- સ્પોર્ટસ
વર્ષ 2024માં ભારત 26 ટી-20માંથી 24 મૅચ જીત્યુંઃ નવો વિક્રમ રચ્યો
જોહનિસબર્ગઃ ઓપનર સંજુ સૅમસન અને વનડાઉન બૅટર તિલક વર્માએ સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝ દરમ્યાન શુક્રવારની છેલ્લી મૅચ પહેલાં અનુક્રમે ઓપનિંગમાં અને મિડલ-ઑર્ડરમાં રમીને સેન્ચુરી ફટકારવાની સાથે એક-એક મૅચમાં વિજય અપાવ્યો હતો, પરંતુ શુક્રવારે ચોથી અને છેલ્લી મૅચમાં બન્ને યુવાન…
- સુરત
કોન્ટ્રાક્ટરને મળવા બોલાવી પાડયા નગ્ન ફોટા: નકલી પોલીસે પડાવ્યા 5 લાખ
સુરત: સુરતનનાં અડાજણનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અહી 45 વર્ષીય કોન્ટ્રાક્ટરને કામના બહાને કોમ્પલેક્ષમાં બોલાવીને ટોળકીએ તેને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. કોન્ટ્રાક્ટરનાં નગ્ન ફોટા પાડી, પોલીસનાં નામે ધમકાવીને તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આ કેસમાં પોલીસે નકલી પોલીસ…
- મનોરંજન
Aishwarya Rai-Bachchanની જેમ જ પુત્રીને પણ બર્થડે વિશ નહીં કરે Abhishek Bachchan?
ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચનન (Abhishek Bachchan)ની લાડકવાયી આરાધ્યા બચ્ચન આજે 16મી નવેમ્બરના પોતાનો 13મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે, પરંતુ હજી સુધી ઐશ્વર્યા કે અભિષેકે આરાધ્યા માટે કોઈ પોસ્ટ નથી કરી. જોકે, અભિષેક બચ્ચનની ફેન ક્લબ દ્વારા…
- પોરબંદર
પોરબંદરમાં હેલિકોપ્ટર અને જહાજોના આંટાફેરાએ લોકોમાં કૂતુહલ જગાવ્યું
પોરબંદરઃ પોરબંદરમાં લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કવાયતોનું નિર્દશન કરવામાં આવશે. પોરબંદર ચોપાટી પર 19મી નવેમ્બરે સંયુકત વિમોચન- 2024 એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પગલે શહેરમાં હેલિકોપ્ટર અને જહાજોના આંટાફેરાએ લોકોમાં કૂતુહલ જગાવ્યું છે. કવાયતમાં રાજય રક્ષા પ્રધાન પણ…
- ભુજ
કચ્છમાં અલ્લાહબંધ ફોલ્ટ બન્યો સક્રિય: રણમાં થઈ રહેલા વિકાસકાર્યો માટે ચેતવણી
ભુજ: ભૂકંપ ઝોન-પાંચમાં સમાવાયેલા કચ્છના અશાંત પેટાળમાં સતત નાના-મોટા ભૂકંપના આંચકાઓ આવતા જ રહે છે. ગત ૫મી નવેમ્બર 2024ના રોજ લખપતથી 53 કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમમાં 3.4ની તીવ્રતાનો આંચકો અંકિત થયો હતો. જેને અર્થકવેક સાયન્સની ભાષામાં ‘સ્પોટ ટુ મોડલ’ કહેવામાં આવે…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયામાં ચોથો ભારતીય ખેલાડી ઘાયલ, હવે રોહિતનું વહેલાસર પહોંચી જવું અત્યંત જરૂરી
પર્થઃ અહીં ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ શરૂ થવાને માંડ પાંચ દિવસ બાકી છે ત્યારે એ મૅચના સ્થળ પર્થમાં ટીમ ઇન્ડિયાનો લગભગ દરરોજ એક પછી બૅટર ઈજા પામતો જાય છે. વિરાટ કોહલી, સરફરાઝ ખાન અને કેએલ રાહુલ પછી હવે શુભમન ગિલને…
- સ્પેશિયલ ફિચર્સ
એક વર્ષમાં બીજી વાર બોનસ આપશે કંપની, રેકોર્ડ ડેટની થઇ જાહેરાત
મુંબઇઃ એક જ વર્ષમાં બીજી વખત સ્પ્રાઈટ એગ્રો લિમિટેડ બીજી વાર બોનસ આપવા જઈ રહી છે. કંપનીએ બોનસ શેર માટે રેકોર્ડ ડેટ જાહેર કરી છે. આ વખતે કંપની એક શેર પર બોનસ તરીકે એક શેર આપી રહી છે. કંપનીના શેરની…
- ભુજ
ઠંડીનાં ધીમા આગમન સાથે કચ્છમાં તિબેટીયન નિર્વાશ્રીતો દ્વારા ગરમ વસ્ત્રોનાં હાટ શરૂ
ભુજ: જમ્મુ-કાશ્મીરમાં થઇ રહેલી બરફ વર્ષાને પગલે કચ્છ સહીત સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાની ઋતુનું ધીમા પગલે આગમન થઇ રહ્યું છે ત્યારે 13થી 15 જેટલા તિબેટીયન પરિવારો શાલ, ધાબળા,મફ્લર,કાન ટોપી, હાથ મોજાં, બાઈક રાઈડર્સ માટેના જેકેટ્સ જેવાં ગરમ વસ્ત્રોનાં વેંચાણ માટે…
- નેશનલ
પટનામાં સેનામાં ભરતીની દોડ માટે ઉમટ્યા 30,000 યુવાનો, મોકો ન મળતાં કર્યો હંગામો
National News: બિહારના પટના જિલ્લાના દાનાપુરમાં સેનામાં ભરતી માટે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ઉમેદવાર ઉમટી પડ્યા હતા. દોડમાં યુવાઓ ક્ષમતા કરતા વધુ યુવાનો ઉમટ્યાં હોવાથી અનેકને તક મળી નહોતી. સેનાની ભરતીમાં સામેલ થવા 30 હજાર જેટલા યુવાનો…
- રાશિફળ
આજનું રાશિફળ (16-11-24): મેષ, કન્યા અને કુંભ રાશિના જાતકોને બિઝનેસમાં આજે થશે આકસ્મિક ધનલાભ….
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ પ્રકારના વાદ-વિવાદથી બચવું પડશે. સમાજસેવા સંબંધિત કામમાં આજે તમે ઉત્સાહથી ભાગ લેશો. કામના સ્થળે આજે કોઈ પણ પ્રકારના રાજકારણમાં પડવાથી બચવાનો રહેશે. વિદ્યાર્થીઓ આજે કોઈ રમતગમતની સ્પર્ધામાં ભાગ લેશે અને એમાં ચોક્કસ…