- ઇન્ટરનેશનલ
અમેરિકામાં વાવાઝોડાને કારણે ઉત્તર કેલિફોર્નિયામાં ભારે વરસાદ, હિમવર્ષાની આગાહી
હેલ્ડ્સબર્ગઃ અમેરિકાના કેલિફોર્નિયામાં એક પ્રચંડ વાવાઝોડાને લીધે ભારે હિમવર્ષા અને વરસાદ થયો હતો. જેના કારણે નાના ભૂસ્ખલન અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જ્યારે દેશના બીજા ભાગમાં ઉત્તરપૂર્વથી લઇને મધ્ય એપાલાચિયા સુધીના વિસ્તારોમાં આજે હિમવર્ષા અથવા શિયાળાના તોફાનની આગાહી કરવામાં…
- આમચી મુંબઈ
‘મહાયુતિ’ની જીતથી ધારાવી પ્રોજેક્ટને મળશે ગતિ
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતૃત્વ હેઠળની મહાયુતિને મળેલા ઉલ્લેખનીય વિજય બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીને ધારાવી પુનર્વિકાસના ત્રણ અબજ ડોલરના પ્રોજેક્ટને હવે વેગ મળવાની શક્યતા છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધરાવનાર ધારાવીના પુનર્વિકાસના પ્રોજેક્ટ માટે અદાણી ગ્રુપને આપવામાં…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
Election Result: પરિણામો અંગે ઉદ્ધવ ઠાકરેની આવી પહેલી પ્રતિક્રિયા, CM ભાજપમાંથી બને એવી અપેક્ષા
Maharashtra Elections Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધને ફરી બાજી મારી છે. વિધાસનભા ચૂંટણીમાં ગઠબંધનના ત્રણેય પક્ષોએ શાનદાર દેખાવ કર્યો અને વિપક્ષી ગઠબંધનને એમવીએને પછાડ્યું છે ત્યારે સૌથી પહેલી પ્રતિક્રિયા શિવસેના (યુબીટી)ના…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
પાડો પાડો પાડો! પવારે જે મતવિસ્તારમાં આવું કહ્યું ત્યાં શું થયું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન શરદ પવારના કેટલાક ભાષણો પ્રખ્યાત થયા હતા. તેમાંથી કેટલાક ભાષણોમાં તેમણે મતદારોને સત્તાધારી મહાયુતિમાં સામેલ અજિત પવારને ઉથલાવી દેવાની અપીલ કરી હતી. પવારે જે મતવિસ્તારમાં જઈને મહાયુતિને પાડવાની હાકલ કરી ત્યાં શું…
- આપણું ગુજરાત
By Poll: વાવના ત્રિપાંખિયા જંગમાં હાર્યા પછી ગુલાબસિંહ અને ગેનીબેને આપ્યા નિવેદન, કહ્યું જાતિવાદી સમીકરણો…
વાવ: ગુજરાતની બહુચર્ચિત વાવ વિધાનસભા બેઠક પરની પેટાચુંટણીમાં ભારે રસ્સાકસ્સી ભરેલી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. વાવ બેઠક પર જામેલા ત્રિપાંખિયા જંગ વચ્ચે સ્વરૂપજી ઠાકોરે જીતનો સ્વાદ ચાખ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને હરાવીને…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
Maharashtra Election Result: 25 નવેમ્બરે મહાયુતિ સરકાર શપથ લેશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ ઐતિહાસિક દેખાવ તરફ આગળ વધી રહ્યું છે. મહાયુતિની સત્તાની રચનાનો માર્ગ સ્પષ્ટ જણાય છે. દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત રાજ્યના મુખ્ય પ્રધાન બને તેવી પ્રબળ સંભાવના છે. ભાજપ તરફથી પણ આવી હિલચાલ શરૂ થઈ ગઈ…
- સ્પોર્ટસ
રાજકોટમાં તિલક વર્માનો વર્લ્ડ રેકૉર્ડ, તે વિશ્વનો એવો પહેલો બૅટર છે જેણે…
રાજકોટઃ ભારતના ટી-20ના વનડાઉન-બૅટર અને આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ખેલાડી તિલક વર્માએ એક સાથે બે મોટા વિક્રમ પોતાના નામે કર્યા છે. એમાં એક વિશ્વવિક્રમ અને બીજો ભારતીય વિક્રમ છે. હૈદરાબાદમાં જન્મેલો બાવીસ વર્ષનો તિલક ટી-20 ક્રિકેટમાં ઉપરાઉપરી ત્રણ ઇનિંગ્સમાં (હૅટ-ટ્રિક)…
- આમચી મુંબઈ
Maharashtra Assembly Election Result 2024: મહિલાલક્ષી યોજનાઓ બની ‘જીત’નું કારણ?
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાનસભા સાથે યુપી સહિત કેટલાક રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. દેશમાં મહિલાઓના મતદાને મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જેમાં મહિલાલક્ષી યોજનાઓ પણ ભાજ ભજવી છે. રાજકારણમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે કલ્યાણકારી યોજનાઓ…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
વસઈ-વિરારમાં ઠાકુર યુગનો અંત?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે અત્યંત પ્રોત્સાહક છે, પરંતુ આ પરિણામોમાં સૌથી મહત્ત્વનું પરિણામ મુંબઈની પાડોશના પાલઘર જિલ્લાના વસઈ-વિરાર પરિસરમાંથી આવ્યા છે. અહીં ઠાકુર યુગનો આખરે અંત આવ્યો છે. 1990થી અપરાજિત હિતેન્દ્ર ઠાકુર આખરે વિધાનસભાની ચૂંટણીમાં…
- ટોપ ન્યૂઝ
હું આધુનિક અભિમન્યુ છુંઃ મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ ફડણવીસનું નિવેદન
Maharashtra Elections Results 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિએ બાજી મારી લીધી છે. એનડી (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ બમ્પર બહુમત તરફ આગળ વધી રહ્યું છે. લખાય છે ત્યાં સુધીમાં એનડીએ 228 સીટ અને એમવીએ 54 સીટ પર આગળ છે. મહારાષ્ટ્રમાં જીત તરફની બમ્પર આગેકૂચ…