- સ્પોર્ટસ
રાજકોટમાં તિલક વર્માનો વર્લ્ડ રેકૉર્ડ, તે વિશ્વનો એવો પહેલો બૅટર છે જેણે…
રાજકોટઃ ભારતના ટી-20ના વનડાઉન-બૅટર અને આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ખેલાડી તિલક વર્માએ એક સાથે બે મોટા વિક્રમ પોતાના નામે કર્યા છે. એમાં એક વિશ્વવિક્રમ અને બીજો ભારતીય વિક્રમ છે. હૈદરાબાદમાં જન્મેલો બાવીસ વર્ષનો તિલક ટી-20 ક્રિકેટમાં ઉપરાઉપરી ત્રણ ઇનિંગ્સમાં (હૅટ-ટ્રિક)…
- આમચી મુંબઈ
Maharashtra Assembly Election Result 2024: મહિલાલક્ષી યોજનાઓ બની ‘જીત’નું કારણ?
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાનસભા સાથે યુપી સહિત કેટલાક રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. દેશમાં મહિલાઓના મતદાને મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જેમાં મહિલાલક્ષી યોજનાઓ પણ ભાજ ભજવી છે. રાજકારણમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે કલ્યાણકારી યોજનાઓ…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
વસઈ-વિરારમાં ઠાકુર યુગનો અંત?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે અત્યંત પ્રોત્સાહક છે, પરંતુ આ પરિણામોમાં સૌથી મહત્ત્વનું પરિણામ મુંબઈની પાડોશના પાલઘર જિલ્લાના વસઈ-વિરાર પરિસરમાંથી આવ્યા છે. અહીં ઠાકુર યુગનો આખરે અંત આવ્યો છે. 1990થી અપરાજિત હિતેન્દ્ર ઠાકુર આખરે વિધાનસભાની ચૂંટણીમાં…
- ટોપ ન્યૂઝ
હું આધુનિક અભિમન્યુ છુંઃ મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ ફડણવીસનું નિવેદન
Maharashtra Elections Results 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિએ બાજી મારી લીધી છે. એનડી (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ બમ્પર બહુમત તરફ આગળ વધી રહ્યું છે. લખાય છે ત્યાં સુધીમાં એનડીએ 228 સીટ અને એમવીએ 54 સીટ પર આગળ છે. મહારાષ્ટ્રમાં જીત તરફની બમ્પર આગેકૂચ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
રાજ્યમાં આ મોટા માથા હાર્યાઃ મુંબઈમાં પણ ચોંકાવનારા પરિણામો
મુંબઈઃ આખા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ચર્ચા ચાલી રહી છે અને બેઠકોના આંકડા તમામને ચોંકાવી રહ્યા છે. કૉંગ્રેસ, એનસીપી અને શિવસેના (યુબીટી)ની બેઠકો મળીને પણ 288માંથી 60 બેઠકો થઈ રહી નથી. મહાવિકાસ આઘાડીની આ કારમી હાર છે. આ કારમી હારનો…
- મહારાષ્ટ્ર
Maharashtra Election Result Live: ચૂંટણીના મેદાનમાં ‘બુમરાહ-રેડ્ડી’ બન્યા ફડણવીસ-શિંદે
મુંબઇઃ મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના પરિણામો (Election Results) આવી રહ્યા છે. ભાજપના નેતૃત્વવાળી મહાયુતિએ પ્રચંડ બહુમતી મેળવી છે. એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી એનસીપીના બળવાખોર નેતાઓના જૂથ સાથે મળીને ભાજપે એવી અણધારી અને કમાલની જીત મેળવી છે અને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ચૂંટણી આચાર સંહિતા પૂર્ણ થતા અહી જામી ભીડ
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું આજે મતદાન થયું હતું. ભારતના ચૂંટણી પંચે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મુંબઈ અને અન્ય શહેરોમાં શરાબના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. મતદાન પૂર્ણ થતાં જ શરાબની દુકાનો પર લોકો ઉમટ્યાં હતા.…
- મનોરંજન
આ બોલીવૂડ એક્ટર પર કર્યો પૈસા વરસાદ, ચાલુ કોન્સર્ટ રોકીને કહ્યું હું શું…
બોલીવૂડ એક્ટર આયુષમાન ખુરાના એક ઉમદા કલાકાર હોવાની સાથે સાથે એક શાનદાર સિંગર પણ છે. હાલમાં આયુષમાન વિદેશમાં કોન્સર્ટ કરી રહ્યો છે અને આ જ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક ફેન તેના નોટોનો…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ચૂંટણીમાં ‘મહાયુતિ’ને બહુમતિ મળવાનો વિશ્વાસઃ એકનાથ શિંદે
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી રાજ્યમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ અને હવે 23મી નવેમ્બરના શનિવારે પરિણામો જાહેર કરવામાં આવશે ત્યારે આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહાયુતિ સરકાર ફરી સત્તામાં આવે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જનતાએ વિકાસ અને કાર્ય જોઇને…