- સ્પોર્ટસ
ભારતીય મહિલા હૉકી ટીમ પહોંચી ગઈ ફાઇનલમાં, ચીન સાથે થશે ટક્કર
રાજગીર (બિહાર): ભારતની મહિલા હૉકી ટીમે અહીં એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલમાં જાપાન સામે છેલ્લી રોમાંચક ક્ષણોમાં કરેલા બે ગોલની મદદથી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતને 2-0થી વિજય અપાવવામાં નવનીત કૌર અને લાલરેમસિયામીની સૌથી મોટી ભૂમિકા…
- અમદાવાદ
મનસુખ વસાવાનો ‘લેટર બોમ્બ’: નેતાઓ પ્રજાને બદલે કોન્ટ્રાક્ટના કામમાં રહે છે વધુ રચ્યાપચ્યાં
અમદાવાદઃ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતા ગુજરાત ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો ફરી એક વખત ‘લેટર બોમ્બ‘ સામે આવ્યો છે. મુખ્યમંત્રીને લખેલા લેખિત પત્રમાં તેમણે નેતાઓ પ્રજાની સેવા કરવાના બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધારે રસ લઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.…
- આમચી મુંબઈ
મુંબઈના પોલીસ કમિશનરે મતદારોને મતદાન કરવા અનુરોધ કર્યો
મુંબઈ: મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસલકરે મહાનગરના લોકોને તેમની રજાની યોજના બાજુ પર રાખવા અને બુધવારે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાર કરવાની અપીલ કરી છે. બુધવારે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. મુંબઈ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું…
- આમચી મુંબઈ
અમરાવતીમાં ભાજપના વિધાનસભ્યની બહેન પર ચાકુથી હુમલો
અમરાવતી: અમરાવતી જિલ્લામાં મહારાષ્ટ્ર ભાજપના વિધાનસભ્ય અને વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર પ્રતાપ અડસડની બહેન પર બે વ્યક્તિએ ચાકુથી હુમલો કરતાં તેને ઇજા પહોંચી હતી. સોમવારે રાતે આઠ વાગ્યે આ ઘટના બની હતી, એમ પોલીસે જણાવ્યું હતું. 20 નવેમ્બરે યોજાનારી રાજ્ય વિધાનસભાની…
- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણી: મુંબઈમાં 30,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારી રહેશે ખડેપગે
મુંબઈ: બુધવારે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પડે તેમ જ કાયદો-અને વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે મુંબઈમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોઇ મુંબઈમાં 30,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારીઓ સુરક્ષા માટે ખડેપગે રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.…
- સ્પેશિયલ ફિચર્સ
આશિક મિજાજ નીકળ્યો આ વાઘ તો, પાર્ટનરની શોધમાં ખેડી આટલી લાંબી સફર…
વાઘનું નામ સાંભળીને જ આંખો સામે તરવરવા લાગે ખૂંખાર ચહેરો, વિકરાળ આંખો અને કાળજું કંપાવા નાખતી ચાલ… પરંતુ કલ્પના કરો કે આ વાઘ જ આશિક મિજાજ નિકળે તો, પાર્ટનરની શોધમાં વાઘ સેંકડો કિલોમીટરની મુસાફરી ખેડે તો? માનવામાં ના આવે, પરંતુ…
- સ્પેશિયલ ફિચર્સ
સૂકાયેલી નેઈલપૉલિશ ફેંકી ન દેશો આ રીતે કરો ઉપયોગ
નખને શણગારવા માટે નેઈલપૉલિશનો ભરપૂર ઉપયોગ થાય છે. અલગ અલગ રંગ સાથે નેઈલ પેન્ટિંગનું આખું એક માર્કેટ છે. શણગારમાં મહત્વની આ વસ્તુ મોંઘા ભાવે મળે છે, પરંતુ જો તે એકવાર સૂકાઈ જાય તો નકામી થઈ જાય છે. પણ જેમ સંઘરેલો…
- મનોરંજન
જાણીતી અભિનેત્રીની નજીકની વ્યક્તિનું થયું નિધન
બોલીવૂડ એક્ટ્રેસ રિયા સેન અને રાયમા સેનના પિતા ભરત દેવ વર્માનું નિધન થયું છે. 83 વર્ષની વયે તેમણે દુનિયાની અલવિદા કહ્યું છે. જોકે, તેમનું નિધન કયા કારણે થયું છે એ જાણી શકાયું નથી. કોલકતા ખાતે ભરત દેવ વર્માનું નિધન થતાં…
- ટોપ ન્યૂઝ
કચ્છમાં અકસ્માતના વિવિધ બનાવોમાં ચારના મોત
ભુજ: કચ્છમાં અપમૃત્યુના બનેલા વિવિધ બનાવોમાં એક પાંચ વર્ષની માસુમ બાળકી સહીત ચાર લોકોના મોત થતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે. બંદરીય માંડવી તાલુકાના ભીંસરા ગામથી વાડી વિસ્તાર તરફ જતા માર્ગ પર નાનકડી ટોબુ સાઇકલ પર રમી…