- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
1 લાખથી વધુ મત મેળવ્યા પછી પણ 58 ઉમેદવારના નસીબમાં હાર
નવી દિલ્હી: મહારાષ્ટ્રની ચૂંટણીમાં ઘણી સીટો પર જોરદાર મુકાબલો હતો અને એવું પણ જોવા મળ્યું હતું કે એક લાખથી વધુ વોટ મળવા છતાં એમવીએના 58 ઉમેદવારોને વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચોક્કસપણે આવી બેઠકો પરની મતગણતરી દરમિયાન ઉમેદવારોના…
- મોરબી
મોરબીના હરીપર ગામમાં લૂંટના ઈરાદે યુવાનની હત્યા કરનાર ત્રણ ઈસમ ઝડપાયા
મોરબીઃ હરીપર (કે) ગામ નજીક આવેલ સિરામિક ફેક્ટરી પાસે શ્રમિક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર ત્રણ ઇસમને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે ગુનામાં વપરાયેલ બાઈક અને ચાર મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કર્યો છે. ૨૩ના રોજ ફરિયાદી કરણસિંહ નાયકે તાલુકા…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં ISKON સાધુ ચિન્મય પ્રભુની ધરપકડઃ રાજદ્રોહનો આરોપ
ઢાકા: જ્યારથી બાંગ્લાદેશમાં સત્તા પલટો થયો છે ત્યારથી હિંદુઓ વિરુદ્ધ સતત હિંસાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારો સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા સાધુ ચિન્મય પ્રભુની આજે ઢાકામાં ધરપકડ કરવામાં આવી છે. તેમની ઢાકા એરપોર્ટ…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
ફરી બેલોટ પેપરના આધારે ચૂંટણી કરાવો: રાઉત
મુંબઈ: મહારાષ્ટ્રમાં બેલોટ પેપર દ્વારા ફરી ચૂંટણી કરાવવાની માગણી કરતા શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે ચૂંટણી વખતે વપરાયેલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઇવીએમ) સાથે ગેરરીતિ આચરવામાં આવી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં રાઉતે આક્ષેપ કર્યો હતો કે ઇવીએમ…
- અમદાવાદ
વલસાડમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ અને હત્યાનો આરોપી 11 દિવસે ઝડપાયો
અમદાવાદઃ વલસાડ જિલ્લામાં બી. કૉમના સેકન્ડ વર્ષની વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ મામલે અગિયાર દિવસ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપી સામે અગાઉથી ચોરી, લૂંટફાટ અને મારપીટના દસથી વધુ…
- અમદાવાદ
અમદાવાદમાં વધુ એક કાંડઃ અકસ્માત સર્જનાર આરોપીની પત્નીએ કહ્યું, “દારૂ…. દવાને….
અમદાવાદ: અમદાવાદનાં આંબલી-બોપલ રોડ પર યુવકે અકસ્માત સર્જ્યો છે. અહી નશામાં ધૂત થયેલા યુવકે બેફામ રીતે કાર ચલાવીને નીકળ્યો હતો અને ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતને પગલે ભારે પગલે અફરાતફરી મચી હતી. જોકે ત્યાર બાદ સ્થાનિકોએ આ યુવકને…
- આમચી મુંબઈ
લાડકી બહેન યોજનાએ સત્તા અપાવી પણ યોજના ચાલુ રાખવાનો નવી સરકાર માટે મોટો પડકાર
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો બાદ શિંદે સરકારની લાડકી બહેન યોજનાની ચર્ચા ચાલી રહી છે. લોકસભામાં પછડાટ ખાયેલા મહાયુતીના ત્રણેય પક્ષોને આ યોજનાએ ઉગારી લીધા અને ઐતિહાસિક જીત આપી હોવાનો દાવો રાજકીય પંડિતો કરી રહ્યા છે. રાજ્યની 21થી 65 વર્ષની પાત્ર…
- નેશનલ
રાજ્યસભાના સભાપતિ ધનખડ અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે કયા મુદ્દે થઈ શાબ્દિક ટપાટપી?
નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન વિપક્ષે હંગામો કર્યો હતો. જેના કારણે પ્રથમ દિવસે માત્ર થોડી જ મિનિટ માટે ગૃહની કાર્યવાહી થઈ હતી. સંસદમાં હંગામા વચ્ચે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ અને વિપક્ષ…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેને CM બનવાના આશીર્વાદ આપનારા અવિમુક્તિશ્વરાનંદે ભાજપની જીત માટે શું કહ્યું?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની મજબૂત જીત પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદ સરસ્વતીએ ગઠબંધનની જીતની ફોર્મ્યુલા આપી છે. તેમનું કહેવું છે કે દૈવી શક્તિએ મહાયુતિ ગઠબંધનને વિજયી બનાવ્યું છે. મહાયુતિ ગઠબંધને 230થી વધુ વિધાનસભા બેઠકો જીતી છે, જેમાંથી ભારતીય જનતા…