- સ્પોર્ટસ
ICC રેન્કિંગમાં તિલક વર્માની મોટી છલાંગ, સૂર્યકુમાર યાદવને પણ છોડ્યો પાછળ
મુંબઈ: દક્ષિણ આફ્રિકા સામેની 4 T20 મેચની સિરીઝમાં ભારતીય ટીમે 3-1 થી જીત મેળવી હતી, સિરીઝ દરમિયાન ભારતના યુવા ખેલાડીયો એ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિરીઝ સમાપ્ત થયા બાદ ICC દ્વારા લેટેસ્ટ T20 રેન્કિંગ જાહેર (ICC T20 Ranking) કરવામાં…
- આમચી મુંબઈ
રહેમાનના તલ્લાક વચ્ચે વિરાટ કોહલીની આ પૉસ્ટઃ ફેન્સ ચૂકી ગયા ધબકારા
મુંબઈઃ સંગીતના શોખિનોને સંગીતકાર એ આર રહેમાને ઝટકો આપ્યો છે. આમ તો તેમનું વ્યક્તિગત જીવન છે, પરંતુ જાહેર જીવનમાં રહેતા લોકો વિશે જાણી ફેન્સને દુઃખ થતું હોય છે. તેમના દુઃખમાં દુઃખી અને તેમના સુખમાં સુખી થતા ફેન્સ એક એક ખબર…
- સ્પોર્ટસ
બેમાંથી એક સ્પિનરને બદલે નીતિશ રેડ્ડીને રમાડજો, બહુ કામ લાગશેઃ ગાંગુલી
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ શુભમન ગિલની ઈજાને ટીમ ઇન્ડિયા માટે મોટા ઝટકા' તરીકે ઓળખાવી છે, પરંતુ તેનું એવું પણ માનવું છે કેઑસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટની સિરીઝ રમવા ગયેલી ભારતીય સ્ક્વૉડમાં બીજા કેટલાક એવા ખેલાડીઓ…
- સ્પોર્ટસ
ભારતનું નામ લઈને આઇસીસીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી કે…
દુબઈઃ અહીં વડુમથક ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને સાફ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે `ભારત વિના ચૅમ્પિયન્સ ટ્રોફીનું આયોજન શક્ય જ નથી. બીજું, તમે ભારતની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારના વિધાનો બહાર પાડવાનું હવે બંધ કરો.’…
- સ્પોર્ટસ
ભારતીય મહિલા હૉકી ટીમ પહોંચી ગઈ ફાઇનલમાં, ચીન સાથે થશે ટક્કર
રાજગીર (બિહાર): ભારતની મહિલા હૉકી ટીમે અહીં એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલમાં જાપાન સામે છેલ્લી રોમાંચક ક્ષણોમાં કરેલા બે ગોલની મદદથી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતને 2-0થી વિજય અપાવવામાં નવનીત કૌર અને લાલરેમસિયામીની સૌથી મોટી ભૂમિકા…
- અમદાવાદ
મનસુખ વસાવાનો ‘લેટર બોમ્બ’: નેતાઓ પ્રજાને બદલે કોન્ટ્રાક્ટના કામમાં રહે છે વધુ રચ્યાપચ્યાં
અમદાવાદઃ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતા ગુજરાત ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો ફરી એક વખત ‘લેટર બોમ્બ‘ સામે આવ્યો છે. મુખ્યમંત્રીને લખેલા લેખિત પત્રમાં તેમણે નેતાઓ પ્રજાની સેવા કરવાના બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધારે રસ લઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.…
- આમચી મુંબઈ
મુંબઈના પોલીસ કમિશનરે મતદારોને મતદાન કરવા અનુરોધ કર્યો
મુંબઈ: મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસલકરે મહાનગરના લોકોને તેમની રજાની યોજના બાજુ પર રાખવા અને બુધવારે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાર કરવાની અપીલ કરી છે. બુધવારે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. મુંબઈ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું…
- આમચી મુંબઈ
અમરાવતીમાં ભાજપના વિધાનસભ્યની બહેન પર ચાકુથી હુમલો
અમરાવતી: અમરાવતી જિલ્લામાં મહારાષ્ટ્ર ભાજપના વિધાનસભ્ય અને વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર પ્રતાપ અડસડની બહેન પર બે વ્યક્તિએ ચાકુથી હુમલો કરતાં તેને ઇજા પહોંચી હતી. સોમવારે રાતે આઠ વાગ્યે આ ઘટના બની હતી, એમ પોલીસે જણાવ્યું હતું. 20 નવેમ્બરે યોજાનારી રાજ્ય વિધાનસભાની…
- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણી: મુંબઈમાં 30,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારી રહેશે ખડેપગે
મુંબઈ: બુધવારે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પડે તેમ જ કાયદો-અને વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે મુંબઈમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોઇ મુંબઈમાં 30,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારીઓ સુરક્ષા માટે ખડેપગે રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.…
- સ્પેશિયલ ફિચર્સ
આશિક મિજાજ નીકળ્યો આ વાઘ તો, પાર્ટનરની શોધમાં ખેડી આટલી લાંબી સફર…
વાઘનું નામ સાંભળીને જ આંખો સામે તરવરવા લાગે ખૂંખાર ચહેરો, વિકરાળ આંખો અને કાળજું કંપાવા નાખતી ચાલ… પરંતુ કલ્પના કરો કે આ વાઘ જ આશિક મિજાજ નિકળે તો, પાર્ટનરની શોધમાં વાઘ સેંકડો કિલોમીટરની મુસાફરી ખેડે તો? માનવામાં ના આવે, પરંતુ…