- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણી: મુંબઈમાં 30,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારી રહેશે ખડેપગે
મુંબઈ: બુધવારે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પડે તેમ જ કાયદો-અને વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે મુંબઈમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોઇ મુંબઈમાં 30,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારીઓ સુરક્ષા માટે ખડેપગે રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.…
- સ્પેશિયલ ફિચર્સ
આશિક મિજાજ નીકળ્યો આ વાઘ તો, પાર્ટનરની શોધમાં ખેડી આટલી લાંબી સફર…
વાઘનું નામ સાંભળીને જ આંખો સામે તરવરવા લાગે ખૂંખાર ચહેરો, વિકરાળ આંખો અને કાળજું કંપાવા નાખતી ચાલ… પરંતુ કલ્પના કરો કે આ વાઘ જ આશિક મિજાજ નિકળે તો, પાર્ટનરની શોધમાં વાઘ સેંકડો કિલોમીટરની મુસાફરી ખેડે તો? માનવામાં ના આવે, પરંતુ…
- સ્પેશિયલ ફિચર્સ
સૂકાયેલી નેઈલપૉલિશ ફેંકી ન દેશો આ રીતે કરો ઉપયોગ
નખને શણગારવા માટે નેઈલપૉલિશનો ભરપૂર ઉપયોગ થાય છે. અલગ અલગ રંગ સાથે નેઈલ પેન્ટિંગનું આખું એક માર્કેટ છે. શણગારમાં મહત્વની આ વસ્તુ મોંઘા ભાવે મળે છે, પરંતુ જો તે એકવાર સૂકાઈ જાય તો નકામી થઈ જાય છે. પણ જેમ સંઘરેલો…
- મનોરંજન
જાણીતી અભિનેત્રીની નજીકની વ્યક્તિનું થયું નિધન
બોલીવૂડ એક્ટ્રેસ રિયા સેન અને રાયમા સેનના પિતા ભરત દેવ વર્માનું નિધન થયું છે. 83 વર્ષની વયે તેમણે દુનિયાની અલવિદા કહ્યું છે. જોકે, તેમનું નિધન કયા કારણે થયું છે એ જાણી શકાયું નથી. કોલકતા ખાતે ભરત દેવ વર્માનું નિધન થતાં…
- ટોપ ન્યૂઝ
કચ્છમાં અકસ્માતના વિવિધ બનાવોમાં ચારના મોત
ભુજ: કચ્છમાં અપમૃત્યુના બનેલા વિવિધ બનાવોમાં એક પાંચ વર્ષની માસુમ બાળકી સહીત ચાર લોકોના મોત થતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે. બંદરીય માંડવી તાલુકાના ભીંસરા ગામથી વાડી વિસ્તાર તરફ જતા માર્ગ પર નાનકડી ટોબુ સાઇકલ પર રમી…
- આમચી મુંબઈ
શોકિંગઃ નાગપુરમાં બળાત્કાર બાદ કોલેજિયનની હત્યા
નાગપુર: નાગપુર જિલ્લામાં 26 વર્ષની કોલેજિયન પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. મહિલાનો મૃતદેહ બસ સ્ટેન્ડ નજીકથી મળી આવ્યો હતો. ઉમરેડ ખાતે એમઆઇડીસી બસ સ્ટેન્ડ નજીક આજે સવારના યુવતીનો મૃતદેહ મળી આવતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.…
- સ્પોર્ટસ
AUS VS PAK T20: ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાનની કારમી હાર, સીરિઝમાં Whitewash
હોબાર્ટઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં એક પછી એક ઉથલપાથલના સમાચાર વચ્ચે પાકિસ્તાને વધુ એક ધબકડો નોંધાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી-20 મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. આ સાથે ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રણ ટી-20 મેચની શ્રેણીમાં પાકિસ્તાનને ક્લિન સ્વીપ કર્યું હતું. બંન્ને વચ્ચે…
- નેશનલ
ખડગેનાં વિવાદાસ્પદ નિવેદન અંગે ભાજપે આપી પ્રતિક્રિયા, કહ્યું નફરતની ભાષા…
નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થવાનું છે ત્યારે અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચારમાં રાજકીય આરોપો પ્રત્યારોપો પણ ચરસસીમાએ પહોંચી ગયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની તુલના સાપ અને…
- આમચી મુંબઈ
….તો નવી મુંબઈ એરપોર્ટ ફક્ત 17 મિનિટમાં પહોંચાશે
મુંબઈ: કેન્દ્ર સરકાર મુંબઈના લોકો માટે નવી વ્યવસ્થા ઊભી કરવા જઈ રહી છે, તેનાથી ભવિષ્યમાં મુંબઈગરાઓ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ જનારા રસ્તામાં ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. તાજેતરમાં કેન્દ્ર સરકારના માસ્ટર પ્લાન અંગે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવતા કહ્યું હતું…