- મનોરંજન
જરા સંભલકેઃ બ્લેક ટ્રેડિશનલ વેરમાં બ્યુટીફુલ લાગતી કરિશ્મા પડતા પડતા બચી, જૂઓ વીડિયો
બોલિવૂડ સ્ટાર્સ તેમની સ્ટાઇલ, આકર્ષક ડ્રેસીંગ સેન્સ અને લુક્સના કારણે ચર્ચામાં રહેતા હોય છે. કેટલાક સ્ટાર્સ પશ્ચિમી પોશાકમાં તેમનો ચાર્મ બતાવે છે તો કેટલાક કલાકાર તેમના દેશી લુકથી બીજાને માત આપે છે. બોલિવૂડના સૌથી મોટા કપૂર પરિવારની દીકરી કરિશ્મા અને…
- નેશનલ
સંસદ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક; અદાણી મામલે વિપક્ષ સરકારને ઘેરશે
નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર આવતી કાલે શરુ થવાનું છે, આ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં વકફ સુધારા બિલ સહિત 16 બિલ ગૃહમાં (Parliament winter session) રજુ થવાના છે. આ સત્ર દરમિયાન વિપક્ષે સરકારને ઘેરવાની યોજના બનાવી છે,…
- સ્પોર્ટસ
પર્થમાં બુમરાહ-સિરાજનો હાહાકાર, 12 રનમાં ઑસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ પાડી દીધી
પર્થઃ ભારતે ઑસ્ટ્રેલિયાને બોર્ડર-ગાવસકર ટ્રોફી (બીજીટી) ટેસ્ટ સિરીઝની પ્રથમ મૅચમાં આજે ત્રીજા દિવસે 534 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યા બાદ ફક્ત 12 રનમાં એની ત્રણ વિકેટ લઈ લીધી હતી. એમાંથી કૅપ્ટન જસપ્રીત બુમરાહે બે વિકેટ અને મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
Election Result: રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવારની પાર્ટીને કેટલી સીટ મળી?
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 મહાયુતિએ જોરદાર પ્રદર્શન કર્યુ, જ્યારે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીના સૂપડાં સાફ થઈ ગયા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાણક્ય કહેવાતા શરદ પવારની પાર્ટીને આ વખતે ચૂંટણીમાં ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. શરદ પવારની…
- આમચી મુંબઈ
મહાયુતિની લહેર, પણ દહાણુમાં સામ્યવાદી પક્ષનો દસમો વિજય
પાલઘર: કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ના ઉમેદવાર વિનોદ નિકોલે પાલઘર જિલ્લાની દહાણુ (અનુસૂચિત જનજાતિ અનામત) વિધાનસભા બેઠક પર પાંચ હજાર 133 મતના તફાવતથી વિજય મેળવ્યો છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના વિનોદ સુરેશ મેધાને હરાવ્યા હતા. 1978 પછી સીપીઆઈ(એમ)એ આ બેથલ…
- નેશનલ
આસામમાં બે અલગ અલગ રોડ અકસ્માતમાં આઠનાં મોતઃ ત્રણ ઘાયલ
ગુવાહાટીઃ આસામના બજલી અને ધુબરી જિલ્લામાં આજે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. બજલી જિલ્લામાં એક વાહન ઊભી ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં…
- આમચી મુંબઈ
Election Result: શરદ પવારે ૬૯ પ્રચારસભા ગજાવી પણ…
મુંબઈ: છેલ્લા અનેક દિવસથી રાજ્યમાં ચર્ચાનું કેન્દ્રબિંદુ ઠરેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં. આ ચૂંટણીમાં ભાજપ અને મહાયુતિની સુનામીને કારણે એમવીએ અક્ષરશ: ધૂળ ચાટતી થઇ ગઇ હોવાનું ચિત્ર ઊપસ્યું. ચૂંટણી પહેલાં એમવીએ અને મહાયુતિ વચ્ચે બરાબરની લડાઈ થશે, એવી ચર્ચા…