે ચેતવણી
ભુજ: ભૂકંપ ઝોન-પાંચમાં સમાવાયેલા કચ્છના અશાંત પેટાળમાં સતત નાના-મોટા ભૂકંપના આંચકાઓ આવતા જ રહે છે. ગત ૫મી નવેમ્બર 2024ના રોજ લખપતથી 53 કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમમાં 3.4ની તીવ્રતાનો આંચકો અંકિત થયો હતો. જેને અર્થકવેક સાયન્સની ભાષામાં ‘સ્પોટ ટુ મોડલ’ કહેવામાં આવે…