- સ્પોર્ટસ
અમારે રિષભ પંતને કેમેય કરીને ખરીદવો જ હતો, દિલ્હીને આપવો જ નહોતોઃ ગોયેન્કા
જેદ્દાહ (સાઉદી અરેબિયા): ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના અહીં આયોજિત મેગા ઑક્શનમાં રવિવારે વિકેટકીપર-બૅટર રિષભ પંત 27 કરોડ રૂપિયાના ભાવે આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો ત્યાર બાદ લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના ફ્રૅન્ચાઇઝીની છાવણીમાંથી એવી વાત મળી હતી કે તેઓ…
- અમદાવાદ
અમદાવાદમાંથી ઝડપાયો નકલી IAS,જાણો વિગત
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી નકલી અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી ટોલનાકું, નકલી પોલીસ બાદ અમદાવાદમાંથી નકલી આઈએએસ ઝડપાયો હતો. અમદાવાના પાલડી વિસ્તારમાં મેહુલ શાહ નામનો આરોપી અસારવાની સ્કૂલના ટ્રસ્ટી હોવાનું અને આઈએએસ તરીકે મહેસૂલ વિભાગમાં…
- સ્પેશિયલ ફિચર્સ
આને કહેવાય ઘોર કળિયુગઃ બીમાર માતાને હોસ્પિટલને બદલે રજિસ્ટ્રી ઓફિસ લઈ ગયો દીકરો અને…
એવું કહેવાય છે કે છોરુ કછોરું થાય પણ માવતર ક્યારેય કમાવતર ન થાય. સંતાનો પર જો ઉની આંચ પણ આવે ને તો મા-બાપ તેને બચાવવા કોઈ પણ હદે જઈ શકે છે. પરંતુ આજે આપણે અહીં મેરઠના એક કિસ્સા વિશે જણાવવા…
- મનોરંજન
જરા સંભલકેઃ બ્લેક ટ્રેડિશનલ વેરમાં બ્યુટીફુલ લાગતી કરિશ્મા પડતા પડતા બચી, જૂઓ વીડિયો
બોલિવૂડ સ્ટાર્સ તેમની સ્ટાઇલ, આકર્ષક ડ્રેસીંગ સેન્સ અને લુક્સના કારણે ચર્ચામાં રહેતા હોય છે. કેટલાક સ્ટાર્સ પશ્ચિમી પોશાકમાં તેમનો ચાર્મ બતાવે છે તો કેટલાક કલાકાર તેમના દેશી લુકથી બીજાને માત આપે છે. બોલિવૂડના સૌથી મોટા કપૂર પરિવારની દીકરી કરિશ્મા અને…
- નેશનલ
સંસદ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક; અદાણી મામલે વિપક્ષ સરકારને ઘેરશે
નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર આવતી કાલે શરુ થવાનું છે, આ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં વકફ સુધારા બિલ સહિત 16 બિલ ગૃહમાં (Parliament winter session) રજુ થવાના છે. આ સત્ર દરમિયાન વિપક્ષે સરકારને ઘેરવાની યોજના બનાવી છે,…
- સ્પોર્ટસ
પર્થમાં બુમરાહ-સિરાજનો હાહાકાર, 12 રનમાં ઑસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ પાડી દીધી
પર્થઃ ભારતે ઑસ્ટ્રેલિયાને બોર્ડર-ગાવસકર ટ્રોફી (બીજીટી) ટેસ્ટ સિરીઝની પ્રથમ મૅચમાં આજે ત્રીજા દિવસે 534 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યા બાદ ફક્ત 12 રનમાં એની ત્રણ વિકેટ લઈ લીધી હતી. એમાંથી કૅપ્ટન જસપ્રીત બુમરાહે બે વિકેટ અને મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
Election Result: રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવારની પાર્ટીને કેટલી સીટ મળી?
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 મહાયુતિએ જોરદાર પ્રદર્શન કર્યુ, જ્યારે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીના સૂપડાં સાફ થઈ ગયા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાણક્ય કહેવાતા શરદ પવારની પાર્ટીને આ વખતે ચૂંટણીમાં ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. શરદ પવારની…